________________
**
-
-
-
- - -
-
- -
- -
- - -
- -
-
-
-
- -
- -
-
- - -
- -
-
-
૫૫૮
[ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગાહ ૬૩ હાનિપ્રસંગમાં (દરિદ્રતાદિ સંકટમાં) પણ તેઓને હંમેશાં પાસે રાખવા (સહાયક બનાવવા.) (૧). પિતે પણ તેઓના દરેક સંકટ પ્રસંગે કે સારા પ્રસંગે તેઓને ત્યાં જવું (સહાયક થવું), અને હરિદ્રતા કે રોગી અવસ્થામાં પીડાતા હોય ત્યારે પિતાની શક્તિ પ્રમાણે તેઓનો ઉદ્ધાર કર (૨). પીઠ પાછળ તેઓની નિંદા કરવી નહિ કે તેઓની સાથે હાસ્ય-
વિદ ખાતર પણ શુષ્ક કલહ કર નહિ, તેઓના વિરોધી(વૈરી)એને મિત્ર કરવા નહિ, ઉલટમાં તેના મિત્ર સાથે મૈત્રી કરવી (૩). ગેરહાજરીમાં તેઓના ઘેર જવું નહિ, તેઓની સાથે વ્યાપાર (લેવડદેવડ)ને સંબંધ તો બાંધવે જ નહિ અને દેવ, ગુરૂ કે ધર્મ સંબંધી કાર્યો તેની સાથે એકમત થઈને કરવાં (૪).” એ પ્રમાણે સ્વજનેને અંગે ઔચિત્ય કહ્યું. હવેધર્માચાર્ય અંગેનું ઔચિત્ય-ધર્માચાર્યના ઔચિત્ય માટે કહ્યું છે કે
" एमाई सयणोचिअ-मह धम्मायरिअसमुचिरं भणिमो। __भत्तिबहुमाणपुव्वं, तेसि तिसंझंपि पणिवाओ ॥१॥" " तइंसिअनीईए, आवस्सयपमुहकिच्चकरणं च ।
धम्मोवएससवणं, तदंतिए सुद्धसद्धाए ॥२॥" " आएसं बहुमन्नइ, इमेसि मणसावि कुणइ नावन्न ।
रुभइ अवन्नवाय, थुइवायं पयडइ सयावि ॥३॥" " न हवइ छिद्दप्पेही, सुहिव्व अणुअत्तए सुह दुहेसुं । __ पडिणीअपच्चवायं, सव्वपयत्तेण वारेइ ॥४॥" " खलिअमि चोइओ गुरु-जणेण मन्नइ तहत्ति सव्वंपि ।
चोएइ गुरुजणं पिहु, पमाय खलिएसु एगते ॥५॥" " कुणइ विणओवयारं, भत्तीए समयसमुचिअं सव्वं ।
गाढं गुणाणुरायं, निम्मायं वहइ हिअयंमि ॥६॥" " भावोवयारमेसि, देसंतरिओ वि सुमरइ सयावि।।
इअ एवमाइ गुरुजण-समुचिअम्रचिअंमणेअव्वं ॥७॥" ભાવાર્થ-“ઈત્યાદિ સ્વજન પ્રત્યેનું ઔચિત્ય કહ્યું. હવે ધર્માચાર્ય સંબંધી કહીએ છીએ. ધમાચાર્યને ત્રણેય કાળ ભક્તિ-બહુમાનપૂર્વક વન્દન કરવું, તેમણે બતાવેલી નીતિ (વિધિ) પ્રમાણે આવશ્યક (પ્રતિક્રમણ) આદિ કવ્યકર્મો કરવાં અને શુદ્ધ શ્રદ્ધાપૂર્વક તેમના મુખે દરરોજ ધમનું શ્રવણ કરવું, તેમની આજ્ઞા પ્રેમપૂર્વક માન્ય કરવી, મનથી પણ અવજ્ઞા કરવી નહિ, તેમને અવર્ણવાદ બોલનારને અટકાવવા તથા તેમની હંમેશાં પ્રગટ રીતિએ પ્રશંસા-તુતિ કરવી, તેમનાં છિદ્રો જેવાં નહિ. સુખ-દુઃખમાં મિત્રની જેમ વર્તાવ કર, ધર્માચાર્ય ઉપર થતા પ્રત્યનિકે (શત્રુઓ)ના ઉપદ્રવને સર્વ પ્રયત્નપૂર્વક અટકાવવા, ભૂલ થતાં તેઓ સુધારે (ઠપકો આપે) તે સર્વે નંત્તિ કરવું ( સ્વીકારવું) અને ગુરૂની પણ કઈ પ્રમાદ કે ભૂલ થતી હોય તે એકાન્તમાં તેમને “હે ભગવન્ ! સચ્ચારિત્રપાત્ર-પૂજ્ય એવા આપને આમ કરવું તે શું ઉચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org