________________
૫૦ ૪–શ્રાવકનાં પુકૃત્યા-પનિય ]
૬૪૫
પણ પરુપે જડ્ડાવી છે. ત્યાં કહ્યુ` છે કેન્ન૪મી ચડીયું નાગપંચમી જીવવાલ ન રે ષ્ટિ'=‘અષ્ટમી, ચતુર્દશી તથા જ્ઞાનપંચમીમાં ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે.' અન્ય મથામાં (શ્રાદ્ધવિધિમાં) તા કહ્યું છે કે
“बीआ पंचमि अडूमि, एगारसि चउदसी पण तिहीउ
आओ अतिहीओ, गोयमगणहारिणा भणिआ || १ ||
66
बीआ दुबिहे धम्मे, पञ्चमी नाणेसु अट्ठकम्मे अ (मी कम्मे ) ।
गारसि अंगाणं, चउदसी चउदपुव्वाणं ||२|| ” (प्र० ३, गा ११ टीका) ભાવાથ –“દ્વિતીયા, પંચમી, અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીએ પાંચ ( ૫ ) તિથિને શ્રીગૌતમ ગણધર શ્રુતિથિએ કહી છે (૧). (તેમાં) દ્વિતીયા ( નિષ્ક્રિય અને વ્યવહાર અથવા શ્રુત અને ચારિત્ર, અગર શ્રાવકધર્મ અને સાધુધર્મ-એમ અનેક રીતિએ) એ પ્રકારના ધમની અને પાંચમી મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનની આરાધના માટે, અષ્ટમી આઠ કર્મોના ક્ષય માટે, એકાદશી અગીઆર અંગારુપ શ્રુતની તથા ચતુર્થાંશી ચૌદ પૂર્વીની આરાધના માટે જાણવી (૨).
"?
એ પાંચમાં પૂર્ણિમા અથવા અમાવાસી મેળવતાં દરેક પક્ષમાં ઉત્કૃષ્ટથો છ પર્વો આવે. પદિનનાં મૃત્યા એ પર્વોમાં પોષધ ( મુખ્ય ) કન્ય છે. તે દરેક માં ન કરી શકાય, તેા પણ અષ્ટમી વગેરેમાં અવશ્ય કરવા. આગમમાં ( શ્રાદ્ધવિધિમાં) કહ્યુ છે કેसव्वे कालपव्वे, पसत्थो जिणमए हवा जोगो ।
66
ܕܪ
ામિનીમુગ, નિયમેળ વિગ્ન પોસદ્દિો 1?”(s૦૨,માર્ટીન) ભાવાર્થ –“ જિનમતમાં સવ કાળાઁમાં પ્રશસ્ત ચેાગ (મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ રૂપ ધમ' ) સેવવાના છે, છતાં અષ્ટમી-ચતુર્દશીએ તેા નિયમા પૌષધ કરવા જ જોઇએ.” તથાપિ ‘થાન્તિ' કહેલુ હાવાથી અષ્ટમી વગેરેમાં પણ પૌષધ કરવા શક્તિમાન ન હોય તેઓએ તે દિવસેામાં ઉભયકાળ પ્રતિક્રમણ, અને તેટલું વધારે સામાયિક અને ઘણા સ ંક્ષેપવાળું (અને તેટલી ઓછી છૂટવાળું) દેશાવગાશિક વ્રત, વગેરે ધર્મકાર્યોં તા કરવાં જોઇએ. ( પાપના આરંભ ઘટાડવા જોઈએ.) પૌષધના વિધિ (પૃ. ૨૫૬માં) કહી આવ્યા છીએ.
ન
Jain Education International
તથા પદિવસેામાં સ્નાન કરવું, માથા વગેરેમાંથી જુએ વગેરે શેાધવી, માથું ગુંથવુ, વસ્ત્ર વગેરે ધાવાં–રંગવાં, ગાડાં, હળ વગેરે ચલાવવાં, મુડા આંધવા ( અનાજ ભરવાના કે વનસ્પતિ વગેરેના કાઠાર ખાંધવા ), યંત્રા ( ઘાણી-રેટ વગેરે) ચલાવવાં, ઢળવુ, ખાંડવું, વાતુ તથા પત્રી-પુષ્પા ફળે. વગેરે ચૂંટવાં, સચિત્ત પદાર્થો તથા ખડી–રમચી વગેરેને ચવાં, વાવેલાં અનાજ લણુવાં–કાપવાં, ભૂમિભા વગેરેને લી`પણુ કરવું, માટી વગેરે ખેાદવી, કાંતવું (પીંજવુ), ઘર વગેરે અનાવવાં ( સુતાર–કડીયા વગેરેનાં કામ કરાવવાં કે ચાલુ રાખવાં), સચિત્ત વસ્તુનું લેોજન કરવુ', વગેરે સ` પ્રકારનાં પાપકાર્યાના ત્યાગ કરવા જોઇએ.
રાજના ચાલુ તપ કરતાં પદિવસે તપમાં વધારા કરવા, સ્નાત્રપૂજા, ચૈત્ય પરિપાટી, સવે મુનિરાજેને વન્દન; સુપાત્રદાન અને બ્રહ્મચર્યનું પાલન વગેરે ધર્મકાર્યો અવશ્ય કરવાં જોઈએ, તથા દરરોજ કરતા ડાય તે પણ પદિવસેામાં વિશેષ કરવાં જોઈએ. (શ્રાદ્ધવિધિમાં) કહ્યું છે કે
For Private & Personal Use Only
www.jainelibrary.org