________________
ધ સં. ભા. ૧-વિ. ર-ગા૦ ૬૮ " जइ सम्वेसु दिणेसुं, पालह किरिअं तओ हवइ लटुं ।
जं पुण तहा न सक्कह, तह वि हु पालिज पन्चदिणं ॥१॥" (गा०११टीका) ભાવાર્થ-જે સર્વ દિવસમાં (ધર્મ) ક્રિયાનું પાલન કરો તે ઉત્તમ છે, પરંતુ ન કરી શકે તે પણ પર્વ દિવસને તે અવશ્ય પાલન કરજે જ.” તથા–“ નાવિયોગ-સ્થjથા(મ)વા
खंडणपीसणलिप्पण, वज्जेअन्वाई पव्वदिणे ॥शा" ભાવાથ–“નાન કરવું, વસ્ત્ર ધાવા, માંગું ગુંથવું, મિથુન સેવવું અને ખાંડવું -દળવુંલીંપવું, વગેરે કાર્યોને પર્વદિવસે ત્યાગ કરવો જોઈએ.” - આગમમાં પણ “પર્વદિનના પાલનથી શુભઆયુષ્યને બંધ વગેરે મહા ફલ જસુવ્યું છે. કહ્યું छ-"भयवं ! बीअपमुहासु पंचसु तिहीसु विहि धम्माणुहाणं किं फलं होइ ? गोयमा! बहुफलं होइ, जम्हा एआसु तिहीसु जीवो परभवाउअं समज्जिणइ, तम्हा तवोवहाणाद धम्माणुष्ठाण થાયવ્ય, જા તુટ્ય સમરિવાર” તિા અર્થા-પ્રશ્ન-“હે ભગવન્! દ્વિતીયા વગેરે પાંચ પતિથિઓમાં કરેલાં ધર્મ–અનુષ્ઠાનેનું શું ફળ મળે ? ઉત્તર-“હે ગૌતમ! ઘણું ફળ મળે, કારણ કે–એ તિથિઓમાં જીવ આગામી ભવનું આયુષ્ય બાંધે છે, માટે પર્વ દિવસમાં તપ-ઉપપાન વગેરે ધર્મ–અનુષ્ઠાન કરવાં, કે જેથી શુભ આયુષ્યને બંધ થાય. ઇત્યાદિ.”
આસો અને ચૈત્ર માસની શાશ્વતી બે, ચામાસીની ત્રણ અને પર્યુષણાની એક-એમ કુલ છ અઠ્ઠાહીઓના દિવસે, ત્રણ માસીના ત્રણ દિવસ અને સંવછરીને એક દિવસ, વગેરે ઉપ રાન્ત શ્રીજિનેશ્વરનાં ચ્યવન, જન્મ આદિ પાંચ કલ્યાણુકેના દિવસે પણ એ જાણવાં. એ સર્વ પર્વદિવસમાં ઉપરનાં ધર્મકાર્યો વિશેષ કરવાં (શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે
" संवच्छरचाउम्मासिएम, अट्ठाहिआसु अ तिहीसुं।
सव्वायरेण लग्गइ, जिणवरपूआतवगुणेसुं ॥१॥" (गा०११ टीका) ભાવાર્થ...“સાંવત્સરિક (પર્યુષણની) અને ચોમાસીની (વગેરે) અાહીઓમાં તથા દરેક પર્વતિથિઓમાં સર્વ પ્રયત્નપૂર્વક (બને તેટલું વધારે) શ્રીજિનેશ્વરની પૂજા, તપ તથા બ્રહ્મ ચર્ય વગેરે ગુણોની શુભ સાધનામાં લાગી જવું.”
તેમાં પણ ચૈત્ર અને આસેની બે અઠ્ઠાહીઓ શાશ્વતી છે, તે દિવસમાં વૈમાનિક દેવે પણ શ્રીનંદીશ્વરદ્વીપ વગેરે તીર્થોમાં અષ્ટાનિકાદિ ઓછો કરે છે. કહ્યું છે કે
“તે સાયનત્તાગો, તળે હો ગિરનારંગી
अट्ठाहिआदिमहिमा, बीआ पुण अस्सिणे मासे ॥१॥" " एआओ दोवि सासय-जत्ताओ करंति सव्वदेवावि ।
नंदीसरंमि खयरा, अहवा निअएमु ठाणेसु ॥२॥" " तह चउमासिथतिअगं, पजोसवणा य तहय इअ छक्कं । जिणजम्मदिक्खकेवल-निव्वाणाइमु असासइआ ॥३॥" (उचराध्यचि )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org