________________
|
' [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૨૫ અથ–“અહીં “સૂવરાજ્ઞિ અર્થાત્ સૂત્ર માત્ર સૂચને પુરતું જ હોય છે, એ ન્યાયે સત્તા=વિચાર કર્યા વિના બીજાને કલંક દેવું, “આ માણસ ચાર છે વગેરે વગેરે અસત્ય દે બીજામાં આપવા તે ૧સહસાવ્યાખ્યાન' પિતાની સ્ત્રીએ વિશ્વાસથી જણવેલી ગુપ્ત વાત (કે જે કહેવા જેવી ન હોય, છતાં) બીજાને કહેવી તે ૩-“સ્વદારામંત્રભેદ, પિતાને તે વિષયનું જ્ઞાન ન હોવા છતાં બીજાને તે તે “મંત્ર-ઔષધિ આદિને ઉપદેશ કરે તે ૪-મૃષપદેશ', અને ખાટાં (બનાવટી) છાપ-સીક્કા-અક્ષર બનાવીને કે માત્રા બિન્દુ વગેરે વધારીને (કે બદલીને) ખોટા લેખ વગેરે કરવા-લખવા તે ૫-કુટલેખ. મૃષાવાદવિરમણ વ્રતના આ પાંચ અતિચારો (દ્વારા “કં વદં=જે કર્મ બાંધ્યું હોય), તેનું સિમે' વગેરેને અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૧૨) હવે ત્રીજા વ્રત માટે કહે છે–
" तइए अणुव्वयंमी, थूलगपरदबहरणविरईओ।
आयरियमप्पसत्थे, इत्थ पमायप्पसंगणं ॥१३॥" અર્થ–“તર ગgવી ત્રીજા અણુવ્રતમાં “ધૂરું=જેનાથી રાજદંડ-કૅદ વગેરે થાય તેવી મેટી, “અશ્વ'=પારકા ધનની ચોરી કરવાની, વિબો =વિરતિથી (ચોરી ન કરવાની પ્રતિજ્ઞાથી), “બારિયમપૂર' વગેરેને અર્થ પૂર્વ પ્રમાણે. (૧૩)” હવે તેના અતિચારો
" तेणाहडप्पओगे, तप्पडिरूवे विरुद्धगमणे य ।
ફૂલતુQરમાણે, હમે રેસિ સવૅ જા” અર્થ–“સેજ =ચાર લોકોએ, “કાઉs=બીજા દેશ-પ્રદેશમાંથી ચોરી લાવેલી કેસરાદિ કે વસ્તુને, આ સોંઘી ( ઓછી કિંમતે) મળે છે એવી બુદ્ધિથી ચોરીની જાણવા છતાં ખરીદવી તે ૧- બ્લેનહુત. “mગો શબ્દથી “સૂચનાત્ સૂત્ર” એ ન્યાયે અહીં ‘તલાવો’ સમજો તેમાં “તસ્કર=ચાર લોકેને, પહેલાંથી વસ્તુ ઉધાર વગેરે આપવા દ્વારા ચોરી કરવામાં gોન=પ્રેરણું કરવી તે ૨-“તસ્કરપ્રયાગ.” તપૂરિ =તે તે કંકુ-કેસરાદિ વેચવાની વસ્તુઓમાં તેના સરખી બીજી કસું બે વગેરે, અથવા તે તે જાતિની પણ હલકી–કૃત્રિમ વસ્તુઓ ભેળવીને વ્યાપાર કરવો; જેમ કે-ઘીમાં ચરબી કે બનાવટી ઘી, કેસરમાં કસું કે બનાવટી કેસર, એમ સટશ કે કૃત્રિમ ચીજો ભેળવીને સારી વસ્તુના નામે ઉંચા ભાવે વેચવી તે ૩-તપ્રતિરૂપવ્યવહાર.' “વિરામ=પરસ્પર બે શત્રુઓનાં રાજ્ય તે “વિરૂદ્ધ રાજ્ય ત્યાં તે તે રાજાની આજ્ઞા વિના વ્યાપાર માટે જવું તે ૪-વિરૂદ્ધગમન. અને હતુઢ ચૂકમો = ખટાં (હલકા-ભારે) તોલાં કે બેટાં ( ન્હાનાં-મેટા) માપાંથી વ્યાપાર કરે (હલકાં કે ન્હાનાંથી આપવું અને ભારે કે મોટાંથી લેવું ) તે પ–કુટતુલાકુટમાન સમજવું. (૧૪)” સંબધ પ્રકરણમાં કહ્યું છે કે
" उचियं मोत्तूण कलं, दव्वाइकमागयं च उक्करिसं ।
નિવરિયમવિ કાળો, વાસ સંત ન જિfષના શા” (૦૪૦૨૧) ભાવાર્થ–“જે દેશમાં જે કાળે ઉચિત ગણાતું હોય તેથી વધારે વ્યાજ લેવું નહિ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રીને જે ચીજને જેટલા પ્રમાણમાં ભાવ વધ્યું હોય તેનાથી વધુ ભાવ લે નહિ તથા “આ વસ્તુ પડી ગયેલી છે એમ જાણવા છતાં પારકી ચીજ લેવી નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org