________________
પ્ર. ૩દિનચર્યા–વ્યવહારશુદ્ધિમાં નવ પ્રકારનું ચિત્ય ]
૫૫૩ ના ઉપકારને બદલે વળતે નથી, કિ માતા-પિતાને કેવલિભાષિત વચને સમજાવીને, તેના ભેદ-પ્રભેદનું જ્ઞાન કરાવીને તે ધર્મમાં જેડે તે જ પૂર્ણ બદલ વળે છે. ૨-કઈ ધનવાન કેઈ દરિદ્ધીને સહાય કરી ધનવાન બનાવે, પછી તે ધનવાન બનેલો દરિદ્રી, પિતાના ઉપકારીને કદાચ તે દરિદ્રી બને તે પહેલાં કે પછી પિતાનું સર્વ ધન વગેરે આપી દે, તે પણ બદલ વળતો નથી, માત્ર તેને કેવલિકથિત ધર્મ સમજાવીને તેમાં જોડે તે જ વળે છે. તથા ૩–તથાવિધ કોઈ ધર્માચાર્ય પાસેથી એક પણ ઉત્તમ ધાર્મિક વચન પામી કે જીર આયુષ્ય પૂર્ણ થયે દેવ ધાય. પછી તે ધર્માચાર્યને દુષ્કાળના દુઃખથી પીડાતા હોય તે સુકાળવાળા પ્રદેશમાં પહોંચાડે છે કે અટવીમાં ભૂલા પડયા હોય તો પાર ઉતારે કે તેઓની કોઈ મહા દીર્ઘકાલીન રોગ-આતંક દૂર કરી તેમને નિરોગી બનાવે, તે પણ તેઓના ઉપકારને બદલે વળે નહિ; સિવાય કે કઈ દુષ્કર્મના ઉદયે તેઓ ધર્મવિમુખ થયા હોય ત્યારે ફરીથી તેઓને શ્રીજિનકથિત ધર્મ સમજાવીને ધર્મમાં જે , અર્થાત તે જ તેઓના ઉપકારને બદલે વળે.”
૨. માતાને અંગેનું ઔચિત્ય–માતાનું ઔચિત્ય પણ પિતાને અંગે કહ્યું તે સઘળું કરવું, ઉપરાંત વિશેષ કહ્યું છે કે
" नवरं से सविसेसं, पयडइ भावाणुवित्तिमप्पडिमं ।
इत्थीसहावसुलहं, पराभवं वहइ न हु जेणं ॥१॥" ભાવાર્થ–“પિતા કરતાં પણ માતા પ્રત્યે અધિક્તયા આદર–સભાવ પૂર્વક વર્તન કરવું, કારણ કે– સ્વભાવથી જ તે પરાભવ સહન કરી શકતી નથી. પિતાથી માતા વિશેષ પૂજ્ય હેવાથી તેનું વિશેષ ઔચિત્ય અયુક્ત નથી. કહ્યું પણ છે કે–
" उपाध्यायाद्दशाचार्य, आचार्याणां शतं पिता।
सहस्रं तु पितुर्माता, गौरवेणातिरिच्यते ॥१॥" ભાવાર્થ–“ઉપાધ્યાય (ભણાવનાર ગુરૂ) કરતાં આચાર્યનું (કલાચાર્યનું) શરુણું, આચાર્યથી પિતાનું સો ગણું અને પિતાથી માતાનું હજારગણું ગૌરવ-મહત્વ છે.” ભાઈઓને અંગેનું ઔચિત્ય–તે માટે કહ્યું છે કે
" उचिों एवं पि सहो--अरंमि जं निभइ अप्पसममेकं ।
जिटुं व कणिटुं पि हु, बहुमन्नइ सव्वकज्जेसुं॥१॥" " दंसइ न पुढोभावं, सम्भावं कहइ पुच्छइ अ तस्स ।
ववहारंमि पयट्टइ, न निगूहइ थेवमवि दविणं ॥२॥" " अविणीअं अणुअत्तइ, मित्तेहिंतो रहो उवालभइ ।
सयणजणाओ सिक्ख, दावइ अन्नावरसेणं ॥३॥" " हिअए ससिणेहो विहु, पयडई कुविरं व तस्स अप्पाणं । . पडिवन्नविणयमग्गं, आलबइ अच्छम्मपिम्मपरो॥४॥" “ તપvળgઉં, સમવિહી હો વાનસભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org