________________
.
પ્ર. ૩-દિનચર્યા–પ્રતિક્રમણમાં “વંદિત્ત' સૂવને અથ]
૬૧ कारावणे अ करणे, पडिकमे देसि सव्वं ॥३॥ અર્થ—“વિ'=સજીવ તથા નિવ” એમ બે પ્રકારની વસ્તુઓના “હિંમr પરિગ્રહમાં (મૂરછમાં), “સાવજો વહુવિ ઇ સા'=“પાપસ્વરૂપ અનેક જાતિના આરંભેને (જીવહિંસાદિ પાપને),” “ ”=બીજા દ્વારા કરાવવાથી “ ને '=સ્વયં કરવાથી અને
' શબ્દથી તેમાંના કેઈ પાપની અનુમોદના કરવાથી પણ “મને જે કઈ અતિચાર લાગ્યા હોય તેનું એટલે વાક્યનો સંબંધ પાછળની ગાથામાંથી અહીં જેડ “ત્તિ વિશે '= દિવસ સંબંધી તે સર્વ અતિચારોનું પ્રતિક્રમણ કરું છું, અર્થાત્ તે અતિચાર રૂપ અશુભ ભાથી હું પ્રતિકુળ ગમન કરૂં છું, અથવા નિવૃત્ત થાઉં છું, (પાછા ફરૂં છું), અહીં “તીર' પદ્ધ આર્ષ પ્રયોગથી થયેલું છે, તેનું સંસ્કૃત “ફેવસિ” થાય અને તેને ગૂર્જરભાષામાં “દિવસ સંબંધી” અર્થ થાય છે, એમ રાઈ, પકુખી વગેરે પ્રતિક્રમમાં પણ ના કિજ' વગેરે શબ્દ બોલવા અને તેને અર્થ પણ તે તે પ્રમાણે સમજ (૩). અહીં “તમન'=પાછું ફરવું” અર્થ જણાવ્યું, તે માટે કહ્યું છે કે
" स्वस्थानाधत् परस्थानं, प्रमादस्य क्शाद् गतः।
तत्रैव क्रमणं भूयः, प्रतिक्रमणमुच्यते ॥१॥" ભાવાર્થ–“પ્રમાદને વશ પિતાના (સમભાવ) સ્થાનથી ( રાગ-દ્વેષાદિ પર ભાવરૂપ) પરસ્થાનમાં ગયેલા જીવનું, પુન: પિતાના સ્થાનમાં પાછા ફરવું તેને પ્રતિક્રમણ કહેવાય છે.” ત્રીજી ગાથાનું વર્ણન કર્યું. હવે જ્ઞાનના અતિચારની નિંદા કરવા કહે છે કે – ___जं बद्धमिदिएहिं, चउहिं कसाएहिं अप्पसत्थेहिं ।
रागेण व दोसेण व, तं निंदे तं च गरिहामि ॥३॥" અર્થ– વજું =જે અશુભ કર્મ બાંધ્યું હોય; અહીં જ્ઞાનમાં અતિચાર રૂપ “અશુભકર્મ જાણવું, કારણ કે-પ્રસંગને અનુસારે વિરતમાં વિદ્ધભૂત (અપ્રશસ્ત) દુષ્ટ ઈન્દ્રિયોને અને દુષ્ટ કષાયને વશ થયેલા જીવને તે ઈનિદ્ર કે કષાયથી જે કર્મ બંધાય, તેનું મૂળ અજ્ઞાન છે; માટે ઈદ્રિય અને કાગોથી બંધાવા છતાં તે કર્મ જ્ઞાનાતિચારરૂપ છે. કહ્યું છે કે
" तज्झानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागगणः।
तमसः कुतोऽस्ति शक्ति दिनकरकिरणाग्रतः स्थातुम् ॥१॥" ભાવાર્થ-“તે જ્ઞાન, જ્ઞાન નથી જ, કે જે પ્રગટ થવા છતાં રાગને સમુહ (રાગ-દ્વેષાદિ) રહી શકે ! શું અંધારામાં એ શક્તિ છે કે તે સૂર્યનાં કિરણેની સામે ટકી શકે ? ન જ ટકી શકે. તેમ રાગાદિ પણ જ્ઞાનની હાજરીમાં ન જ રહી શકે. રહે તે જ્ઞાનરુપ સૂર્યને અભાવ સમજ.
માટે જે ઇન્દ્રિયો કે કષાયમાં રાગાદિનું બંધન હોય, તે અપ્રશસ્ત કહેવાય છે અને અપ્રશસ્તતા અજ્ઞાનમુલક હોવાથી તેનાથી બંધાતું કર્મ પણ જ્ઞાનાતિચારરૂપ છે. એ જ્ઞાનાતિચારરૂપ કર્મ કયાં સાધનથી બાંધ્યું ? તે કહે છે– રિહિં જાણfહું અgઘે=અપ્રશસ્ત ઈન્દ્રિ અને અપ્રશસ્ત કષાયથી. તેમાં સ્પર્શ–રસ વગેરે સ્વસ્વ વિષયમાં જોડાએલી સ્પર્શનેન્દ્રિય વગેરે પાંચ ઈન્દ્રિથી અનુક્રમે ૧-“સંભૂત સાધુ, ૨–ાસ રાજા, ૩-ગંધપ્રિયકુમાર, ૪-મથુરાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org