________________
ર૦ ૩-દિનચર્યા-પચ્ચકખાણમાં છ શુદ્ધિ અને ફળ]
૫૩૩ સહણ શુદ્ધિવાળું' (શ્રદ્ધાશુદ્ધ), (૧) મૂલ કે ઉત્તરગુણમાં જે કપમાં જે પચ્ચક્ખાણ કરણીય હોય તેનું જેને જ્ઞાન હોય, તેનું પચ્ચક્ખાણ ૨- જાણુણશુદ્ધ” (જ્ઞાનશુદ્ધ), (૨), મન, વચન અને કાયપ્તિવાળો આત્મા પચ્ચકખાણ કરતી વેળાએ, કૃતિકર્મ (ગુરૂવન્દન)ના વિધિમાં
જૂનાધિકતા કર્યા વિના ગુરૂવન્દન૫ વિનય સાચવે, તેનું પચ્ચક્ખાણ ૩-વિનયશુદ્ધ' (૩). (પચ્ચફખાણ કરતાં) ગુરૂ સન્મુખ બે હાથ જોડીને ઉભે રહેલે આત્મા, ગુરૂ પાઠ બોલે તેની સાથે પિતે પણ તેના અક્ષરે, પદે તથા વ્યંજને ધીમે ધીમે બેલે, તેનું પચ્ચખાણ ૪-અનુભાષણશુદ્ધ” (૪). અટવીમાં, દુષ્કાળમાં (આહાર ન મળે ત્યારે ) કે એકાએક મહા વ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે મરછુન્ત પ્રસંગે પણ પચ્ચકખાણને નહિ ભાગતાં પાલન કરે તેનું પપાલનાશુદ્ધ' (૫) તથા રાગથી કે દ્વેષથી પ્રમાણમાં (સમય, વસ્તુ વગેરેમાં ન્યૂનાધિકતા ન કરવાથી ) જેના પચ્ચકખાણને દોષ ન લાગ્યું હોય, તેનું ૬-ભાવવિશુદ્ધ જાણવું (૬),”
અથવા (૧) ફાસિત, (૨) પાલિત, (૩) શેધિત, (૪) તીરિત, (૫) કીર્તિત અને (૬) આરાધિત –એમ પણ છે શુદ્ધિ કહેલી છે. એવા શુદ્ધ પચ્ચકખાણ માટે ઉદ્યમ કરે. એ છ શુદ્ધિમાં પણ ૧–પચ્ચકખાણ કરવાના કાળે વિધિપૂર્વક જે પચ્ચકખાણ (પ્રાપ્ત) કરવું તે “સ્પેશિત (ફાસિત) કહેવાય, ૨-કરેલા પચ્ચકખાણુનું વારંવાર સ્મરણ કરીને પાલન કરવું તે “પાલિત’ કહેવાય, ૩પિતે લાવેલા (પિતાને અંગેના) આહારમાંથી ગુરૂ આદિને (ભક્તિ નિમિત્તે) આપીને વધે તેટલું જ વાપરીને નિર્વાહ કરે તે શેધિત’ કહેવાય, ૪-પચ્ચખાણને સમય પૂર્ણ થવા ઉપરાન્ત શેડે સમય વધારે ગયા પછી પારવું તે “તીરિત” કહેવાય, પ–ભજન સમયે ભૂલ ન થાય માટે પચ્ચખાણને પુનઃ યાદ કરીને પછી વાપરવાથી “કીર્તિત” કહેવાય અને (૬) એ પાંચેય શુદ્ધિપૂર્વક પચ્ચખાણનું પાલન કરવું તે “આરાધિત’ કહેવાય છે.
એ સ્પર્શનાદિ શુદ્ધિવાળું પચ્ચખાણ ઉત્તમ ફળ આપે છે. પચ્ચકખાણની શુદ્ધિ નામનું આ છઠું દ્વાર કહ્યું. હવે તેના ફળનું દ્વાર કહેવાય છે. ૭. પચ્ચખાણનું ફળ-પચ્ચકખાણુનું ફળ અનંતર અને પરંપર એમ બે પ્રકારે કહ્યું છે
" पञ्चक्खाणंमि कए, आसवदाराई हुंति पिहिआई । ___ आसवदारप्पिहणे, तण्हावुच्छेअणं होई ॥१५९४॥"
" तण्हावुच्छेएण य, अउलोवसमो भवे मणुस्साणं । ___ अउलोवसमेण पुणो, पच्चक्खाणं हवइ सुद्धं ॥१५९५॥" " तत्तो चरित्तधम्मो, कम्मविवेगो अपुचकरणं च ।
તો વરુના, સાસણોવો તો મરણો ૨૧દ્દા (વાવ) નિશિ) ભાવાર્થ–પચ્ચક્ખાણથી કર્મ આવવાનાં દ્વાર ( નિમિત્તે ) બંધ થાય છે, તેથી તૃણનો છેદ થાય છે (૧) તૃષ્ણા છેદથી મનુષ્યને અતુલ ઉપશમ પ્રગટે છે, તેથી તેનું પચ્ચખાણ શુદ્ધ થાય છે (૨) શુદ્ધ પચ્ચકખાણથી ચારિત્રધર્મ નિશ્ચયથી પ્રગટે છે, તેનાથી જુનાં કર્મોને વિવેક (નિર્જર) થાય છે, તેનાથી અપૂર્વકરણ ગુણ પ્રગટે છે, તેનાથી કેવલજ્ઞાન થાય છે અને કેવલ૧૦૨. અપૂર્વકરણ એટલે આમાં ગુણસ્થાનકે કરાતી, પહેલાં નહિ કરેલી પાંચ કર્મધાતક ક્રિયાઓ-અધ્યવસાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org