________________
[ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૧–ગા. ૫-૧૪ અહીં પ્રસંગને અનુસરીને જણાવે છે કે–કુલવાન સ્ત્રીને ઘરનાં ૧૯કાર્યામાં જોડવાથી, પરિમિત (એટલે ઉન્મત્ત ન થઈ જાય તેટલું જ ) ધન આપવાથી અને હંમેશાં સદાચારસ‘પન્ન માતા સમાન ઉત્તમ સ્ત્રીઓની નિશ્રામાં રાખવાથી, એટલે કે—જ્યાં ત્યાં સ્વતંત્ર રખડવા ન દેવાથી તેની રક્ષા થાય છે. અન્યથા તેના શીલપાલનમાં વિના સવિત છે.
o
૧૬
૩. શિષ્ટાચારપ્રાંત્તા–શિપુરુષાના વર્તનની પ્રશંસા. અહીં ત્રતધારી જ્ઞાનવૃદ્ધ એવા ગુણવાનાની સેવા દ્વારા તેઓની પાસેથી જેઓએ શુદ્ધ હિતશિક્ષા મેળવી હોય તેઓ શિષ્ટ કહેવાય છે. તેઓના આચરણરૂપ શિષ્ટાચાર નીચે મુજબ છે
લાકાપવાદના ભય; દીન-દુઃખિયાના ઉદ્ધાર કરવાના આદર; ઉપકારીના ઉપકારને નિહ ભૂલવારૂપ કૃતજ્ઞતા; પોતાના સ્વાર્થના ત્યાગ કરીને પણ અન્યની ચેાગ્ય પ્રાથનાના ભંગ ન કરવારૂપ સુદાક્ષિણ્ય; ગુણી કે અવગુણી કેાઈની પણ ખરાબ વાત હૃદયના અસદ્ભાવપૂર્વક અન્યની આગળ કરવારૂપ નિંદા ન કરવી; ગુણવાનેાના ગુણની (જેને સંભળાવવાથી અહિત ન થાય તે રીતે ) પ્રશસા કરવી, આપત્તિમાં દીનતા ધારણ નહિ કરતાં ધીર–વીર ખનવું; સ`પત્તિના સુખના સમયમાં ગર્વિષ્ઠ ન બનવું; નમ્ર રહેવું; થાડું અને અવસરોચિત હિતકર ખેલવું; અવિસંવાદ એટલે પરસ્પર વિરાધી અને તેવા વિચાર, ઉચ્ચાર કે આચારના પિરહાર કરવા અર્થાત્ ખેલવા
૧૯. સ્ત્રીરવાતંત્ર્ય એ આપણું નહિ પણ અનાતા છે. જો કે સ્ત્રીઓમાં વ્યક્તિરૂપે કાઈ ઉત્તમ સ્ત્રીઓ પણ હાય છે, તથાપિ જાતિરૂપે તો સ્ત્રી ભાગ્ય હોવાથી પુરુષાતે વિષય તરફ ખેંચનારી છે. આથી ધર સાફ્ રાખવું, પતિ કે વડીલો માટે પથારી કરવી, જળ ભરવું, રસોઇ કરવી, વાસણા અજવાળવાં, દળવું, ધરનાં માણસાને સંભાળવાં વિગેરે અનેક પ્રકારના જે કર્તવ્યા સ્ત્રીને યોગ્ય છે, તેમાં જોડાયેલી સ્ત્રી બહુધા દુઃશીલથી ખસે છે, યાગ્યતા વિનાની ચાકર–રસાયાની પદ્ધતિ હાનિકારક છે.
રાગના યાગે જે ધરની સ ંપત્તિ કે વ્યાપાર વગેરેની વાતા ધરમાં સ્ત્રીને જણાવે છે–તિજોરી આદિ પણ સાંપે છે, તે તુચ્છ પ્રકૃતિવાળી સ્ત્રીને અભિમાન આદિ દુર્ગુણાનું કારણ બને છે અને તેના સ્ત્રીધમ ને ભુલાવી પતિ કે ઘરનાં અન્ય મનુષ્યા પ્રત્યે અવિનય–અનાદરાદિ કરાવે છે. સ્વત ંત્રતા એ સ્ત્રીધના ભયંકર શત્રુ છે, કારણ કે—તેથી દરેક કાર્યમાં પતિની કે સસરા, સાસુ વિગેરે વડીલોની આજ્ઞાને અનુસરવારૂપ સ્ત્રીધમ નાશ પામે છે. પિરણામે ઘરનાં માણસાને કાઈની ય આજ્ઞા નહિ માનનારી સ્ત્રીની આજ્ઞાને વશ બનવું પડે છે. વધુમાં સ્વેચ્છાચારી ગમનાગમન વિગેરે સ્ત્રીઓના શીલને પણ નાશ કરે છે.
જ્યાં—ત્યાં ભ્રમણ કરવાથી અને જેના–તેના પરિચયથી સ્ત્રીનાં લાદિ ગુણરત્ના પણ નાશ પામે છે. મર્યાદાવિહીન ખની દુરાચારિણી બનવા સુધી તેનુ પરિણામ ખરાબ આવે છે. સમાન હક્ક, સહશિક્ષણુ, સ્ત્રીસ્વાતંત્ર્ય વિગેરે રાપાયેલાં બીજોના અંકુરા કેવા ફૂટથા છે, તે વિચારતાં, તેનાં ફળ કેવાં આવશે તે સહજ સમજી શકાય તેમ છે. સ્ત્રીમાં કાઈ ચેાગ્ય વ્યક્તિ માટે ઘટિત છતાં સામાન્યતઃ સ્ત્રીજાતિ માટે જો સવ સાધારણરૂપે આ સ્વચ્છંદતા અમલમાં મૂકાય, તો તેનુ પરિણામ અનિષ્ટ જ આવે એ નિઃશંક છે. વ્યવહાર અને નિશ્ચયને સુમેળ કેમ સધાય તે, લક્ષ્ય ચૂકીને વ્યવહાર સુધારનારા નિશ્ચયનો નાશ કરે છે. વસ્તુતઃ જે વ્યવહારથી નિશ્ચમને ખાધ ન પહોંચે, તે વ્યવહાર શુદ્ધ છે. આથી સર્વે વ્યવહાર સને માટે એકસરખા ઉપાદેય બની શકતા નથી, પણ યાગ્યતાની તેમાં અપેક્ષા રહે છે.
૨૦. ગુણવાનાની વિનય-બહુમાનપૂર્વક સેવા કર્યો સિવાય કદી પણ આત્મહિતકર શિક્ષા પ્રાપ્ત કરી શકાતી નથી. ઉપકારી હોવાથી તે હિતશિક્ષા આપે તે પણ બહુમાન-ભક્તિવાળુ જેનું હૈયું નથી, તેવા જીવને તે કદી પણ હિતકર ખની શકતી નથી; માટે કહ્યુ છે કે—સેવાથી જ શિક્ષણ મેળવાય છે. વિદ્યાગુરુ પાસેથી પણ સત્તા કે હક્કથી મેળવેલું શિક્ષણ કદી હિત કરતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org