________________
_
*
*
*
* *
૫૮૮
[ ધ સં. ભા. ૧-૧૦ -ગા૦ ૬પ મેં કર્યું એમ કહેવાય છે, તેમ અહીં પણ સમજવું. અર્થાત્ આ “છિનો અણુર્કિને પાઠ વિનંતિ રૂપ છે, એને અર્થ-કુતિ ' એટલે મિર!=પ્રતિક્રમણ કરા'—એવી આપે આજ્ઞા કરેલી, તે રાજાની વેઠ વગેરેની જેમ નહિ, પણ છાનો =મારી ઈચ્છાથી' પૂર્ણ કરી છે. અહીં આ અર્થની સંભાવના અમે એથી કરી છે કે-શિષ્ય પ્રણામ કરીને છાજે અણુ કહે છે, ત્યારે ગુરૂ પણ તેને આદેશ–આશીર્વાદ આપતા સંભળાય છે. અહીં (મૂળ) પ્રતિક્રમણ પૂર્ણ થયું.
પ્રતિક્રમણ નિવિને સંપૂર્ણ થવાથી અત્યંત ખુશ થયેલ શિષ્ય (પ્રતિક્રમણ કરનાર), તે પછી વૃદ્ધિ પામતા હર્ષ સાથે, વૃદ્ધિ પામતા ઉંચા ઉંચા) સ્વરથી (અને રોડ વર્તમાનાથ' વગેરે ત્રણ સ્તુતિઓ એકથી બીજી ત્રીજી વધારે વધારે અક્ષરવાળી હેવાથી) વધતા વધતા અક્ષરે શ્રીવીરપ્રભુ વર્તમાન તીર્થના નાયક હેવાથી તેઓની તોડતુ વર્તમાના' વગેરે ત્રણ સ્તુતિઓ કહે. આમાં એ વિધિ છે કે–દેવસિક (રાત્રિક) પ્રતિક્રમણમાં વડીલ ગુરૂએ પહેલી સ્તુતિ કહ્યા પછી બીજા દરેક સાધુઓ અને શ્રાવકે ત્રણેય સ્તુતિઓ સાથે બેલે અને “પાક્ષિક (વગેરે) પ્રતિક મણમાં તે ગુરૂનું અને પર્વદિનનું વિશેષ બહુમાન કરવા માટે, ગુરૂએ ત્રણેય સ્તુતિઓ બોલ્યા પછી જ બીજા દરેક ત્રણેય સ્તુતિઓ સાથે બોલે. તથા
“ વાસ્ક્રીમન્ડ, કૂળ વારિક્ષિાના
अनुग्रहार्थ सर्वज्ञैः, सिद्धान्तः प्राकृतः कृतः ॥१॥" ભાવાર્થ-“બાળકે, એ, મંદબુદ્ધિવાળા અને જડબુદ્ધિવાળા, ચારિત્રની ઈચ્છાવાળા મનુષ્યના ઉપકાર માટે શ્રી સર્વજ્ઞોએ સિદ્ધાન્તને પ્રાકૃત ભાષામાં રચેલે છે.”
એ કથનથી સ્ત્રીઓનું સંસ્કૃત ભાષામાં અનધિકારીપણું જણાવેલું હોવાથી, સાધ્વીઓ અને શ્રાવિકાઓને ‘નો રિવાજો' વગેરે લેવાનું નથી, “નોરતુ વર્ણમાના' વગેરેને સ્થાને પણ તેઓને “હંસાવાવાન૪૦ વગેરે ત્રણ સ્તુતિએ બોલવાની હોય છે. પુરૂષે “રાત્રિક પ્રતિક્રમણમાં ‘વિરાટોવ૮૦' વગેરે બોલે છે, તે સ્થાને પણ સ્ત્રીઓને સંતાવાણાન' વગેરે બોલવાનું છે. કેટલાકેનું મન્તવ્ય તે એમ છે કે-seતું વર્ણમાના' વગેરે સ્તુતિઓ પની અન્તર્ગત (પૂર્વમાંથી ઉદ્ધરેલી) સંભવે છે અને સ્ત્રીઓને પૂર્વના અધ્યયનને અધિકાર નહિ હોવાથી તેઓને “નોરંતુ ઘરમાનાર વગેરે બોલવાને અધિકાર નથી.
વળી ગુરૂના આ કથન વખતે (જ્યારે ગુરૂ તે સ્તુતિઓ બેસે ત્યારે) દરેક સ્તુતિને અંતે સંધળા સાધુઓ અને શ્રાવકે “નમો ક્રમાસમrif' અર્થાત્ ક્ષમાશ્રમણ એવા શ્રીગુરુને નમસ્કાર હો !” એમ બેલે છે, તે પણ “રાજા વગેરે (મોટા પુરૂષો) જ્યારે કંઈ બોલે ત્યારે, તેઓના પ્રત્યેક શબ્દને અંતે “જય-જીવ' વગેરે બેલી તેઓના વચનને સ્વીકાર કરાય છે–તેઓના વચનનું બહુમાન કરાય છે, તેમ ગુરૂના વચનને સ્વીકાર વગેરે કરવારૂપે (નમો માલિમur) સંભવે ૧૪ છે.
૧૧૪. વર્તમાનમાં સામાયિક ચઉવિસા વગેરે કર્યું છે -એમ કહીને, સાથેજ “સુદામો અણુરદ્દેિ, જો નાના, નોર્જલિ દ્વારા સ્થારિર્વિતાભ્યઃ' એમ એક સાથે બોલ વામાં આવે છે, તે દરેક પાઠના ઉપર જણુવ્યા પ્રમાણેના જુદા જુદા હેતુઓ સમજાય છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org