SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - પ્ર૦ ૩નંદનચર્યા-રાત્રિએ જામી જવાય ત્યારે શું ચિંતવવું ] " सुईहिं अग्गिवण्णाहिं, संभिण्णस्स निरंतरं । जारिसं गोयमा ! दुक्खं, गम्भे अद्वगुणं तओ ॥१॥" " गम्भाओ नीहरंतस्स, जोणीजंतनिपीलणे। सयसाहस्सिमं दुक्खं. कोडाकोडीगुणं पि वा ॥२॥" " चारगनिरोहवहवंध-रोगधणहरणमरणवसणाई। मणसंतावो अजसो, विगोवणया य माणुस्से ॥३॥" " चिंतासंतावेहि अ, दारिहरुआहि दुप्पउत्ताहि । लद्धणवि माणुस्सं, मरंति केई सुनिविण्णा ॥४॥" ." ईसाविसायमयकोह-मायलोहेहिं एवमाईहिं । देवा वि समभिभूआ, तेसिं कत्तो सुहं नाम ॥५॥" ભાવાર્થ-“(ભગવાન શ્રી મહાવીરદેવ કહે છે કે-) “હે ગૌતમ ! તપાવેલી અગ્નિસમાન સે એકી સાથે આખા શરીરમાં ભોંકવાથી જે દુઃખ થાય, તેથી આઠગુણું દુઃખ ગર્ભવાસમાં (૧) ગર્ભ માંથી નીકળતાં માતાની યોનિ રૂપ યંત્રમાં પીલાતાં ગર્ભવાસથી લાખગાણું કે ક્રોડાક્રોડગુણું દુઃખ, (૨) જન્મ પછી પણ જેલમાં પૂરાવું, લાઠી વગેરેના પ્રહારે સહવા, બંધનથી બંધાવું, રેગથવા, ચારી વગેરેથી ધનનું હરણ થવું, અંતે મરણની વ્યથા ભેગવવી, ઉપરાંત મનના સંતાપનું, અપયશનું, વગેવણનું (અપડ્યાજનાનું) વગેરે અનેક પ્રકારનાં દુખે મનુષ્ય પણ ભોગવે છે. (૩) કેટલાક મનુષ્ય તે ચિંતાથી, સંતાપથી, ટાળી ન શકાય તેવી દરિદ્રતાથી, કે ન મટે તેવા રોગોથી અત્યંત કંટાળીને આપઘાત પણું કરે છે. (૪) દેવો પણ ઈર્ષ્યા-વિષાદ-મદ-ક્રોધ-માયા-લોભ” વગેરેથી અતિ દુઃખી હિોય છે, તેઓને પણ ક્યાં સુખ છે? (૫)” વગેરે ચાર ગતિરૂપ સંસારની વિષમતાનું ધ્યાન કરવું. ધમ મનેરાની ભાવના-ધર્મના મારા માટે ભાવના ભાવવી કે સાયનિ વર કુશ, વેરો નાગવંતભેગો मिच्छत्तमोहिअमई, मा राया चक्कवट्टी वि ॥१॥" “ વાગા વિષT, શીયસ્થા નુ પણ सयणाइसंगरहिओ, पवज्ज संपवज्जिस्सं ॥२॥" " भयभेरवनिक्कंपो, मुसाणमाइसु विहिअउस्सग्गो। तवतणुअंगो कइआ, उत्तमचरिअं चरिस्सामि ॥३॥" इत्यादि. ભાવાર્થ-જ્ઞાનદર્શન વગેરે ગુણવાળો હું શ્રાવકના ઘરમાં દાસ થાઉં તે સારું, પણ મિથ્યાત્વથી મૂઢ મતિવાળે હું રાજા કે ચકવતી પણ ન થાઉં ! (૧) તથા સ્વજનના સંબંધને છોડીને હું સંવિગ્ન અને ગીતાર્થ ગુરૂના ચરણકમળમાં ક્યારે દીક્ષા અંગીકાર કરીશ? (૨) સાધુ થયેલે હું તપથી શરીરને સૂકવીને, ભય-ભેરવના પ્રસંગોમાં પણ નિડર બનીને સ્મશાન વગેરેમાં કાઉસ્સગ્ન કરવા રૂપ ઉત્તમ ચારિત્રને હું ક્યારે પાળીશ? (૩)” ઇત્યાદિ.' '' ' શ્રાવકેને એગ્ય દિન-રાત્રિની કરણીરુપ આ સઘળો ગુહસ્થને વિશેષ ધર્મ સમજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy