________________
પ્રહ ૩-દિનચર્યા-વ્યવહારશુદ્ધિમાં નવ પ્રકારનું ઔચિત્ય ]
૫૫૭ ભાવાર્થ...“પુત્રને અંગે ઔચિત્ય એ છે કે બાલ્યકાળમાં પિતા તેનું લાલન-પાલન કરે અને જ્યારે શુશ્રષાદિ બુદ્ધિના ગુણે ખીલે ત્યારે તેને દરેક કળાઓને ક્રમશઃ અભ્યાસ કરાવી કુશળ બનાવે (૧). દેવ-ગુરૂ-ધમ_મિત્ર અને સ્વજનોને હંમેશાં પરિચય કરાવે તથા ઉત્તમ (શિષ્ટ) પુરૂષોની સાથે મૈત્રી કરાવે (૨). (યોગ્ય ઉમ્મરે) સમાન ઉમ્મર, સમાન કુલ, અને સમાન રૂપવાળી (ભિન્ન શેત્રની) કન્યાઓ સાથે પરણું, અનુક્રમે ઘરને ભાર સોંપે–વ્યવહારમાં જોડે તેમજ ઉત્તરોત્તર ઘરનું પ્રભુત્વ પણ સેપે (ઘરને અધિકારી બનાવે) (૩). તેના ગુણની તેની હાજરીમાં પ્રશંસા ન કરે, કારણ કે પિતાએ પુત્રની પ્રશંસા કરવી એગ્ય નથી, પિતાને નિર્વાહ વગેરે ન થતાં કેઈ સંગમાં કરવી પડે, તે પણ તેની સમક્ષ તે ન કરે, તેમ કરવાથી તેના ગુણે વધતા અટકે અને અભિમાન, અવિનય વગેરે દેશે પ્રગટે.” કહ્યું પણ છે કે
પ્રત્યક્ષે ગુરવ સ્તુત્યાર વરોલે મિત્ર-પાવા
कर्मान्ते दासभृत्याश्च, नैव पुत्रा मृताः स्त्रियः॥१॥" ભાવાર્થ-“ગુરૂજનની સ્તુતિ તેઓની સમક્ષ કરવી, મિત્ર અને ભાઈઓની (સ્વજનોની) પ્રશંસા પરાક્ષમાં કરવી, નેકર-ચાકરે વગેરેને સેપેલું કાર્ય પૂર્ણ કરે ત્યારે તેમની પ્રશંસા કરવી, સ્ત્રીની પ્રશંસા તેના મરણું પછી કરવી અને પુત્રની પ્રશંસા કદાપિ ન કરવી.”
વળી પુત્રની આગળ જુગાર, ચોરી વગેરે વ્યસને સેવનારા મનુષ્યને તેનાથી થતી નિર્ધ નતા-તિરસ્કાર-રાજદંડ તર્જના-તાડના” વગેરે દુષ્ટ અવસ્થાઓનું વર્ણન કરવું, કે જેથી તેઓ વ્યસની ન થાય. તે ઉપરાંત આવક-જાવકને (કમાણી–ખર્ચને) તથા બચતને સઘળો હિસાબ પુત્રો પાસેથી માગતા રહેવું, જેથી પિતાને મેલે (પ્રભુત્વ) જળવાઈ રહે અને પુત્રો સ્વછંદી ન થાય (૪). રાજસભા દેખાડવી (ત્યાં જતા-આવતા કરવા) અને બીજા બીજા દેશોનું સ્વરૂપ પણ તેઓને જણાવવું (સમજાવવું) એ વગેરે પુત્રને અંગે પિતાનું ઉચિત કર્તવ્ય જાણવું (૫).” હવે૬. સ્વજનોને અંગે ઔચિત્ય-તે માટે કહ્યું છે કે
" सयणेसु समुचिअमिणं, जं ते निअगेहवुढिकज्जेसुं।
सम्माणिज्ज सया वि हु, करिज्ज हाणीस वि समीवे ॥१॥" " सयमवि तेसिं वसणू-सवेसु होअव्वमंतिमि सया । ' खीणविहवाण रोगा-उराण कायध्वमुद्धरणं ॥२॥" દ્વારા વિદિમયં ન, ફિ જુના ન
સુવા तदमित्तेहि मित्ति, न करिज्ज करिज्ज मित्तेहिं ॥शा" " तयभावे तग्गेहे, न वइज्ज चइज्ज अत्थसंबंधं ।
गुरु देवधम्मकज्जेस, एगचित्तेहिं होयव्वं ॥४॥" સાવાથ–“પિતા, માતા કે પત્નીને પક્ષવાળા (પિતરાઈઓ, મોસાળીયા કે સાસરીયાં) મનુષ્યને સ્વજને કહેવાય છે. તેઓનું ઔચિત્ય-જ્યારે પિતાને ઘરે વૃદ્ધિ કાર્યો એટલે પુત્રજન્મ (લગ્ન) વગેરે પ્રસંગો આવે ત્યારે તેઓને નિમંત્રણ કરવું, સત્કાર-સન્માન કરવું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org