SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૮૮ સામાચારી માને છે, અસયમી–પ્રમાદીને નહિ. કારણ છ જીવનિકાયની રક્ષાના માત્ર ઉપયાગરૂપ-પરિણામરૂપ સામાચારી તેા અસંયમી અવિરતિસમકિતષ્ટિ વિગેરે આત્માઓમાં પણ સભવે અને તેમાં આ વ્યાખ્યા ઘટવાથી શબ્દનયના મતે અતિપ્રસઙ્ગ દોષ આવે. ૫-સમભિરૂઢનયના અભિપ્રાયે તે સુસયત પણ જે પાંચમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા અષ્ટપ્રવચનમાતાના પાલક હોય તે આત્માને સામાચારી કહેવાય છે, તેનાથી વિલક્ષણને નહિ. કારણ કે તેથી પ્રમત્તસયત વિગેરેમાં અતિપ્રસઙ્ગ દોષ આવે અને તેવા પ્રમાદી વિગેરેમાં સમભિરૂઢનય આત્મત્વને સ્વીકારતા નથી. ૬-એવમ્મૂતનય તે ઉપર જણાવેલા સઘળા ગુણવાળા પણ સાવદ્ય ચેાગથી વિરામ પામેલા આત્માને જ ‘સામાચારી’ માને છે. તેમાં કારણ એ છે કે સાયગ્નો ાવધો’ એમ (આવશ્યક)ચૂર્ણિમાં કહેલું. હાવાથી અહીં ‘સાવદ્ય એવા જે કર્મબન્ધ' તેની સાથે ચેાગ એટલે જોડાએલું જે આત્મવી, તેનાથી વિરામ પામેલા (અર્થાત્ ક બન્ધ કરનારા અશુભવી થી વિરામ પામેલેા) અને ‘જાણ્યું છે કબન્ધનું સ્વરૂપ આત્મજ્ઞાનથી જેણે' એવા આત્મા તે સામાચારી, જે તેવા ન હેાય તે નહિ. કારણ કે તે તે ભાવને પામેલા અપ્રમત્તસયત વિગેરેને પણ એ (અશુભવી થી નિવૃત્તિ અને કમ બન્ધના જ્ઞાન) વિના અપ્રમત્ત વિગેરે પ્રાપ્તભાવોનું (ગુણાનું) ફળ મળતું નથી. આ નય તેને જ કારણુ માને છે કે જે કારણ પેાતાના કાર્યને સિદ્ધ કરતું હાય. એથી જ (અશુભ) કર્મબન્ધના વિરામ જેનાથી ન થાય તેવા ભાવને (ગુણને) તે સત્ય માનતા નથી. છ નૈગમનય શુદ્ધ-અશુદ્ધ ઉભયરૂપ હાવાથી શુદ્ધાશુદ્ધ સકળ(ભાવ)વિશિષ્ટ આત્માને અથવા દ્વિક—ત્રિકાદિ (ભાવાને) પામેલા આત્માને સામાચારી માને છે, નિશ્ચય અને વ્યવહારનયથી સામાચારીના વિચાર કરતાં તે વ્યવહારનયથી સામાચારીના આચરણુરૂપ બાહ્યલિઙગજન્ય અનુમાનથી ઓળખાતા પરિણામને અને નિશ્ચયનયથી ચારિત્રમાહનીયના વિચિત્ર ક્ષયેાપશમ વિગેરેથી પ્રગટ થયેલા આત્માના અમુક પરિણામને (અધ્યવસાયને) સામાચારી કહેવાય. એમ નિશ્ચયનયે તથાવિધ આચરણ વિનાના પણ આત્મા સામાચારી કહેવાય છે. કારણ કે-બાહ્યઆચરણુરૂપ લિફ્ળ વિના પણ (ધુમાડા વિના લાખણ્ડના ગાળામાં અગ્નિ હોય છે તેમ) લિગ્ગી એટલે તેવા આત્મપરિણામ સમ્ભવિત છે, પણ વ્યવહારનયના અભિપ્રાયે સમ્યગ્ આચરણુ હોય તેા જ સામાચારી (તેવા પરિણામ) મનાય છે. તેમાં પણ શુદ્ધવ્યવહારનય ભાવપૂર્વકના બાહ્ય આચરણને અને અશુદ્ધવ્યવહારનય તે માત્ર બાહ્ય આચરણને પણ સામાચારી માને છે, એટલુ એમાં અન્તર છે. એમ પ્રસજ્જ્ઞાપાત્ત ભિન્ન ભિન્ન નયાથી સામાચારીનું સ્વરૂપ કહ્યું. હવે ગ્રન્થકારે કહેલા સામાચારીના ત્રણ પ્રકારા કહેવાય છે] ૧ આધિકી, ૨ દશધા અને ત્રીજી પવિભાગચુ. કહ્યું છે કે-“ સામાવાળી તિવિદ્દા, ઓદ્દે-લદ્દા—વિમાને ’ અર્થાત્–૧–એઘ, ર-દશધા અને ૩-૫વિભાગ, એમ સામાચારીના ત્રણ પ્રકારો છે. તેમાં ૧-મેઘ એટલે સામાન્ય' અર્થાત્ સામાન્યવિષયરૂપ એધસામાચારી એટલે સામાન્યથી માત્ર સÀપરૂપે ‘આઘનિયુક્તિ’ ગ્રન્થમાં કહેલી સાક્રિયા તે એઘસામાચારી. કાઈ વાર વાચ્ય(વિષય)ને અને તેના વાચક (પ્રતિપાદક) ગ્રન્થને અભિન્ન માનીને એ ગ્રન્થને પણ એઘસામાચારી, કહેવાય છે. એમ આગળ પણ તે તે વ્યાખ્યામાં વિવક્ષા સમજી લેવી. ર-દશધા’ એવું નામ છે જેનું તે ‘ઈચ્છાકાર’ વિગેરે દૃશ પ્રકારાવાળી સામાચારી તે દશધા સામાચારી' અને ૩-પદા’ તા < ૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy