SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ધ સં૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા. ૧૭ આવા આદિધાર્મિક જૈન દર્શનાનુયાયી જ હાય એમ નથી. આટલી યોગ્યતાને પામેલા જીવા જુદા જુદા દનાને માનનારા પણ હાય છે અને તેઓ પોતપોતાને માન્ય સિદ્ધાન્તને અનુસારે ક્રિયા કરનારા હાવાથી ભિન્ન ભિન્ન આચારવાળા હાઈ શકે છે. ક્રિયા અન્યદર્શનની છતાં અંતઃશુદ્ધિ થવાના યોગે તેને અપુનમ ધક કહેવામાં—માનવામાં વિધ જેવું નથી. અપુન ધક જીવા જુદા જુદા દનાના અનુયાયી હાવાથી અનેક સ્વરૂપના હોય છે. અપુન ધકની પણ ઉત્તરાત્તર અનેક અવસ્થાએ હાય છે, તેથી સાંખ્યન-ઔદ્ધદર્શન વગેરે જુદાં જુદાં દનામાં કહેલી પણ માક્ષના હેતુભૂત ક્રિયાએ તેમાં ઘટે છે. તે ભિન્ન ભિન્ન આચારે તેમાં ઉત્તરાત્તર અવસ્થાઓમાં હેાય છે. યોગમિન્દુ ગા. ૨૫૧ માં જણાવ્યુ` છે કે ૩૮ 46 अपुनर्बन्धकस्यैव, सम्यग्नीत्योपपद्यते । तत्तत्तन्त्रोक्तमखिलमवस्थाभेदसंश्रयात् ॥ '' અર્થજીવની ભિન્ન ભિન્ન અવસ્થાને આશ્રિને તે તે દશનામાં કહેલી સઘળી પ્રવૃત્તિએ સમ્યતયા અપુનમ ધકમાં જ ઘટે છે. ટીકાના ભાવા – અપુનમ ધકની અનેક અવસ્થાએ હાવાથી અંતઃશુદ્ધિના ચેાગે જુદા જુદા દનાની કહેલી મેાક્ષસાધક સઘળી ક્રિયાઓ તેઓમાં ઘટી શકે છે. આટલું સદનવાળા અપુનમ ધકાનુ વર્ણન કરીને, આ ગ્રંથમાં સ્વાગમ–જૈનાગમની અપેક્ષાએ આદિધામિક ( અપુન ધક ) જીવ કેવા હાય તેનુ લક્ષણ કહે છે. જેને બૌદ્ધો ‘ એધિસત્ત્વ ’ કહે છે, સાંપ્યો ‘ નિવૃત્તપ્રકૃત્યધિકાર ’ કહે છે અને અન્યદર્શનવાળા ‘ શિષ્ટ ' કહે છે, તેને જ અમે ‘ આદિધાર્મિક-અપુનમ ધક ' વગેરે કહીએ છીએ. Jain Education International લલિતવિસ્તરામાં આદિધાર્મિકતા-અપુન ધકપણું પ્રાપ્ત કરવા માટે એવા વિધિ ખતાવ્યો છે કે-પાપમિત્રાને તજવા, કલ્યાણમિત્રોની સામત કરવી, ઔચિત્યનું ઉલ્લંધન ન કરવું, લેાકમાગને અનુસરવું, માતા–પિતા-કલાચાર્યાદિ ગુરુવનું બહુમાન કરવું, તેઓની આજ્ઞા માનવી, દાનાદિ ધર્મમાં પ્રવૃત્તિ કરવી, ભગવતની વિશિષ્ટ રીતિએ અષ્ટપ્રકારાદિ પૂજા કરવી, સાધુ-અસાધુને વિવેક કરવા, વિનયાદિ વિધિપૂર્વક ધર્મશાસ્ત્રોનું શ્રવણુ કરવું, પ્રયત્નપૂર્વક તેનું ચિંતન-ભાવના વગેરે કરવું અને શ્રવણાનુસાર યથાશક્તિ વર્તન કરવું, ધૈર્યનું આલંબન લેવું, ભાવિ પિરણામને વિચાર કરવા, મરણને નજર સામે રાખવું અને તે માટે જ આ લેાકની સુખસાધના કરતાં પરલેાકની સાધનાને મુખ્ય ગણવી, ગુરુવની સેવા કરવી, યાગપટ એટલે કારના પટ, હ્રીંકારના પટ, સિદ્ધચક્રપટ, સૂરિમ`ત્રપટ, ઋષિમંડળપટ વગેરે અનેક પ્રકારના પટ (નકશા ) મનાવવામાં આવે છે તેમાંના કોઈ એક કે અધિક પટનું દર્શન કરવું ( તેનું ધ્યાન કરવું), તેની આકૃતિ-સ્થાપના વગેરે હૃદયમાં ધારણ કરવી, ધારણાને વારવાર તપાસવી, યોગની સાધનામાં વિક્ષેપ થાય તેવાં કાર્યો તજવાં, જ્ઞાનાદિ ચેાગેાની સિદ્ધિ માટે યત્ન કરવા, ભગવતની પ્રતિમા ભરાવવી, ભગવતનાં વચના ( આગમા ) લખાવવાં, નમસ્કાર મહામ ંત્રરૂપી પંચપરમેષ્ઠિ—મહામ'ગલના જાપ કરવા, અરિહંતાદિ ચાર શરણાં અંગીકાર કરવાં, દુષ્કૃત્યાની ગુરુસન્મુખ માઁ ( નિંઢા ) કરવી, સત્કૃત્યેની અનુમેહના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy