________________
૬૬
[‰૦ સં૰ ભા૦ ૨ વિ ૩–ગા૦ ૯૧ પણ સાપેક્ષ યતિધમ છે, એમ ક્રિયાપદ સાથે સમ્બન્ધ સમજવેા. અહીં પ્રતિલેખના સામાન્યતયા ઉપકરણેાની સમજવી એમ પહેલાં જણાવ્યું છે, તે પણ પાત્રાની પ્રતિલેખનાનું વર્ણન આગળ કહેવાનુ' હેાવાથી અહીં પ્રાતઃકાળની વચ્ચેની પ્રતિલેખના સમજવી. યતિદિન ચર્યામાં પણ એમ જ કહ્યુ` છે કે—
“ વેદિન્ન ગિારમે, ટમાં ગ્વાડોરમૌસમઇ ।
पत्ताणं निज्जागं, सव्वं पुण पच्छिमे जामे ।।" यतिदिनचर्या गा० २८७ || ભાવા — દિવસના પ્રારમ્ભમાં (વસ્ત્રાદિ) દશ વસ્તુની, ઉગ્ધાડાપેારિસી વખતે પાત્ર અને પાત્રબન્ધન–પડેલા-ગુચ્છા વિગેર પાત્રોના ઉપકરણેાની, તથા છેલ્લા પ્રહરે વસ્ર-પાત્ર વિગેરે સઘળી વસ્તુઓની પ્રતિલેખના કરવી,”
આ દશ એટલે ૧-મુખવસ્ત્રિકા, ૨-રજોહરણ, ૩-૪–એ નિષદ્યા (આધાનાં અન્તર-ઉપરનાં એ વસ્ત્રા), ૫–ચાલપટ્ટો, ૬-૭–૮–ત્રણ કપડા (કામળી અને એ સૂત્રા), સંથારીયું અને ૧૦–ઉત્તરપટ્ટો, એટલી વસ્તુની પ્રતિલેખના સૂર્યોદય થતા પહેલાં જ કરવી. કહ્યું છે કે— मुहपत्ती रयहरणं, दुन्नि निसज्जा य चोल कप्पतिगं ।
66
સંધાત્તરપટ્ટો, આ વેદ્દાળુ" ઘરે ।।”. તિનિચર્યા-૬૦ ॥
સમજાય તેવું છે. આ હકિકત વમાનમાં ‘મેસમેરિઝમ’ની ક્રિયાથી પણ સિદ્ધ થઈ ચૂકી છે, ઉપરાન્ત લૌકિક જીવનમાં પણ આવા અનેક વ્યવહારા જોવાય છે. કાઈ કાઈ રાગને શાન્ત કરવાના આવા ઉપાયે! આજે પણ લોકા કરે છે અને તેમાં સફળતા પણ મેળવે છે. જેમકે-આંખે લાગેલા ઝેાકાની લાલાશ, સાપ-વિ’છી વિગેરેનું ઝેર, ભૂત-પ્રેતાદિના વળગાડ, ગરમીથી લાગેલી લુ, વિગેરેને દૂર કરવાના આવા ઉપાયા લેાકા કરે છે અને તેથી થતે લાભ પણ દેખાય છે. માતા પુત્રના શરીરે પ્રેમ પુક હાથ ફેરવે, કે માલિક પેાતાના ઘેાડા, બળદ, ગાય, ભેંસ વિગેરે પશુએ ઉપર પ્રસન્નતાથી હાથ ફેરવે, તે તેના શેક અને થાક વિગેરે ઉતરી જવા સાથે પ્રસન્નતા અને આરામ થાય છે, તેમ અહીં પણ સમજવાનું છે. ધાર્મિક અનુષ્ઠાનામાં જૈનેતર પણ આવે વિધિ કરતા દેખાય છે. બ્રાહ્મણેા વિગેરે ગાયત્રી ખેાલતાં હાથથી અડ્ગને સ્પર્શ કરે છે, કાઈ ડાભના ઘાસથી, તે કોઈ શ્રુતિથી અડ્ગને સ્પર્શે છે, મુસલમાના નિમાજ પઢતાં જુદી જુદી રીતે અમુક અમુક અગાને સ્પર્શ કરે છે, જૈના પણ ભિન્ન ભિન્ન મુદ્રાએ કરતાં તથા આત્મરક્ષા માટે જિનપ‰રાદિ સ્તોત્રોને ખેલતાં પણ તે તે અફગાને સ્પર્શી કરે છે અને તેથી લાભ થાય છે, વિગેરે સત્ર પ્રસિદ્ધ છે. એ જ ન્યાયે પ્રતિલેખના કરતાં પણ તે તે ખેાલ ખેલતાં તે તે અફૂગ સાથે મુખવસ્ત્રિકા વિગેરેના સ્પર્શ કરવાથી તે તે ગુણે! પ્રગટે અને દ્વેષા ટળે એ પણ સહજ સમજાય તેવું છે. માત્ર શ્રદ્ધા પૂર્ણાંકને તેવા પ્રયત્ન અને પ્રણિધાન (ધ્યેય) જોઇએ. શ્રીજિનેશ્વરે એ કડેલા ભાવને સમજયા વિના અનાદરથી કરનારને ભલે તે સફળ ન થાય, પણ તે કદી અસત્ય નથી · પ્રતિક્ષેખના કરવાથી આઠેય કમેÎના નાશ થવાથી મેક્ષ થાય છે' એમ તેએાએ કહેલું સત્ય જ છે. જૈન સાહિત્યપ્રસિદ્ધ મહાત્મા શ્રીવલ્કલચીરી તાપસપણામાં પાત્રોને પ્રમાતાં પ્રમાતાં કૅત્રળી થયા તે પૂર્વ ભવની કરેલી શુદ્ધ તિલેખનાનું ફળ હતું. એમ વિચાર કરતાં સમજાશે કે પ્રતિલેખના એક આત્મશુદ્ધિનું આવશ્યક અને પ્રધાન અઙગ છે, માટે સાધુને પ્રતિદ્દિન બે વખત અને શ્રાવકને પણ પૌષધ વિગેરેમાં પ્રતિલેખના અવશ્ય કરવાનું વિધન છે. દિવસમાં અનેક વાર મુખવસ્તિકાનું પ્રતિલેખન કરતાં બાલાતા ખેાલ અને તેનું રહસ્ય ઉપયેગપૂર્વક વિચારનારે અવશ્ય આત્મહિત કરી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org