________________
૫૩૪
[ ધ સ૦ ભા૦ ૧–વિ ૨-ગા॰ કર જ્ઞાનથી શાશ્વત સુખના સ્થાનરૂપ મેક્ષ (આત્માની ક` રૂપ ખેડીમાંથી મુકિત) થાય છે (૩).” અહી' ગુરૂવન્દનના તથા પચ્ચખાણુના વિધિ સમાપ્ત થયા. પચ્ચક્ખાણુની જેમ બીજા ન્હાના પશુ નિયમે વન્દનપૂર્ણાંક ગુરૂની પાસે જ ગ્રહણ કરવા અને એવા નિયમેામાં પણ અનાભાગસહેસાત્કાર વગેરે ચાર આગારે રાખવા, કે જેથી વિસ્મૃતિ વગેરેને ચેાગે ત્યાગ કરેલી વસ્તુ ભાગવાય છતાં લીધેલા નિયમભાગે નહિ, અતિચાર લાગે ( તેની આલેચનાથી શુદ્ધ થઈ શકાય ). આગારો રાખવા છતાં, ત્યાગ કરેલી વસ્તુના અ ંશ માત્ર પણ ખ્યાલપૂર્વક ભાગવે, તે પચ્ચક્ખાણ અવશ્ય ભાગે. છતાં કદાપિ દુષ્ટ કર્મોદયની પરવશતાથી જાણી-સમજીને નિયમ ભાગે, તેા પશુ ધર્મોથી આત્માએ તેનું પાલન આગળ ચાલુ રાખવુ તે જ કલ્યાણુના માર્ગ છે. ( ‘એક વખત નિયમ ભાગ્યા માટે હવે શું ?—એમ સમજીને નિયમ છેડી દેવાથી આત્માનુ અધઃપતન થાય છે, માટે કોઇ વાર નિયમ ભાગે તેા પણ તેને છાડી દેવા નહિ, તેનું પાલન ચાલુ રાખવું. ) વળી પંચમી, ચતુર્દશી વગેરે તિથિની આરાધના માટે તપ અંગીકાર કર્યાં (ઉચ્ચા) હાય કે કરતા હાય, તેમાં પણ તપ કરવાના દિવસે બીજી તિથિના ભ્રમ વગેરે થવાથી જો ચિત્ત પાણી, તામ્બુલ કે કાંઇક ભાજન પણ ખવાઈ જાય, તા પણ તપના દિવસ છે—એમ જાણવામાં આવતાં તુર્ત મુખમાં નાખેલી તે ચીજ ગળી નહિ જતાં મુખમાંથી કાઢી નાખીને-અચિત્ત (શુદ્ધ) પાણીથી સુખશુદ્ધિ કરીને બાકીના સમય તપમાં ગાળવા ( પછી ખાવું-પીવું નહિ ). જો તે દિવસે પૂર્ણ ભાજન કરી લીધા પછી જાણવામાં આવે, તેા ખીજે જ દિવસે ભૂલના દંડ તરીકે તે તપ કરી લેવા અને તે પૂરું થયા પછી બીજો તેટલા તપ વધારે કરવા. એમ કરવાથી તપના ભંગ ન થાય પણ અતિચાર જ લાગે. ‘આજે તપ કરવાની તિથિ છે’એમ જાણ્યા પછી તા એક દાણા માત્ર પણ ગળે-ખાય, તે તેને નિયમના અવશ્ય ભંગ થાય. વળી દિવસના કે કલ્પ્સઅકલ્પ્ય વસ્તુના સંશય હાવા છતાં, કલ્પ્ય વસ્તુ વાપરે તા પણ તપના ભંગ જ થાય. ( કારણ કે- સંશય છતાં વાપરે તેને વ્રતભંગના ભય નહિ હાવાથી, કલ્પ્ય વપરાય તે પણ ભાંગ જ ગણાય.) જો આગાઢ (સખ્ત) માંદગીને લીધે કે ભૂત વગેરેના વળગાડ અથવા એવા બીજા દોષોથી, જીવના પરવશપણાથી (બેભાનપણામાં), તથા ‘સદશ’ વગેરે આકસ્મિક સ`કટને લીધે કે અસમાધિથી, એવાં કારણેાથી ચાલુ તપ કરવાના દિવસે તે તપ ન કરી શકાય, તેા પણ ચાથા ‘સવ્વસમાવિત્તિયારે આગારથી નિયમ ભાગે નહિ કે ચાલુ તપ જાય નહિ, વગેરે વિવેક શ્રીશ્રાદ્ધવિધિ ગ્રંથમાં કહેલા છે તેને અનુસાર સમજવા.
॥ ઇતિ પચ્ચક્ખાણ અધિકાર ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org