________________
કર
[ ધ૦ સ૦ ભા૦ ૧-વિ૦ રે-ગા૦ ૬૮ રક્ષા કરનારાઓનુ સન્માન કરવું, તીર્થના નિબઁડ માટે ભાગ ( અમુક લાગે ) શરુ કરવા, સાધમિ`કાનું વાત્સલ્ય કરવુ, ગુરૂની તથા શ્રીસંઘની પહેરામણી વગેરે કરીને ભક્તિ કરવી અને ચાચકાને તથા દીન-દુઃખીઆ વગેરેને ઉચિત દાન દેવું, ઇત્યાદિ સત્કાર્યો કરવાં. એમ યાત્રા કરીને પાછા આવી સુંદર મહાત્સવથી નગરપ્રવેશ કરવા. ઘેર પહોંચે ત્યારે ‘ધ્રુવ ( શાસનદેવ )ના આહ્વાન ’ વગેરેના ઓચ્છવ કરવા, શ્રીસ ંઘને ભેાજન વગેરેથી સત્કાર કરીને વિસર્જન ( વિદાય) કરવા અને અમુક વર્ષ ( મુદ્દત ) સુધી તીર્થયાત્રાની તિથિએ ઉપવાસ વગેરે તપ કરીને તે દિવસને આરાધવા. એ તીથયાત્રાના વિધિ જાણવા.
આ યાત્રા
શ્રીજિનેશ્વરોના કલ્યાણકદિવસેામાં વિશેષ લાભકારક છે. કહ્યું છે કેता रहनिक्खमणाइ वि, एते उ दिणे पहुच कायव्वं ।
46
जं एसो चि विसओ, पहाणमो तीए किरिआए ||१||" ( यात्रापंचा० ४२ ) ભાવાર્થ-“ તે માટે ( અર્થાત્ કલ્યાણક દવામાં શ્રીતીર્થંકરનું બહુમાન વગેરે વિશેષ લાલા થતા હાવાથી) થનિષ્ક્રમણ (રથયાત્રા) વગેરે પણ એ દિવસેને આશ્રીને કરવું, કારણ કે યાત્રારૂપ તે કાર્ય માટે કલ્યાણકના દિવસે જ પ્રધાન વિષયરૂપ છે. ”
તથા (પકૃત્યામાં પૃ. ૬૪૬માં) કહી ગયા તેમ “વાર્ષિક અને ચાતુર્માસિક તિથિઓમાં અઠ્ઠાઈઓમાં, તથા ૫તિથિના દિવસેામાં સર્વ આદરપૂર્વક ( શકચ સઘળી સામગ્રીપૂર્ણાંક) શ્રી જિનપૂજા, તપ અને બ્રહ્મચય વગેરે ગુણાને આરાધવા જોઇએ.”-એ આગમનુ પ્રમાણુ હાવાથી, (કલ્યાણુકની જેમ) અષ્ટાહનિકાએ અને પદ્યમાં પણ આ યાત્રાએ વિશેષ લાભદાયક સમજવી.
વળી આ ચાત્રાએ દર્શનશુદ્ધિ ( મિથ્યાત્ત્વના ક્ષય) માટે પણ ઉત્તમ કારણભૂત હાવાથી તેના ઉદ્યમ કલ્યાણકારી જ છે. કહ્યુ` છે કે
(4 दंसणमिह मोक्खंगं, परमं एअस्स अट्टहायारो । નિસંગતિ મળિતો, વમાનવંતો નિિિદ શં
पवरा पभावणा इह, असेसभावंमि तीए सब्भावा ।
44
जिणजत्ता यतयंग, जं पवरं तप्पयासोऽयं ||२|| ” (यात्रापंचा०, गा०२ - ३) માવા “ મેાક્ષનું' મુખ્ય અંગ સમ્યગ્દર્શન છે. એ દનને માટે શ્રીજિનેશ્વરાએ ‘નિઃશ’તા આદિ પ્રભાવના સુધીના' આઠ પ્રકારના ( દન ) આચાર કહ્યો છે, તેમાં પ્રભાવના નામના આઠમા આચાર શ્રેષ્ઠ છે, કારણ કેખાકીના સાત હૈાય તે જ પ્રભાવના થઈ શકે છે. આ પ્રભાવનાનું અંગ જિનયાત્રા ( યાત્રાત્રિક ) છે, માટે તેના ( યાત્રાના) પ્રયત્ન કરવા તે સર્વોત્તમ છે. ( ૧-૨ )” એમ યાત્રાત્રિક’ નામનું ત્રીજું કૃત્ય કહ્યું.
Jain Education International
૪-શ્રી જિનમદિરમાં સ્નાત્રમહાત્સવ–શ્રીજિનેશ્વરની સ્નાત્રપૂજા પણ દરરાજ, ન અને તે પત્તિવસામાં અને તે પણ ન અને તેા પ્રતિવર્ષે છેવટ એક પણુ, વાજીંત્ર-ગીત વગેરે આડ અરપૂર્વક સર્વ ઉત્તમ સામગ્રી મેળવીને કરવી. ( સાધિકા વગેરેને નિમંત્રણ કરીને શ્રીસકલસધ સાથે તે એવી કરવી, કે જેથી શ્રીજૈનશાસનની પ્રભાવના–મહત્તા વધે. )
૫-દેવદ્રવ્યવૃદ્ધિ-દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દર વર્ષે પોતાની શક્તિ અનુસાર ઈન્દ્રમાળા કે
For Private & Personal Use Only
www.jainelibrary.org