________________
[ પ૦ સં૦ ભા૦ ૧-વિ૦ --ગા. ૭૦ નદી–સમુદ્ર-દ્વીપ વગેરે સદા અવસ્થિત પદાર્થો માત્ર જાણવા યોગ્ય છે, તેમ આ ધર્મ પાછુ માત્ર જાણવા યોગ્ય જ હશે; અથવા તે મિથ્યાત્વ વગેરે આશ્રવ હેય-તજવા યોગ્ય છે, તેમ આ ઘમ પણ તજવા ચોગ્ય જ હશે.” તેના સમાધાન માટે કહે છે કે- “માર્ગોનુસારી પાછું” વગેરે સામાન્ય ધર્મને પામેલા ઉત્તમ આત્માઓને આ ધર્મ “અનુષ્ઠય આચરવા ગ્ય છે, અર્થાત ઉત્તમ આત્માએએ, આ ગૃહસ્થને વિશેષ ધર્મ આચર-પાળવે, એમ કહેલું છે, તે ચારિત્ર રૂપ પર્વત માટે સીડી રૂપ છે, એટલે કે આચરણમાં ઉતારેલે આ ધર્મ, જે ધર્મમાં સર્વ પાપવ્યાપારીને ત્યાગ અને નિરવ (નિપા૫) પ્રવૃત્તિઓ (અનુષ્ઠાને )નું સેવન કરવાનું છે તે ચારિત્રધર્મરૂપ પર્વત ઉપર પહોંચવા માટે કેડી-માર્ગ સમાન છે, કેડી(માર્ગ)ના આલંબનથી જેમ સુખપૂર્વક મોટા પર્વત ઉપર પણ ચઢી શકાય છે, તેમ નિષ્કલંક( નિરતિચાર)પણે આ વિશેષ ધર્મનું પાલન કરનારે ગૃહસ્થ પણ સર્વવિરતિ રૂપ ચારિત્રને સુખપૂર્વક પામી શકે છે.” ધર્મબિન્દુમાં કહ્યું છે કે
વન નેપાળી, ચાsત્તરિ પર્વત
સભ્ય તર નિયમ– પિતા શા” (ાધ્યાય ૨, ની ૭) ભાવાર્થ-બુદ્ધિમાન એકેક પગલું ચાલતે પર્વત ઉપર ચઢી જાય છે, તેમ (શ્રાવકધર્મનું) સારી રીતિએ પાલન કરનાર ધીર નિચ્ચે ચારિત્ર્યપર્વત ઉપર ચઢી શકે છે.”
પહેલાં થોડા (નાના) ગુણેની આરાધના કરીને, પછી ઘણું (મોટા) ગુણેની આરાધના કરવી ન્યાયયુક્ત હોવાથી, અહીં પહેલાં ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ જણાવ્યું છે. ધર્મબિન્દુમાં કહ્યું છે કે
" स्तोकान् गुणान् समाराध्य, बहूनामपि जायते ।
માધનાયો-તમવિલિ મતઃ II” (થાય ૨, ગા૨૮) ભાવાર્થ–“પહેલાં થોડા થોડા ગુણેની આરાધના કરીને આત્મા ઘણા ગુણેની આરાધના માટે પણ બને છે, માટે ગૃહસ્થ ધર્મને પહેલે કહ્યો છે.” - આ ન્યાય પણ અમુકને આશ્રીને જ જાણ. કારણ કે–તથાવિધ વિશિષ્ટ અધ્યવસાયને
ગે નિર્બળ થએલા ચારિત્ર મોહનીય કર્મવાળા શ્રી સ્યુલિભદ્રજી વગેરે અનેક પૂર્વ પુરૂને ગ્રહસ્થ ધર્મ વિના જ ઉત્તમ-સર્વવિરતિચારિત્રની પ્રાપ્તિ થયેલી શાઓમાં સંભળાય છે જ, તથાપિ કાળના તારતમ્યની અપેક્ષાએ આ કમને અનુસરવું વ્યાજબી છે, કારણ કે-આ પાંચમા આરામાં તે (સમ્યકત્વથી શરૂ કરીને) પ્રતિમા પાલન સુધી યથાશક્તિ સર્વ શ્રાવકધર્મની આરાધના વડે ચિત્તને કેળવનારા જીવને જ સાધુધર્મની પ્રાપ્તિ થાય છે, કહ્યું છે કે
g gr vસ પામો, ગોહે સંઘર્ષ વિશે
ના બસુ જો, તુવર સંગમ પત્ય ૪” (તિના પંજા,) ભાવાર્થ-“શ્રાદ્ધધર્મના પાલનપૂર્વક સાધુધર્મ (ની યોગ્યતા) પ્રાપ્ત કરવારૂપ આ કામ ઘથી–સામાન્યરુપે વ્યાજબી છે, એકાને નહિ; તે પણ વર્તમાનમાં તે વિશેષતયા વ્યાજબી છે (જરૂરી છે કે, કારણ કે-વર્તમાનકાળ અશુભ છે, આ કાળમાં સંયમનું પાલન દુષ્કર (કષ્ટસાધ્ય) છે. (માટે દીક્ષાર્થીએ ગૃહસ્થ ધર્મની આરાધના વડે આત્માને યોગ્ય બનાવવો જોઈએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org