SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ [ધ સં૦ ભા. ૨ વિ૦ ૩-ગા૦ ૮૭ આચારાગ વિગેરે સૂત્રોને ભણવા માટેની ગ્રતાનો “ત્રણ વર્ષ વિગેરે દીક્ષા પર્યાય અને સૂત્રને ક્રમ પણ સૂત્રોમાં કહ્યું છે. તેનું ઉલ્લંઘન કરીને વહેલું સૂત્ર આપનારને “આજ્ઞાભગ” વિગેરે દોષો લાગે જ છે. કહ્યું છે કે “तिवरिसपरिआगस्स उ, आयारपकप्पणाम अज्झयणं । चउवरिसस्स य सम्मं, सूयगडं नाम अंगं ति ॥१॥ दसा-कप्प-ववहारा, संवच्छरपणगदिक्खिअस्सेव । ठाणं समवाओत्ति अ, अंगे ए अट्ठवासस्स ॥२॥ दसवासस्स विवाहा, एक्कारसवासयस्स य इमाओ । खुड्डिअविमाणमाई, अज्झयणा पंच णायव्वा ॥३॥ बारसवासस्स तहा, अरुणुववायाइ पंच अज्झयणा । तेरसवासस्स तहा, उट्ठाणसुआइआ चउरो ॥४॥ चउदसवासस्स तहा, आसीविसभावणं जिणा विति । पण्णरसवासगस्य य, दिट्ठिविसभावणं तह य ॥५॥ सोलसवासाईसु अ, एकुत्तरवुढिएसु जहसंखं । चारणभावण महसुविण-भावणा तेअगनिसग्गा ॥६॥ एगुणवा(वी)सगस्स उ, दिद्विवाओ दुवालसममंगं । સંપુoળાવસારિસો, જુવાÉ સવમુત્ત /ગા” (ગ્નવ૦ ૧૮૨ત ૮૮). ભાવાર્થ-ત્રણવર્ષ પર્યાયવાળાને “આચારપ્રકલ્પનામનું” (આચારાનું) અધ્યયન (અર્થાત્ આચારાલ્ગ), ચારવર્ષ પર્યાયવાળાને સમ્યગ્ર “સૂત્રતા નામનું અલ્ગ, પાંચવર્ષના દીક્ષિતને જ “દશા-કલ્પ-વ્યવહાર, આઠ વર્ષ પર્યાયવાળાને “સ્થાનાલ્ગ અને સમવાયાજ્ઞ, દશવર્ષવાળાને વિવાહપ્રજ્ઞપ્તિ (ભગવત્યગ), અને અગીયાર વર્ષના દીક્ષિતને “ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ” વિગેરે પાંચ અધ્યયને, બારવર્ષ વાળાને “અરૂણપપાત’ વિગેરે પાંચ, તેરવર્ષ પછી “ઉત્થાનઆગમનું બહુમાન, ગુરૂ વિનય, આગમના ઉપદેશક શ્રીજિનેશ્વરદે કે તેના ૨ચનાર ગણધરભગવન્તો. વિગેરે પૂર્વ પુરૂ પ્રત્યે વિશ્વાસ-અટલશ્રદ્ધા, વિગેરે જોઈએ. એ શ્રદ્ધા–બહુમાન-વિનય વિગેરે આત્મભાવને પ્રગટાવવામાં યોગ-ઉપધાનની ક્રિયા નિમિત્ત કારણ છે, જેમ પૂર્વે જણાવ્યું કે દીક્ષાદિને વિધિ કરવાથી ન હોય તે પણ તેવા સામાયિકાદિના પરિણામ પ્રગટે છે તેમ યોગ-ઉપધાનની ક્રિયા કરવાથી આગમને અત્મિપકારક બનાવવા માટે જરૂરી શ્રદ્ધા–બહુમાન-વિનય પુરૂષાર્થ વિગેરે ગુણે પણ પ્રગટે છે. વળી પંચાચારમય શ્રીજિનશાસનના પહેલા જ્ઞાનાચારના આઠપ્રકારમાં ચોથા પ્રકારરૂપે જણાવેલ હોવાથી ઉપધાન (ગ) વહન એક મહાન આચાર છે, તેને આચરવાથી જ્ઞાનાવરણીય કર્મો ખપે છે અને આત્મામાં જ્ઞાન પ્રગટે છે ત્યારે જ સૂત્રથી મેળવેલું જ્ઞાન ભાવકૃત બને છે. એ સિવાય ગમે તેટલું ભણેલું-જાણેલું પણ દ્રવ્યશ્રત છે, તે આત્માને ઉપકાર કરતું નથી. માટે જ્ઞાનગુણને આત્મામાં પ્રગટ કરવા કાલ, વિનય, બહુમાન, વિગેરે આઠેય આચારોને આરાધવા જોઈએ. અનેક ભવમાં ભણવા છતાં ભવભ્રમણ નથી કર્યું તેમાં નાનાચારની આવી. આરાધનાની ૫ણ ખામી કારણભૂત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy