________________
[ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા. ૫-૧૪ આ રીતિએ જ્યારે ઉપદેશપદમાં કહેલું ધર્માંનુ લક્ષણ નિશ્ચય-વ્યવહારનય દ્વારા વિવેક કરીને ઘટાવ્યું, ત્યારે પ્રશ્નકાર પુનઃ પ્રશ્ન કરે છે કે તમે તે સમ્યગ્દર્શનાદિ ભાવાની પુનઃ પુનઃ સેવના– પરિશીલનરૂપ ભાવાભ્યાસ-અનુષ્ઠાનને જ ધર્મ કહેા છે અને તે તે નિશ્ચયનયથી અપ્રમત્તાિ ગુણસ્થાનકમાં જ હાય, એટલે તમારી વ્યાખ્યા પ્રમાણે તે નિશ્ચયનયાભિપ્રાયે સાતમા ગુણુસ્થાનકથી ધર્માં છે એમ નક્કી થયું; પરંતુ ધર્મ સ’ગ્રહણીમાં તે નિશ્ચયનયના મતે શૈલેશી-અવસ્થા ( ચૌદમા ગુણસ્થાનક )ના અંતિમ સમયે જ ધમ`હાય અને તેની પૂર્વીના સમયેામાં તે ધમની સાધના જ હોય, ધર્મ ન હોય–એમ કહ્યું છે તેનું શું ? આ રહ્યો તે પાટૅ
૩૪
“ સો સમયવરવયદે, સીજેમીસમસમયમાવી લો सेसो पुण निच्छयओ, तस्सेव पसाहगो भणिओ ॥
17
ભાવા - શૈલેશીના ચરમ સમયે જે ધમ છે તે જ (શુભકર્મ અને અશુભક રૂપ ધર્મ-અધમ ) બન્નેનેા ક્ષય કરનાર હાવાથી ધમ છે અને તેની પૂર્વાવસ્થામાં થતી પ્રવૃત્તિ નિશ્ચયનયના મતે તે ધની સાધનારૂપ છે. ”
એમ નિશ્ચયનયના મતે પણ તમારી વ્યાખ્યામાં અને ધમ સંગ્રહણીના કથનમાં પ્રત્યક્ષ વિરોધ છે, તેનું શું ?
( ધર્મસંપ્રદ્દળી૦ ૨૬)
ઉપરના પ્રશ્નનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી પ્રત્યુત્તર આપે છે કે-ધમ સંગ્રહણીમાં શુદ્ધ (નિરુપચરિત ) ધનુ' જ સ્વરૂપ વ વવાની ઇચ્છાથી ત્યાં · ધર્મ ’પદની વ્યુત્પત્તિમાં નિમિત્તરૂપ નિરુપચરિત ભાવાને માનનાર એવા જે એવભૂત નામે નિશ્ચયનય તેના મતે વ્યાખ્યા કરી છે અને તે નયથી તેા · શૈલેશીના ચરમ સમયની જે અવસ્થા ’ તે જ ( નિરુપચરિત શુદ્ધ) ધર્મરૂપ છેએમ કહ્યું છે તે સાચું છે. અહી' તે ઉપચરિત–વ્યવહાર ધર્મ, કે જે અનુષ્ઠાનરૂપ છે, તે ‘ ધર્માનુષ્ઠાન ’~~ પદની વ્યુત્પત્તિમાં નિમિત્તભૂત ( એટલે ઘટતા ) ભાવાને માનનાર એવા જે એવભૂતરૂપ નિશ્ચયનય તેના મતે વ્યાખ્યા કરી છે અને સાતમા ગુણસ્થાનકે પણ તથાપ્રકારનું ધર્માનુષ્ઠાન તેા હાય છે, તેથી જરા પણ દોષ આવતા નથી.
વળી પણ અહી મુંઝાયેલા શ્રોતાને શંકા થાય છે કે-આ આપની વ્યાખ્યાથી તેા નિરુપ ચરિત–શુદ્ધ ભાવાભ્યાસ અનુષ્ઠાનરૂપ ધર્મ પણ નિશ્ચયનયે અપ્રમત્ત સાધુને સાતમે ગુણસ્થાનકેથી જ ઘટે અને ( છંદ્રે ) પ્રમત્ત ગુણસ્થાનકે, ( પાંચમે ) દેશિવરતિ ગુણસ્થાનકે કે (ચેાથે ) અવિરતિ-સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનકે આપેક્ષિકપણે ઔપચારિક ( ઉપચારથી) જ ઘટે, એમ નક્કી થયુ' અને તમે તે અહીં અપુન ધક(આદિ પ્રથમ ગુણસ્થાનવાળા જીવે )ને પણ ઔપચારિક ધર્મ હોય તેમ કહ્યું, તે કેમ ઘટે ?
તેનું સમાધાન કરતાં વ્યાખ્યાકાર જણાવે છે કે-જેમ પર્યાયની અપેક્ષા છેડીને દ્રવ્યને માનનાર (દ્રવ્યાપયાગ) દ્રવ્યાકિનય અનેક પરમાણુવાળા દ્રવ્યને પણ દ્રવ્ય માને છે અને છેલ્લે એક પરમાણુને પણ દ્રવ્ય માને છે, તેમ નિશ્ચયધર્મની અપેક્ષા છેોડીને વ્યવહાર માત્રને ધર્મરૂપે માનનારા વ્યવહારનય અવિરતિ-સમ્યગૂષ્ટિમાં ય ધર્મને માને છે અને અપુનમ ધકાદિકમાં પણ ધર્મને માને છે, એ અભિપ્રાયથી અહી અપુનર્મધક વગેરેને પણ ધર્મ કહ્યો છે—એમ સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org