________________
૫૦
[ ધ૦ સ૰ ભા॰ પ્–વિ॰ ર્-ગા૦ ૬૫ જિનને, ખીજામાં ‘જે આ આઇ' પદથી ‘તિવિહેણ દામિ' સુધીમાં દ્રવ્યજિનાને, ત્રીજામાં ‘અરિહંત ચૈઇયાણુ’’થી પહેલી સ્તુતિ સુધી એક (અમુક) ચૈત્યના સ્થાપનાજિનને, ચેાથામાં ‘લાગસ૦’ પદથી ‘મમ દિસંતુ' સુધીમાં નામજિનને, પાંચમામાં ‘સવલાએ૦’ પદથી શ્રીજી સ્તુતિ સુધી ત્રણેય લાકના સ્થાપનાજિનને, છમાં ‘પુખ઼રવરદી॰' વગેરે પહેલી ગાથાથી વિહરમાન જિનાને, સાતમામાં ‘તમતિમિષડલ॰' ગાથાથી માંડીને ત્રીજી સ્તુતિ સુધીમાં શ્રુતજ્ઞાનને, આઠમામાં ‘સિદ્ધાણુ યુદ્ધાણું' વગેરે પહેલી ગાથાથી સ સિદ્ધોને, નવમામાં, દેવાણુ વ દેવા’ તથા ‘ઇક્કો વિ નમુક્કારા’ વગેરે એ ગાથાઓથી વમાન તીના નાયક શ્રીવીર ભગવતને, દશમામાં ‘ઉજ્જિત સેસિહુર્રે' ગાથાથી ઉજ્જયંત ( ગિરનાર ) પર્યંત ઉપરના શ્રીનેમનાથસ્થામિને, અગીઆરમામાં ચત્તાર અટ્ઠ॰' ગાથાથી શ્રીઅષ્ટાપદ વગેરેના જિનાને વન્દના થાય છે, તથા બારમામાં ‘વેયાવચ્ચગરાણુ’થી ચાથી સ્તુતિ સુધીમાં સમક્તિદષ્ટિ દેવાનુ સ્મરણ થાય છે. આ ખારેય અધિકારીની શરૂઆત ક્રમશઃ ૧-નમાથુ છું, ૨ન્ટે આ આઇઆ૦, ૩-અરિહંત ચેઈ૦, ૪–àાગસ૦, ૫-સવલાએ॰, ૬-પુżખરવર૦, ૭–તમતિમિર૦, ૮-સિદ્ધાણુ યુદ્ધાણું૦, ૯- દેવાણુ૦, ૧૦-જિજ ત સેલ૦, ૧૧-ચત્તરિ અઠ॰, અને ૧૨–વેયાવચ્ચગરાણું, –એ પદ્માથી થાય છે, અર્થાત્ તે તે અધિકારનાં આ પ્રારંભિક પડે છે.”
એ પ્રમાણે ચૈત્યવન્દનભાષ્યમાં કહેલા ખાર અધિકારા દ્વારા પૂર્વે (પૃ૦ ૩૯૬ થી) કહેલા વિધિ પ્રમાણે દેવવન્દન કરીને, ખમાસમણુ દેવાપૂર્વક (‘મનવાન હૈં' વગેરે પાડથી ) ગુરૂવન્દ્રન કરવુ. લૌકિક કાર્યોંમાં રાજા અને પ્રધાન આદિનુ બહુમાન વગેરે કરવાથી ઈષ્ટકાની સિદ્ધિ થાય છે, તેમ અહીં પણુ શ્રીજિનેશ્વરદેવેા રાજાને સ્થાને અને શ્રીઆચાર્ય –ભગવંતા આદિ પ્રધાન આદિના સ્થાને જાણવા. ( માટે પ્રતિક્રમણુરુષ કાર્યની સિદ્ધિ માટે સાધુએ અને શ્રાવકે પ્રારંભમાં દૈવ અને ગુરૂને વન્દન કરવુ. ) શ્રાવકે તે તે પછી ‘સમસ્ત શ્રાવકાને વાંદુ છું” એમ પણ કહેવુ. ‘ચારિત્રાચાર’ વગેરેની શુદ્ધિ કરવાને ઇચ્છતા અને તે કા'માં સિદ્ધિની અભિલાષા રાખતા પ્રતિક્રમણ કરનાર આત્મા, ઉપર કહ્યું તેમ ચારિત્રાચાર વગેરે પંચાચારના આરાધક શ્રીઆચા વગેરેને સમ્યક્ નમસ્કાર કરીને, જાણે સેવાએલા અતિચારાના ભારથી પાતે ખાઈ ગયા હોય તેમ શરીરને પૂર્ણ નમાવીને અને મસ્તકને (નીચે) જમીને લગાડીને, સર્વ અતિચારાના ખીજ રૂપ લમ્પસ વિ ટેલિમ' ઇત્યાદિ ખેલીને ( મન-વચન-કાયાથી સેવેલા સર્વ અતિચારાને સ ંક્ષેપથી ) મિથ્યા દુષ્કૃત (મિચ્છામિ દુક્કડ') દે, આ ‘લવસ વિ॰' સૂત્ર સમગ્ર પ્રતિક્રમણના બીજરુપ જાણુવુ, કારણુ કે—ગ્રન્થાની રચના વગેરે અન્ય પ્રસંગે પણ શરૂઆતમાં બીજ (ભૂત પાડા) જોવામાં આવે છે.
પછી ઊભા થઈને જ્ઞાનાદિ પાંચ આચારામાં ચારિત્રાચારની મહત્તા હાવાથી પ્રથમ તેની શુદ્ધિ કરે, કારણ કે–ચારિત્ર મુક્તિનું અનંતર કારણ છે અને જ્ઞાન વગેરે પર પર કારણા છે. જેમ કે-શૈલેશી અવસ્થામાં ( ચૌદમા ગુરુસ્થાનકે ) સ ́પૂર્ણ ચરિત્ર પ્રગટ થાય છે, ત્યારે જ તુ જ મેાક્ષ થાય છે જ. જ્ઞાન તેા ‘ક્ષીણમેાહ' (બારમા) ગુણુસ્થાનક પછી (તેરમાની આદિમાં જ ) સંપૂર્ણ પ્રગટે છે, છતાં મુક્તિ થતી નથી, કિન્તુ તે પછી તેરમા અને ચૌદમા ગુણસ્થાનકાના નાન્યથી પણ એકેક અંતમુત્ત ગયા પછી જ મુક્તિ થાય છે. બીજું પણ કારણ કહ્યુ` છે કે~~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org