________________
૩૬.
[ ધo સ૦ ભા૧-વિ૦ ૧-ગ. ૧૫-૧૬ અથ–જેમ શુદ્ધ ભૂમિમાં વિધિથી વાવેલાં બીજે ઊગી નીકળે, તેમ આ સામાન્ય ધર્મનું વિધિપૂર્વક આચારણ કરનારા તે ગૃહમાં ધર્મનાં બીરૂપ અંકુરાઓ પ્રગટ થાય છે.
ટીકાને ભાવાર્થ–“લકત્તર ધર્મના કારણભૂત એવાં ધર્મનાં બીજે, કે જે લેકેત્તર ધર્મરૂપ ફળને આપનારાં હોવાથી ઉત્તરોત્તર ધર્મચિંતા, જિજ્ઞાસા, શ્રવણ વગેરે અંકુરાદિને અવશ્ય પ્રગટ કરે છે. તે બીજો શાસ્ત્રમાં આ પ્રમાણે છે –
નિg gશરું વિત્ત, તમાર વ વાર
प्रणामादि च संशुद्धं, योगबीजनुमत्तमम् ॥१॥" " उपादेयधियात्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् ।
फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ॥२॥" " आचार्यादिष्वपि ह्येतद्विशुद्धं भावयोगिषु ।
वैयावृत्त्यं च विविधच्छुद्धाशयविशेषतः ॥३॥" "भवाद्वेगश्च सहजो, द्रव्याभिग्रहपालनम् ।
तथा सिद्धान्तमाश्रित्य, विधिना लेखनादि च ॥४॥" “વનાપૂગનાખ્યા ૨ (કાન), શ્રવ વાવનો પ્રા.
प्रकाशनाऽथ स्वाध्यायश्चे (चिं)तना भावनेति च ॥५॥" “ સુવિઘુ યાચત્તમ ગુણવત્ન ચા औचित्यासेवनं चैव, सर्वत्रैवाऽविशेषतः ॥६॥"
(ાદદિમુળ છોર૩, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૩૨.) ભાવાર્થ_“શ્રીજિનેશ્વરદેવે પ્રત્યે “ઉપાદેયબુદ્ધિથી એટલે આહારાદિ સંજ્ઞાઓની અપેક્ષા વિનાની તથા ક્રોધાદિ સંજ્ઞાઓ (કારણે) વિનાની તેમ જ ઈહલેક–પરલેકના ફળની આકાંક્ષા વિનાની” શુદ્ધ માનસિકી પ્રીતિ, તે પ્રીતિના બળે વાચિક સ્તવન-સ્તુત્યાદિ નમસ્કાર અને કાયિક પંચાંગાદિપ્રણામ, ઈત્યાદિ કુશલ મન-વચન-કાયાની શુદ્ધ પ્રવૃત્તિ, તે ભેગનું શુદ્ધ-શ્રેષ્ઠ બીજ છે. (૧-૨)
ભાવાચાર્ય, ભાવપાધ્યાય તથા ભાવસાધુ આદિ ગુરુવર્ય પ્રત્યે ઉપર જણાવી તેવી પ્રીતિનમસ્કાર અને પ્રણામાદિરૂપ કુશલ ગપ્રવૃત્તિ, તથા ઉપદેશપદ ગા. ૨૩૭ આદિ શાસ્ત્રોમાં જણવેલા વિધિ પ્રમાણે શુદ્ધ આશયપૂર્વકની તેઓની વૈયાવચ્ચ. (૩) તથા–
“ઈષ્ટવિયેગાદિ આધ્યાનરૂપ નિમિત્તે વિના જ જન્માદિ દુખના ભાનથી સાહજિક ભવનો ઉદ્વેગ એટલે સંસાર તરફ અરુચિ, તથા “મુનિવને ઔષધાદિ દેવું” વગેરે દ્રવ્ય–અભિગ્રહોનું રુચિપૂર્વક પરિપૂર્ણ પાલન કરવું (ગ્રંથિભેદ પૂર્વે ભાવ-અભિગ્રહ હેય નહિ માટે આ અવસ્થામાં દ્રવ્ય-અભિગ્રહ જ હોય છે), તેમ જ સિદ્ધાન્તની ભક્તિ એટલે સિદ્ધાન્ત લખાવવાં, તેને પુછ્યુંવસ્ત્રાદિથી પૂજવાં, પુસ્તકનું દાન દેવું, વ્યાખ્યાનશ્રવણ કરવું, સ્વયં વાંચન કરવું, વિધિપૂર્વક જ્ઞાન મેળવવું, મેળવેલું જ્ઞાન અને ભવ્યને આપવું, વાચન-પૃચ્છનાદિ સ્વાધ્યાય કરે, તેના અર્થ ચિંતવવા અને તેની ભાવના ભાવવી. (૪-૫) તથા–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org