________________
[६० सं० २०२ वि०३-०८७
66
(2
सुत्तस्स हुंति जग्गा, जे पवज्जाए णवरमिह गहणं । पाहण्णदंसणत्थं, गुणाहिगयरस्स वा देयं ॥ ५७१ ॥ छलिएण व पव्वज्जा - काले पच्छावि जाणिअमजाग्गं । तस्सवि न होइ देयं, सुत्ताइ इमं च सूचेइ ||५७२ || (पञ्चवस्तु) ભાવા — જે દીક્ષાયેાગ્ય હાય તે સૂત્રદાનને ચાગ્ય તે હાય છતાં અહીં જે · ચેાગ્યને ” એમ કહ્યું તે ભણનારમાં ચેાગ્યતાની પ્રધાનતા જોઇએ' એમ જણાવવા, અથવા ગુણાતિશયવાળાને ભણાવવું એમ જણાવવા, અથવા દીક્ષાકાળે ઠગાએલા ગુરૂએ પાછળથી પણુ અયેાગ્ય જણાય તે શિષ્યને સૂત્રાદિનું દાન ન કરવું, એમ જણાવવા માટે સમજવું.” અર્થાત્ એ વિશેષણ ચેાગ્યતાનું સૂચક છે. એ જ વાતને પચવસ્તુમાં પુનઃ ભારપૂર્વક કહી છે કે— पव्वाविवि तहा, इत्थ मुंडावणाइवि णिसिद्धं ।
08,
૫૬
जिणमयपडिकुट्ठस्सा, पुव्वायरिया तहा चाहू || ( गा०
५७३ )
ભાવા— દીક્ષિત કરેલાને પણ જો તે જિનશાસનના વિરોધી જણાય તે આગળ મુણ્ડન વિગેરે કરવાના નિષેધ છે, એ વાતને અનુસરતું ભાષ્યકાર પણ જણાવે છે કે—
“अयोग्यने दीक्षा (वेष) आापवाथी, वेष आपेस न्ययोग्यने भुएडवाथी, भुएडेला अयोग्य શિક્ષણ આપવાથી, અયેાગ્ય શિક્ષિતને મહાત્રતા ઉચ્ચરાવવાથી, અયેાગ્ય મહાવ્રતીને સાથે લેાજન કરાવવાથી, અને સાથે ભાજન કરાવ્યા પછી પણ અયાગ્ય જણાય તેા સાથે રાખવાથી, ચારિત્રમાં સ્થિત પણ ગુરૂ પેાતાના ચારિત્રના ઘાત કરે છે ’” એમ સૂત્રોમાં કહેલું છે. પચવસ્તુમાં કહ્યું છે કે—— जिणवयणे पडिकुडं, जो पञ्चावेs लोभदोसेणं । चरणडिओ तवस्सी, लोवे तमेव चारिती ॥१॥ पव्वाविओ सिअत्ति अ, मुंडावेउ अणायरणजाग्गो । जो तं मुंडावेई, दोसा अणिवारिआ पुरिमा ||२|| मुंडाविओ सिअत्ति अ, सिक्वावेउं अणायरणजोग्गो । अहवा सिक्खावेंते, पुरिमा अणिवारिआ दोसा || ३ | सिक्खाविओ सिअत्ति अ, उद्यावेउं अणायरणजाग्गो । अहवा उट्ठर्विति, पुरिमपयणिवारिआ दोसा ||४॥
Jain Education International
विसिति अ, संभुंजेतुं अणायरणजाग्गो । अहवा संभुंजंते, पुरिमपयणिवारिआ दोसा ||५|| संभुंजिओ सिअत्ति अ, संवासेउ अणायरणजग्गा । अहवा संवासंते, दासा अणिवारिआ पुरिमा ॥६॥ एमाई पडिसिद्धं, सव्वं चिअ जिणवरेहऽजोगस्स । पच्छा विनायस्सवि, गुणठाणं विज्जणाएणं ॥ ७॥ ( गा० ५७४ थी ५८०)
For Private & Personal Use Only
www.jainelibrary.org