________________
પ્ર૦ ૩–દિનચર્યા–પાક્ષિકાઢિ પ્રતિક્રમણેાના વિધિ તથા હેતુએ ]
૫૩
ભાવા -“ કરેમિ ભંતે ! (આદિ) સૂત્રેા કહીને છમાસી તપના કાઉસ્સગ્ગ કરે, પારીને ઉદ્યોતકર ( પ્રગટ લેાગસ્સ ) કહીને મુહપત્તિ ( પડિલેહવા ) પૂર્ણાંક એ વાંઢણાં દે, પછી પચ્ચક્રૂ ખાણુ દ્વારા કાઉસ્સગ્ગમાં ચિંતવેલા તપને કરે- તેનુ પચ્ચક્ખાણ કરે. (૧) ( આ કાઉસગ્ગમાં) એકથી પાંચ વગેરે દિવસે ન્યૂન કરતાં કરતાં પાંચ મહિના સુધી અને તેમાંથી પણ ( ઘટાડતાં ઘટાડતાં) યાવત્ તેર દિવસ ન્યૂન એક મહિના સુધી ( નીચેા ) ઉતરે, પછી ચાત્રીસ ભકતમાં પણ ઘટાડતા ચાવત્ ચેાથલકત અને તેમાંથી પણ ન્યૂન કરતા યાવતુ નમુક્કારસહિ સુધી (માં જે તપ કરવા હોય ત્યાં સુધી)નું ચિંતન કરે. (૨) ”
એ રીતિએ ક્રમશઃ ન્યૂન કરતાં કરતાં જે તપ કરવાની શકિત ( અને પરિણામ ) હાય, તે મનમાં ધારીને કાઉસ્સગ્ગ પારીને, ઉપર કહ્યું તેમ મુહપત્તિનું પડિલેહણુ કરીને, બે વાર વાંદણાં આપીને મનમાં નિશ્ચિત કરેલા તપનું પચ્ચક્ખાણ કરે.
તે પછી કૂચ્છામો બુદૃષ્ટિ-એમ કહીને, (નમો ભ્રમાણમળળ મેલીને), નીચે બેસીને, ‘નમો॰’ કહીને, ‘વિસાોષનારું’ વગેરે ત્રણ સ્તુતિ કહે (તેમાં હેતુઓ દૈવસિક પ્રતિકમણુના વિધિમાં જણાવ્યા પ્રમાણે સમજવા. પછી નમેથ્ ણું, અરિહંતચેઈઆણું, વગેરે સૂત્રા કહીને ( ચાર સ્તુતિઓથી ) દેવવન્તન કરે ( સ્તુતિએ ‘Sાત્’ વગેરે ખેલે)
રાત્રિનુ' પ્રતિક્રમણ મેાટા અવાજે નહિ, પણ મન્દ સ્વરે કરવું, કારણ કે–મેટા અવાજ સાંભળીને પાપ કરનારા (તિય ચા કે મનુષ્યા) જાગે અને તેઓ આરંભ ( પાપ)ની પ્રવૃતિ શરૂ કરે (તેમાં પ્રતિક્રમણ કરનારા નિમિત્ત બનવાથી તેને પાપ કર્માંના બંધ થાય. )
તે પછી સાધુ અને જેણે પૌષધ કર્યો હોય તેવા શ્રાવક પણુ, એ ખમાસમણુ દેવા ક છા॰ સંત્િ॰ મવન્ ! વધુવૈજ સંસિાથેમિ અને (૬૦ સં॰ મ॰ ) વધ્રુવેજ મિ? '–એમ એ આદેશેાથી મહુવેલની આજ્ઞા માગે. અહીં શ્વાસેાવાસ વગેરે વારંવાર થતી ( જેને શકી ન શકાય અને વારવાર આજ્ઞા ન લઇ શકાય તેવી ) ક્રિયાઓને ‘બહુવેલ' કહેવાય છે. તે પછી (એકેક ખમાસમણુપૂર્વક ‘મળવાન હૈં' વગેરે ખેલીને ચાર ખમાસમણુથી ) ગુરૂ આદિને વંદન કરે, શ્રાવક તો તે ઉપરાંત ‘જ્જજ્ઞેસુ’ વગેરે પણ મેલે ( ખાકીના હેતુએ દેવસિક પ્રતિક્ર મચ્છુમાં કહ્યા પ્રમાણે સમજવા. ) એ રાઈપ્રતિક્રમણના વિધિ સમાપ્ત થયા ૧૧૭
પાક્ષિક વગેરે પ્રતિક્રમણના વિધિ-જો કે દરાજનાં દૈસિક અને રાઇ પ્રતિક્રમણાથી પંચાચારની શુદ્ધિ કરાય છે, તથાપિ ન્હાના-મોટા અતિચારોને સવિશેષ દૂર કરવા પાક્ષિક વગેરે પ્રતિકમણે પણ અવશ્ય કરવા યાંગ્ય છે જ. કહ્યુ` પણ છે કે
64
जह गेहं पइदिवसं पि (वि) सोहिअं तहवि पक्खसंधिसुं । सोहि सविसेसं, एवं इहयं पि नायव्वं ॥ | १ | "
ભાવા–“ જેમ ઘરને દરરોજ સાફ કરવા છતાં પખવાડીયા વગેરે પર્વોમાં વિશેષપણે શુદ્ધ કરવામાં આવે છે, તેમ અહીં પાક્ષિક વગેરે પ્રતિક્રમણેામાં પણ સમજવું. ”
૧૧૭, વત માનમાં તે પછી વિહરમાનજિનનું અને તીર્થાધિરાજ શ્રીશત્રુંજય ગિરિરાજનું ચૈત્યવંદન કરાય છે, તે પ્રાભાતિઃ મ’ગલ રૂપ સમજવુ.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org