SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. [ધવ સં૦ ભા. ૨ વિ. ૩–ગા૮૬ કે જે મૂળગુણ એટલે મહાવ્રત અને સમ્યગ્રાન–ક્રિયાથી રહિત હેય. મૂળગુણ સિવાયના બીજા “વિશિષ્ટ રૂપ વિગેરે કે વિશિષ્ટ ઉપશમભાવ' આદિ સામાન્ય ગુણેથી રહિત હોય તેને ગુણરહિત નહિ સમજ. આ વિષયમાં ચણ્વરૂદ્રાચાર્યનું ઉદાહરણ સમજવું. અર્થાત તેઓ તથાવિધ કષાયમેહનીયના ઉદયે કેધી છતાં જ્ઞાન, ક્રિયા અને મહાવ્રતાદિ ગુણોથી યુક્ત (ગીતાર્થ) હોવાથી ઘણા સંવિજ્ઞ અને ગીતાર્થ શિષ્યોએ પણ તેમને છોડ્યા ન હતા. ” કોઈ અમુક જ ગુણ ઓછા હોય તેવા ગુરૂને પણ તજવા ગ્ય માનવાથી તે “ભગવાન મહાવીર દેવનું શાસન બકુશ-કુશીલ મુનિઓથી જ ચાલશે એમ કહેલું હોવાથી (પાંચમા આરામાં નિર્ચન્થ સાધુતાને અભાવ થાય અને સર્વ કઈ સાધુને વર્જવાને જ પ્રસંગ આવે. કહ્યું છે કે “વારા તિર્થ, ઢોરઢવા તૈકુ નિયમસંમવિળો जइ तेहिं वज्जणिज्जो, अवज्जणिज्जो तओ नत्थि।।" (धर्मरत्नप्र० गा०१३५) અર્થ-તીર્થ (જૈન શાસન) બકુશ-કુશીલ સાધુઓથી ચાલશે અને બકુલ-કુશીલ ચારિત્રમાં તે આંશિક દે નિયમ સમ્ભવિત છે, જે તેવા દોષથી વજેવા કે માનીએ તે આ કાળમાં અવનીય કેઈ રહે જ નહિ આથી જ ગાઢ પ્રમાદી પણ શિક્ષકગુરૂની સેવા મહામુનિ શ્રીપત્થકે છેડી ન હતી. કહ્યું છે કે "मूलगुणसंपउत्तो, न दोसलवजोगओ इमो हेओ। महुरोवक्कमओ पुण, पवत्तिअब्बो जहुत्तंमि ।। धर्मरत्न० प्र० गा० १३१॥ पत्तो सुसीससद्दो, एवं कुणंतेण पंथगेणावि । गाढप्पमाइणोवि हु, सेलगसूरिस्स सीसेणं ॥१३२॥ ભાવાર્થ–જે મૂલગુણથી સંપ્રયુક્ત (યુક્ત) છે તે લેશદેષના ગે તજવા લાયક નથી, કિન્તુ તેને અનુકૂળ ઉપક્રમ (પરિચર્યા) કરીને પુનઃ યક્ત (શુદ્ધ) આરાધનામાં વાળ જોઈએ૮ ગાઢપ્રમાદી શિલકસૂરિના શિષ્ય પત્થકમુનિએ પણ એ પ્રમાણે (પ્રમાદી ગુરૂની અનુકૂળ પરિચર્યા) કરવાથી “સુશિષ્ય” એવું બીરૂદ પ્રાપ્ત કર્યું હતું ” લિકાચાર્યના મૂલગુણો અખણ્ડ હતા જ, કારણ કે-શાસ્ત્રમાં “શય્યાતરને પિણ્ડ વાપરે વિગેરે દોષથી “પાસસ્થાપણું” વિગેરે અને એવા શૈથિલ્યાદ)ને તજવાથી અભ્યઘતવિહાર (સુચારિત્ર) કહેલ છે, તદુપરાન્ત શય્યાતરપિણ્ડ વાપરવા વિગેરેનું કઈ પ્રાયશ્ચિત્ત ગ્રન્થમાં છેદ-કે મૂળ જેવું સખ્ત પ્રાયશ્ચિત્ત પણ જણાવેલું જ નથી, પ્રમાદી એવા પણ સ્વગુરૂશ્રી શૈલકસૂરિજીની વૈયાવચ્ચમાં પન્થક મુનિને કિનારા જે પાંચ સાધુઓ હતા તેઓને પણ અભ્ય ૫૮-માતાપિતા કરતાંય ગુરૂને ઉપકાર ઘણું મટે છે. કોડાકૅડ ભ સુધી સેવા કરવા છતાંય તેને બદલે વળે તેમ નથી. એ બદલો વાળવાને એક જ ઉપાય છે કે-કઈ તથાવિધ અશુભ કર્મોદયથી ગુરૂ ધર્મથી વિમુખ બને તો યોગ્ય ઉપાયોથી તેઓને પુનઃ ધર્મમાં જોડવા-સ્થિર કરવા. શૈકલજી રાજા હતા અને પકજી મસ્ત્રી હતા. અને ગુશિષ્ય થયા હતા. પ્રસફૂગને પામી શૈલકજી રાજમન્દિરનાં સુખમાં આસક્ત (શિથિલ) બની ગયા હતા ત્યારે શ્રીપત્થકજીએ તેઓની અખંડ સેવા ચાલુ રાખીને પણ પુન; આરાધનામાં ક્યા હતા, તેમાં ગુરૂના ઉપકારને બદલે વાળવાનું ધ્યેય હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy