________________
११
૧૨
૧૫
७
માર્ગાનુસારીના ૩૫ ગુણે ]
" सुप्रातिवेश्मिके स्थानेऽनतिप्रकटगुप्तके ।
अनैकनिर्गमद्वारं, गृहस्य विनिवेशनम् ॥७॥" " पापभीरुकता ख्यातदेशाचारप्रपालनम् ।
सर्वेष्वनपवादित्वं, नृपादिषु विशेषतः ॥८॥" " आयोचितव्ययो वेपो, विभवाद्यनुसारतः ।
मातापित्रचनं सङ्गः, सदाचारैः कृतज्ञता ॥९॥" " अजीर्णेऽभोजनं काले, भुक्तिः सात्म्यादलौल्यतः ।
वृत्तस्थज्ञानवृद्धार्हा, गर्हितेष्वप्रवर्तनम् ॥१०॥" " भर्त्तव्यभरणं दीर्घदृष्टिधर्मश्रुतिर्दया ।
अष्टबुद्धिगुणैर्योगः, पक्षपातो गुणेषु च ॥११॥" " सदाऽनभिनिवेशश्च, विशेषज्ञानमन्वहम् ।।
यथार्हमतिथौ साधौ, दीने च प्रतिपन्नता ॥१२॥", " अन्योन्यानुपघातेन, त्रिवर्गस्यापि साधनं ।
अदेशाकालाचरणं, बलाबलविचारणम् ॥१३॥" " यथार्ह लोकयात्रा च, परोपकृतिपाटवम् ।
ही सौम्यता चेति जिनैः, प्रज्ञप्तो हितकारिभिः॥१४॥" दशभिः कुलकम्। ટીકાનો ભાવાર્થતેમાં અહીં કહેવાના સામાન્ય અને વિશેષ એ બે પ્રકારના ધર્મો પિકી ગૃહસ્થને સામાન્ય ધર્મ પરમપકારી શ્રીજિનેશ્વરદેએ આ પ્રમાણે કહ્યો છે, એમ વાક્યની
જના કરવી. તે ગૃહસ્થના સામાન્યધર્મનું વર્ણન કરતાં તેના પાંત્રીશ પ્રકારે બતાવે છે. (શાસ્ત્રમાં તેને માર્ગાનુસારના પાંત્રીશ ગુણે કહ્યા છે.)
१. न्यायसम्पन्नविभवता- धन स्वाभिद्रोड, भित्रद्रोड, विश्वासघात, ५२ने आपापा, यारी અને આદિ શબ્દથી જુગાર વિગેરે પાપકાર્યો કર્યા વિના સ્વ–સ્વ વણ(કુલાચાર)ને અનુકૂળ સદાચારરૂપ ન્યાયપૂર્વક મેળવ્યું હોય તે ધર્મરૂપ છે; કારણ કે-ન્યાયે પાર્જિત ધનને નિશંકપણે -કેઈના પણ ભય વિના પિતાના શરીર માટે ઉપભોગ કરવાથી, મિત્રાદિને ભેટ આપવાથી અને સ્વજન વિગેરેને વહેંચી આપવાથી આ લેકનું હિત જળવાય છે. કહ્યું છે કે–પિતાના ન્યાયી કર્તવ્યના બળે ધીરપુરુષે સર્વ ઠેકાણે પવિત્રપણે પંકાય છે અને પાપીપુરુષે જ્યાં જાય છે
33
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.