________________
[ધ સં૦ ભા૧-વિ૦ ૨–ગા૦ ૬૫ ચાર ખમાસમણપૂર્વક ગુરૂના બહુમાન અને ઉપકારની કૃતજ્ઞતા વગેરે માટે ચાર ખામણાં કરે. - જેમ બિરૂદાવલી બોલનારા પુરૂષે, રાજાનું કઈ માંગલિક કાર્ય પૂર્ણ થયા પછી, “અખંડ (અભંગ) બળવાળા આપને અત્યાર સુધીનો સમય સુંદર રીતિએ પસાર થયો અને હવે પછીને પણ એ જ રીતિએ પ્રાપ્ત થાઓ. (અર્થાત સુંદર રીતિએ પસાર થાઓ.)' એમ બોલીને રાજાનું -બહુમાન કરે છે, તેમ અહીં પણ ગુરૂને પાક્ષિક વિનય કરવા રૂપ “છામિ નામ જિ જ છે!' વગેરે પ્રથમ ખામણાના સૂત્રપાઠથી સાધુ તથા પ્રકારે (દ્રવ્ય-ભાવથી) નમ્ર બનીને, આચાર્યને ખામણાં કરે (તેઓનું બહુમાન કરે). બીજા ખામણામાં ‘છામિ દ્વમારો પુકિંવ
ગા' વગેરે સૂત્રપાઠ બોલીને ચિત્યવન્દનનું તથા સાધુવન્દનનું નિવેદન કરે. ( અર્થાત દેવદર્શન તથા અન્ય નાના-મોટા સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકાઓએ કહેલી વન્દના-સુખશાતાપૃચ્છાદિ જણાવે અને પોતાની પણ વન્દના જણાવે) ત્રીજા ખામણામાં “છામિ વિકાસમ આદિ શું તુમvણું સંસિવ' વગેરે સૂત્રપાઠ બોલીને ગુરૂએ પિતાની ઉપર કરેલા ઉપકારોનું નિવેદન (કૃતજ્ઞતા પ્રગટ) કરે, અને ચોથા ખામણમાં “છામિ મrણનો મામવિ ()ળ્યા.' વગેરે સૂત્રપાઠ બેલીને, પિતે અવિનીત છતાં ગુરૂએ હિતશિક્ષા આપી” વગેરે જે જે ઉપકાર કર્યા, તેનું બહુમાન કરે. આ ચારેય પાક્ષિક (માસી-સાંવત્સરિક) ખામણને અંતે ગુરૂ જ્યારે અનુક્રમે “(૨) સુમે િત, (૨) મદનવિ ઘંવાનિ , () ગરિચયંતિ અને (૪) નિથાપા દો!” બોલે, ત્યારે શિષ્ય (સાધુ) “કઈ કહે. (ગુરૂના અભાવમાં) શ્રાવકે આ ખામ ણના પાઠને સ્થાને ચાર વખત એકેક નવકાર કહે. પછી ‘ફૂછામો મજુરષ્ટિ કહીને બાકી રહેલું એ વન્દન, દેવસિક ખામણ (અભુઠ્ઠિઓ), પુનઃ બે વન્દન વગેરે દેવસિક પ્રતિક્રમણ પૂર્ણ કરે. તેમાં પાક્ષિકસૂત્રને અંતે “માવ' સ્તુતિથી મૃતદેવીનું સ્મરણ પહેલાં કરેલું હોવાથી, પાક્ષિક (આદિ)માં મૃતદેવીના કાઉસગ્ગને સ્થાને ભવનદેવતાને કાઉસગ્ગ અને તેની
સ્તુતિ કહેવા દ્વારા ભવનદેવતાનું સ્મરણ કરે. જો કે દરરેજ ક્ષેત્રદેવતાનું સ્મરણ કરવામાં ભવન (મકાન )ને સમાવેશ ક્ષેત્ર ગ્રામાદિમાં) થઈ જતું હોવાથી વસ્તુતઃ ક્ષેત્રદેવતાની સ્મૃતિ દ્વારા ભવનદેવતાની સ્મૃતિ પણ થાય જ છે, તે પણ પર્વેદિને ભવનદેવતાનું પણ બહુમાન કરવું વ્યાજબી હોવાથી પાક્ષિક (વગેરે) પ્રતિક્રમણમાં તેને કાઉસગ્ગ સાક્ષાત્ (જુદે) કરાય છે અને સ્તવનને સ્થાને પણ મંગલને માટે “કિત-રાતિત કહેવાય છે.૧ ૨૩
અહીં પાક્ષિક વગેરે પ્રતિક્રમણેમાં પણ પાંચેય આચારની શુદ્ધિ થાય છે તે, તે તે સૂત્ર પાઠને અનુસાર સ્વયં વિચારી લેવી. જેમ કે-“ગુરૂને વાંદણ દેવાય છે તથા સંબુદ્ધાખામાંથી ક્ષમાપના કરાય છે, તે જ્ઞાનાદિ ગુણવંત (ગુરૂ વગેરે જ્ઞાનીઓ) ની પ્રતિપત્તિ (સેવા) રુપ હોવાથી તેનાથી જ્ઞાનાચારની શુદ્ધિ, બાર લેગસના કાઉસ્સગ્ન પછી પ્રગટ લેગસ્સ દ્વારા ચોવીસ તીર્થકરેની સ્તુતિ કરવામાં આવે છે તેનાથી દર્શનાચારની શુદ્ધિ, અતિચારની આલોચના, પ્રત્યેક ખામણાં, મેટું (પકુખીસૂવ) તથા ન્હાનું ( વંદિતુ) એ બે પ્રતિક્રમણ સૂત્રે, સમાપ્તિખામણુ તથા છેલલાં ચાર પાક્ષિકખામણ વગેરેથી ચારિત્રાચારની શુદ્ધિ, થિભક્ત (માસીમાં
૧૨૩. દેવસિક પ્રતિક્રમણમાં અંતે કહેવાતી લઘુશાન્તિને સ્થાને પફખી વગેરેમાં “બહાનિ' કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org