________________
પ્ર૦ ૩–દિનચર્યાં-પાક્ષિકાદિ પ્રતિક્રમણાના વિધિ તથા હેતુઓ]
૫૯૭
ટ્રેòભક્ત) વગેરે અનશનથી બાહ્ય તપની તથા ખાર લેગસ (ચામાસીમાં વીસ લાગસ) વગેરેના કાઉસ્સગ્ગ કરવાથી અભ્યંતર તપની-એમ બે પ્રકારના તપાચારની વિશુદ્ધિ, અને એ સર્વ આચારાની સમ્યગ્ આરાધના કરવાથી વીર્યાચારની શુદ્ધિ પણ થાય છે.’ ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણેામાં પણ આ હેતુઓની જ સંભાવના સમજી લેવી. એમ પાક્ષિક પ્રતિક્રમણનેા વિધિ ક્રમશઃ જણાવ્યા.
ચામાસી તથા સ’વચ્છરી એ બે પ્રતિક્રમણેામાં પણ ( પાક્ષિક પ્રમાણે) જ ક્રમ (વિધિ) સમજવા; માત્ર નામામાં વિશેષ છે. ( પક્ષીને બદલે ચામાસી કે સચ્છરી' નામે કહેવાં. ) કાઉસ્સગ્ગમાં પણુ, ચાતુર્માસિક પ્રતિક્રમણમાં ( ચ ંદેલુ નિમ્મલયરા સુધી) વીસ લેગસ, અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં ( ચન્નૈપુ નિમ્મલયરા સુધી) ચાલીસ લેાગસ ઉપર એક નવકાર ચિંતવવા. ખામણાંમાં–ચામાસી પ્રતિક્રમણમાં “ચનું માસાનું, અદ્રુતૢ વાળ, ક્લચવીના વિજ્ઞાન' વગેરે અને સાંત્સરિક પ્રતિક્રમણમાં ‘વારલનું માતાળ, ચડવીસદ્ પવાળ, તિન્નિલયસટ્રીનું રાવિજ્ઞાન' વગેરે મેલવું અને પાક્ષિક તથા ચૌમાસી પ્રતિક્રમણમાં છેલ્લે એ સાધુએ બાકી રહે તેટલું મંડળ હાય તે ગુરૂ વગેરે પાંચને૧૨૪ ખમાવવા અને સાંવત્સરિકમાં ગુર્વાદિ સાતને ખમાવવા, એ ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણાના વિધિ જાણવા.
44
1
પ્રતિક્રમણના આ વિધિને જણાવનારી પૂર્વાચાકૃત ગાથા ગ્રંથામાં આ પ્રમાણે છે— पंचविहायारविस्रुद्धि-हेउमिह साहु सावगो वा वि । पाडकमणं सह गुरुणा, गुरुविरहे कुण को वि ॥१॥ वंदित्तु चेहआई, दाउं चउराइए खमासमणे । भूनिहिअसिरो सयलाइआरमिच्छाकर्ड देई || २ || सामाइअपुव्वमिच्छामि - ठाउं काउस्सग्गमिच्चाइ | सुत्तं भणिअ पलंबिअ- भुअकुप्परधरिअप हिरणओ ||३|| घोडगमाइअदोसेहिं, विरहिअं तो करेइ उस्सग्गं । नाहिअहो जाणुद्धं, चउरंगुलट्ठविअकडिपट्टो || ४ || तत्थ य घरे हिअए. जहकमं दिणकए अ अइआरे । पारेत्तु णमोक्कारेण, पढइ चउवीसथयदंडं ॥ ५॥ संडासगे पमजिअ, उवविसिअ अलग्गविअयबाहुजुओ । मुहणंतगं च कार्य, पेहए पंचवीसहं (हिं) ||६|| उठिओडिओ सविणयं, विहिणा गुरुणो करेइ किइकम्मं । बत्तीसदोसरहिअं, पणवी सावस्सगविसुद्धं ||७|| अह सम्ममवणयंगो, करजुगविहिधरि अपुत्तिरयहरणो । परिचिंतिअआइआरे, जहकमे गुरुपुरो विअडे ||८|| अह उवविसित्तु सुत्तं, सामाइ माइअं पढिअ पयओ । अभुट्ठिओम्हि इच्चाइ, पढाइ दुइओठिओ विहिणा ||९|| दाऊण वंदणं तो, पणगाइसु जइसु खामए तिनि । किइकम्मं करिआयरिअ - माइगाहातिगं पढइ ॥१०॥ इअ सामाई अउस्सग्ग - सुत्तमुच्चरिअ काउस्सग्गठिओ । चिंतह उज्जोअदुगं, चरित [ अइआर ]
૧૨૪. પાક્ષિક પ્રતિક્રમણમાં ગુર્વાદિ ત્રણને ખામણાં કરવાને વ્યવવાર વ`માનમાં જોવાય છે અને ચાલુ પૃષ્ઠથી શરૂ થતી શ્રી પૂર્વાચાકૃત પ્રતિક્રમણુ–વિધિની ગાથાઓ પૈકી તેત્રીસમી ગાથામાં પશુ પાક્ષિકમાં ત્રણ ખામણાં કરવાનું વિધાન કરેલુ છે. શ્રીપ્રવચનસારાહારની ગા૦ ૧૮૧ ની ટીકામાં । પાક્ષિક પ્રતિક્રમણમાં પાંચને તથા ચાતુર્માંસક અને વાર્ષિક પ્રતિક્રમણામાં સાત સમુદ્દોને ( વડીલાને ) સમુહાખામણાં કરવાનું જણાવેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org