SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ અને અશુદ્ધ ગુરૂકુળવાસ] તવિહારી (જિનાજ્ઞા પાલક) કહ્યા છે. જો શૈલકજી વવાલાયક અયેાગ્ય હેત તા તેવા અસાધુની સેવામાં ગીતા સાધુએ શ્રીપન્થકજીને કેમ રાકત ? ઈત્યાદિ સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવુ જોઇએ. એમ છતાં પણ નામમાત્ર ગુરૂની સેવા કરનારાને ગુરૂકુલવાસ પણ સાચા મનાતા નથી. દ્રવ્યાદિ ચારમાં ભાવનિક્ષેપાને જ સૂત્રકારોએ સ્વતન્ત્રરૂપે સ્વીકાર્યાં છે, અર્થાત્ (મુખ્યતાએ) ભાવનિક્ષેપા આરાધ્ય છે. જો એમ ન હોય તો પોતાના અભિપ્રાયથી અભિમત (પોતે માનેલા) ગુરૂની સેવા કરનારા દરેકને પણ ગુરૂકુલવાસી માનવાનેા પ્રસગ આવે, એ તે ઇષ્ટ નથી. કારણ કે-એથી તે ધર્મ-અધર્મ ના શમ્ભમેળા થવાના પ્રસફ્ળ આવે. (સુગુરૂ-કુગુરૂના વિવેક નાશ પામે.) આ વિષયમાં મહાનિશીથ-અધ્ય૦ ૪ નું સૂત્ર ૧૨મું આ પ્રમાણે છે— 66 से भयवं ! तित्थयरसंतिअं आणं नाइकमिज्जा उदाहु आयरियसंतिअं ? गोयमा ! चव्विहा 'आयरिया पन्नत्ता, तं जहा - नामायरिया ठेवणायरिया दव्वायरिया, भावायरिया, तत्थ णं जे ते भावारिया ते त्थियरसमा चेव दट्ठव्वा, तेसिं संतिअं आणं नाइकमिज्जा, सेसा निज्जूहिअव्वा "|| પા અર્થાત્—“હે ભગવન્ત ! સાધુ તીથૅ કરની આજ્ઞાનું પાલન કરે કે આચાર્યની ? એ પ્રશ્નના જવાખમાં પ્રભુએ કહ્યું હે ગૌતમ ! આચાર્ય ચાર પ્રકારના કહ્યા છે, ૧–નામાચાર્ય, ર--સ્થાપનાચાર્ય, ૩–દ્રમાચાય અને ૪–ભાવાચાર્ય, તેમાં ભાવાચાને તીર્થંકર તુલ્ય જાણવા, તેની આજ્ઞાનું ઉલ્લંઘન નિહ કરવું, ખાકીના ત્રણ ગૌણુ સમજવા.” બીજે પણ કહ્યું છે કે— “ તિસ્થવરતમો તૂરી, સુક્ષ્મ નો નિળમય યાસેફ । आणं अइकमंतो, सो कापुरिसोण सप्पुरिसो || १ ||" गच्छाचारप्र० गा० २७॥ અ—જે જિનપ્રવચનને સમ્યગ્રૂપે (સત્ય) ઉપદેશે છે, તે આચાર્ય શ્રીતીથ કર જેવા છે. જે તેઓની આજ્ઞાને ઉલ્લo તે સત્પુરૂષ નથી, કિન્તુ દુપુરૂષ છે. ’’ કહેવાના આશય એ છે કે શુદ્ધભાવગુરૂનું નામ, સ્થાપના અને દ્રવ્ય, ત્રણે ય પાપને હરનારાં છે, કારણ કે તેઓનાં તે નામ સ્થાપના વિગેરેના શ્રવણથી કે તેઓની સ્થાપનાને જોવાથી પુ-જગતના સત્ય પદાર્થ માત્રમાં ‘નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ' ચાર હાય છે, તેમાં નામ એટલે પદાના વાચક અક્ષર સમૂહ. જે અક્ષર કે અક્ષરાના સમૂહથી જે પદાનું જ્ઞાન થાય તે અક્ષર સમૂહ તે પદ્માનું નામ કહેવાય. સ્થાપના એટલે આકૃતિ (ચિત્ર-મૂર્તિ ઇત્યાદિ), જે આકૃતિ (મૂર્તિ-ચિત્ર વગેરે)થી જે પદા એળખાય તે આકૃતિ તે પદાર્થીની સ્થાપના કહેવાય. દ્રવ્ય એટલે પત્તાની પૂર્વાપર અવસ્થાએ, (ભૂત–ભાવિકારણુ), જે અવસ્થાદ્વારા તેમાંથી પ્રગટ થનારા કે નાશ પામેલા પદાર્થાંનું જ્ઞાન થાય તે અવસ્થા તે પદાર્થીનું દ્રવ્ય કહેવાય. અને ભાવ એટલે એ નામ, સ્થાપના અને દ્રવ્ય જે વસ્તુની સાથે સમ્બન્ધ ધરાવે છે તે યથાર્થ વસ્તુ. પદ્મા માત્રમાં જો તે સત્ય હૈાય તે આ ચાર નિક્ષેપાએ ઢાય જ. ગુરૂમાં પણ નામાર્ત્તિ એ ચારે ઘટે છે. જે નામ, સ્થાપના કે દ્રવ્યથી યથા (તથાવિધ ગુણવાળા) ગુરૂની ઓળખાણુ થાય તે નામ વિગેરે શુદ્ધ અને અયથાર્થ (ગુણુહીન-પાસસ્થાર્ત્તિ) ગુરૂની એળખાણ થાય તે અશુદ્ધ જાણવાં. વસ્તુતઃ ભાવ (વસ્તુના વાસ્તવિક સ્વરૂપ)ને વસ્તુ કહેવાય છે, તે પણ તેની સાથે શબ્દ, આકાર કે પર્યાયરૂપે સમ્બન્ધ રાખનારાં તે નામાદિ ત્રણ પણુ શુદ્ધ વસ્તુનાં શુદ્ધપણું અને અશુદ્ધનાં અશુદ્ધપણે આત્માને ઉપકાર-અપકાર કરે છે, માટે અહીં શુદ્ધભાવગુરૂનાં નામા≠િ ત્રણ પાપને હરનારાં છે એમ જણાવી શુભભાવ પ્રગટાવવામાં તે નિમિત્ત કારણુ ઢાવાથી તેનું ઉપકારીપણું દર્શાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy