________________
–
૫૫૬
[ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ --ગા ૬૩ દાખવવાથી અને અપમાન કરવાથી (પદેશ જવું વગેરે વિયેગથી), એમ પાંચ કારણેથા પ્રેમ તટે છે.” વળી–
" अवमाणं न पयासइ, खलिए सिक्खेइ कुविअमणुणेइ ।
धणहाणिवुढिघरमंत-बइअरं पयडइन तीसे ॥१॥" " सुकुलुग्गयाहिं परिणय-वयाहिं निच्छम्मधम्मनिरयाहि ।
सयणरमणीहि पीई, पाउणइ समाणधम्माहिं ॥२॥" " रोगाइसु नोविक्खइ, सुसहाओ होइ धम्मकज्जेसुं ।
एमाइ पणइणीगयं, उचियं पाएण पुरिसस्स ॥३॥" ભાવાર્થપિતાનું કેઈએ અપમાન કર્યું હોય તે સ્ત્રીને નિષ્કારણ જણાવવું નહિ. જે ભૂલ કરે તે તેને એકાન્તમાં શિખામણ આપવી (શિક્ષા કરવી) અને કોપ કરે તે મનાવી લેવી. તદુપરાંત ધનની હાનિ-વૃદ્ધિની (વ્યાપારાદિમાં થયેલી લાભ-હાનિની) કે ઘરની ગુપ્ત હકીકત સ્ત્રીને જણવવી નહિ” તાત્પર્ય કે વિના કારણે તેને અપમાન જણાવવું નહિ. (તેથી પતિને નિ:સત્વ માનીને તે પણ અપમાન કરતાં શીખી જાય,) ઘેડી પણ ભૂલ થયે તેને સખ્ત શિક્ષા કરવી (કેમ કે- ફરીથી તેવી ભૂલ ન કરે) અને રીસાય તે તુર્ત મનાવી લેવી, નહિ તે જાતિ સાહસિક હોવાથી એકદમ કુવે પડવું વગેરે અનર્થ કરે, ધનહાનિની વાત પણ ન કરવી, કારણ કે-તુચ્છ સ્વભાવને વેગે લોકમાં તે જાહેર કરે. ધનલાભની વાત પણ કહેવી, તેથી તે અમર્યાદિત ખર્ચ કરે. આ કારણથી જ ઘર(ની બધી બાબતો)માં સ્ત્રીને પ્રધાનતા (મુખ્યતા) આપવી નહિ. વળી સારા કુલની, પરિણુત વયવાળી (પ્રૌઢ), નિર્ટપણે ધર્મના આચારોમાં રાગ ધરનારી અને સમાન ધર્મવાળી સ્વજન-કુટુંબીઓની સ્ત્રીઓ સાથે તેની પ્રીતિ કરાવવી, રાગ વગેરે આપત્તિ સમયે ઉપેક્ષા નહિ કરવી (ઔષધાદિ કરવું); ધર્મકાર્યોમાં તેને સારી રીતિએ સહાયક થવું. ઈત્યાદિ પુરૂષનું પિતાની સ્ત્રી પ્રત્યેનું પ્રાયઃ ઉચિત વર્તન જાણવું પ. પુત્ર (અપત્ય) ને અંગે પિતાનું ઔચિત્યને માટે કહ્યું છે કે
" पुत्तं पइ पुण उचिअं, पिउणो लालेइ बालभावंमि।।
उम्मीलिअबुद्धिगुणं, कलासु कुसलं कुणइ कमसो ॥१॥" " गुरुदेवधम्मसुहिसयण-परिचयं कारवेइ निच्चपि ।
ઉત્તમોર્દિ સર્ષ, નિત્તમા યાદ રા” " गिण्हावेइ अ पाणिं, समाणकुलजम्मरूवकन्नाणं ।
गिहभारंमि निजुंजइ, पहुत्तणं विअरइ कमेणं ॥३॥" " पच्चक्खं न पसंसइ, वसणोवहयाण कहइ दुरवत्थं ।
आयं वयमवसेसं च, सोहए सयमिमाहितो॥४॥" “ નહિમં, સંતરમાવાયા પુરા
इश्चाइ अवच्चगयं, उचिरं पिउणो मुणेअव्वं ॥५॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org