________________
૫૦ ૪–આવકની ૧૧ પડિમાઃ ઉપસંહારઃ સાધુધ પહેલાં ગૃહસ્થધનીકરણીયતા ]
૫
માવાળા ભૂમિ વગેરેમાં દાટેલ, (કાઇને ત્યાં મૂકેલુ'.) કે અમુક પ્રકારે ગુપ્ત સંગ્રહ કરેલુ, વગેરે ધન-ધાન્ય ( લેણ-દેવુ' ) ઇત્યાદિ પાને જાણતા હાય, અને કુટુંબીઓ આદિ તેને અંગે પૂછે; તે જાણુતા હાય તે પ્રમાણે માત્ર તેમને જણાવે, ન જાણુતા હોય તેા હું નથી જાણુતે’–એમ કહે ( જાણવા છતાં ન કહે તે તેની આજીવિકામાં અંતરાય થાય. ) (૪). સાધુઓની સેવામાં હંમેશાં તત્પર રહે અને સૂક્ષ્મ-નિપુણ બુદ્ધિથી સમજાય તેવાં જીવઅજીવ વગેરે તત્ત્વાને કે નિંગાદિ પદાર્થીને જાણવા હ ંમેશાં સતત લાલસા રાખે. એ પ્રમાણે દશ મહિના સુધી દશમી પ્રતિમાનું પાલન કરે (૫).” અગીઆરમીનુ સ્વરુપ કહે છે કે
“ ારસીનુ નિÉો, ધરે નિ વર્ણિાવું। कयलोओ सुसाहु व्व, पुव्वुत्तगुणसायरो ॥१॥
,,
44 पुत्राउत्तं कप्पर, पच्छाउतं तु ण खलु एअस्स ।
ओयणभिर्लिंगसूआई, सव्यमाहारजायं तु ||२|| "
ભાવા – પ્રથમની દશ પ્રતિમાઓના સઘળા ગુણાને સમુદ્ર (પાલક) શ્રાવક અગીઆરમીમાં ઉત્તમ સાધુની માફક ગૃહસ્થપણાના (ઘર--કુટુંબ-પરિગ્રહ વગેરે) સઘળા સંબંધને તજીને સાધુના વેષ તથા કાષ્ટાદિનાં પાત્ર સ્વીકારે, કેશને લાચ કરે (૧). લેાજનને અંગે જ્યાં આહારાદિ લેવા જાય, ત્યાં ગૃહસ્થે તેના જતાં પહેલાં ‘ભાત-મસુરાદિની દાળ’ વગેરે જે જે મહારાદિ પેાતાને માટે તૈયાર કરેલાં હાય તે લઈ શકે, પણ ત્યાં ગયા પછી બનાવેલાં હોય તે આ પ્રતિમાવાળા લઇ શકે નહિ. (૨).” આવશ્યક માં તેા કહ્યુ છે કે–રાત્રિભોજનના ત્યાગ કરવા તે પાંચમી, સચિત્ત આહા રના ત્યાગ કરવામાં આવે તે ઠ્ઠી; દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય અને રાત્રે મૈથુનનુ' પરિમાણુ કરવામાં આવે તે સાતમી, સંપૂર્ણ અહારાત્રિનુ` બ્રહ્મચર્ય પાળવું, સ્નાન કરવું નહિ તથા મસ્તકના અને દાઢી-મૂછના કેશ, શરીર ઉપરની રામરાજી કે નખ વગેરેના સંસ્કારના ત્યાગ અર્થાત્ તેને કપાવવા—ળવા' વગેરે કાંઇ કરવું નહિ એ આઠમી, સ્વયં આરંભના ત્યાગ કરવા એ નવમી, બીજાઓ દ્વારા પેાતાના આહારાદિ નિમિત્તે પણ આરંભ કરાવવાના ત્યાગ કરવા તે દશમી, અને શ્ડ ભાજનને પણ ત્યાગ તથા અહીં શ્રમણભૂત પ્રતિમા કહી તેનું પાલન કરવુ, એમ અન્ને ભેગી એક અગીઆરમી પ્રતિમા જાણવી. આ પ્રતિમાઓનું વર્ણન કર્યું. હવે ઉપસંહાર કરે છે. મૂળ‘પ્રવિત્તો નૈિરેય, રદિયો વિશેષતઃ ।
સતામનુદ્ધેયતા, ચારિત્રનિર્વાચા ૭૦|| જી
મૂલાથ-“ એ પ્રમાણે શ્રીજિનેશ્વરાએ ગૃહસ્થના વિશેષ ધમ કહ્યો છે. ઉત્તમ આત્માઓને, આ ગૃહસ્થધમ આચરવા તે ચારિત્રરુપ પર્યંત ઉપર ચઢવાનાં પગથી આંરુષ બને છે. ( અર્થાત્આની નિળ આરાધનાના ફળરુપે ચારિત્રમાડુનીય કર્માંના ક્ષયાપાદ થવાથી આત્માને સચ મગુરુસ્થાનકની પ્રાપ્તિ થાય છે. )”
ટીકાના ભાવાથ– ( ગ્રંથના પહેલા વિભાગમાં જણાવ્યા છે તે) સામાન્ય ધર્મની અપેક્ષાએ શ્રીજિનેશ્વરાએ આને ( ખીજા વિભાગમાં જણાવ્યેા તેને ) ગૃસ્થના વિશેષ ધમ કહ્યો છે, અર્થાત્ પરમ આપ્તપુરૂષાનાં વચનાને અનુસારે મૈત્રી-પ્રમેાદ વગેરે ભાવનાથી ભાવિત આત્માનાં અનુષ્ઠાના રૂપ અહીં વણું બ્યા તે ગૃહસ્થના વિશેષ ધર્મ છે. અહા' કાઇ એમ સમજે કે—“ પરંત~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org