________________
પર
ધ સ’૦ ભા॰ ૨ વિ૦ ૩-ગા૦ ૮૩ • આ નામ શુદ્ધભાવગુરૂનું છે, આ સ્થાપના તેઓની છે. ’ વિગેરે તેને શુદ્ધ-ભાવગુરૂપણે ઓળખાવવાદ્વારા અથવા ઓળખાવ્યા વિના જ સ્વતન્ત્રપણે પણ શુભભાવને પ્રગટ કરાવે છે. આગમમાં પણ કહ્યું છે કે “મા ં રવજી તદ્દાવાળું થાળું મવંતાનું નામ જત્તવિ સવળયાણ ’'
*
અર્થાત્—તેવા પ્રકારના શુદ્ધભાવગુરૂરૂપ સ્થવિર ભગવન્તાનાં નામ—ગેાત્રનું શ્રવણ પણુ મહાફળદાયી છે. ” એ ન્યાયે અશુદ્ધભાવગુરૂનાં નામાદિ ત્રણે નિશ્ચેષા પાપના અન્ય કરાવનારા છે, કારણ કે તે અશુદ્ધભાવના જનક છે. આ કારણે જ મહાનિશીથ સૂત્રમાં કહેલુ પ્રસિદ્ધ છે કે “ તીવાળા યાછે, ર્ફ હોર્તૃિતિ ગોયમા ! પૂરી ।
जेसि णामग्गहणे, हुज्जा पियमेण पच्छित्तं ॥ १ ॥
અથ—હે ગૌતમ! અતીત-અનાગતકાળે કેટલાય એવા આચાર્યાં થયા છે અને થશે કે જેએનું નામ લેવા માત્રથી (પણ) નિયમા પ્રાયશ્ચિત્ત લાગે, ’
માટે ભાવશુરૂની જ ઉપાસનારૂપ ગુરૂકુળવાસને મુખ્ય યતિધર્મ સમજવા, વધુ સમજાવવાની જરૂર નથી. ગુરૂ પાસે રહેવાનું પ્રયાજન ‘શિક્ષાગ્રહણ' કહ્યું, તેથી હવે એ પ્રકારની શિક્ષાને જણાવવાની ઇચ્છાથી ગ્રન્થકાર સૂત્રદાનને વિધિ જણાવવાદ્વારા પ્રથમ ગ્રહણુશિક્ષાનું પ્રતિપાદન કરે છે. મૂક્—વિશુદ્ધમુવયાનેન, કાળું મેિળ ૬ ।
योग्याय गुरुणा सूत्रं, सम्यग् देयं महात्मना ॥८७॥
મૂલા—જે જે સૂત્રને ભણવા માટે શાસ્ત્રમાં આયંબિલ આદિ જે જે તપ કરવાને કહ્યો છે તે તે તપ કરવાથી શુદ્ધ અને શાસ્રાક્ત દીક્ષાપર્યાયને યાગે જે જે સૂત્રને ભણવામાં અધિકારી બનેલા હેાય તે યાગ્યશિષ્યને મહાત્માગુરૂએ તે તે સૂત્ર સમ્યગ્ રીતે આપવું. (૮૭) ટીકાના ભાવા—આયંબિલ વિગેરે તે તે તપ કરવાથી ભણનાર શિષ્યમાં તથાવિધ ચેાગ્યતા પ્રગટ થવાથી તે તે સૂત્રનું પઠન તેને માટે નિર્દોષ બને છે અને તેટલા દીક્ષાપર્યાય થતાં તે તે સૂત્ર ભણવું તેને માટે ઉચિત બને છે. ઉત્ક્રમથી ભણવામાં સૂત્રનું ઔચિત્ય હણાય છે. અહીં ‘સૂત્ર’ એટલે કામશાસ્ત્રાદિ પાપસૂત્રેા નહિ, પણ આત્મહિતકર ‘આવશ્યકાદિસૂત્રેા’ સમજવાં. સૂત્ર આપનાર ‘મહાત્મા' એટલે જેના સાધુઆચાર અસ્ખલિત-અખણ્ડ હોય તેવા દીક્ષાઆપનાર (વિગેરે) ગુરૂ સમજવા અને યેાગ્યશિષ્ય એટલે વિનીત આત્માર્થી મુનિ સમજવા, તેવા ગુરૂએ તેવા શિષ્યને સમ્યગ્ એટલે જિનાજ્ઞાને અનુસરીને સૂત્ર આપવું, તે સાપેક્ષ તિધર્મ સમજવા. અહીં ‘ ઉપધાન ’ અર્થાત્ · આયંબિલ આદિ તપથી વિશુદ્ધ ' એમ કહ્યું, એથી ઉપધાન વહ્યા વિના શ્રાવકને અને યાગાન્દ્વહન વિના સાધુને પાત-પાતાને ઉચિત (પણ) ભણવું, વાંચવુ', વિગેરે અધમ છે, એમ નક્કી થયું. યાગેાદ્દહન માટે શાસ્ત્રક્ષા આ પ્રમાણે છે—‹ સિદ્િ ठाणेहिं संपन्ने अणगारे अणाइअं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसार कंतारं वितिवएज्जा, तं जहाઅનિાળયા, વિન્સિંપન્નવાળુ, ગાળવાદિત્તા, ’ અર્થાત્—ત્રણ સ્થાનમાં વ્યુત્પન્ન (યોગ્ય) સાધુ અનાદિ અનન્ત દીકાળવાળી ચારગતિરૂપ સંસાર અટવીને પાર કરી શકે છે, તે ત્રણ સ્થાને આ પ્રમાણે છે ૧-અનિયાણાથી, ર–દૃષ્ટિ (સમ્યગ્દર્શન)ની પ્રાપ્તિથી અને ૩-ચેાગઢહન કરવાથી’ એમ સ્થાનાફૂગના ત્રીજા સ્થાનમાં કહ્યું છે. તથા—
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org