________________
૫૩
પ્ર૩-દિનચર્યા-પચ્ચકખાણમાં અશનાદિનું સ્વરૂપ ]
“ મોહં હંતા વગૂજ-નાઝિર-રણારૂં . વાહિ-વંજ-
પસારૂ, ઘવિર્દ શામ ને ” ( સા., ૨૦૧). (આની ટીકામાં–“ભક્તષ=સેકેલા ચણ ઘઉં વગેરે સર્વ જાતિનાં અનાજ, દંત્યાદિ =ગુંદર –ચાળીખાંડ-શેરડી-સાકર વગેરે, અથવા “દત્તાદિ =ગોળથી સંસ્કાર કરેલું “દત્ત પચની (કોઈ દેશમાં વપરાતી વસ્તુ સંભવે છે.) તથા ખ –શ્રીફળ-દ્રાક્ષા–અખોડ–બદામ વગેરે મેવો અને કાકડી આમ–પનસ તથા કેળાં વગેરે સર્વ જાતિનાં ખાવાલાયક ફળો (કુટ)- એમ “ખાદિમ” અનેક પ્રકારનું જાણવું—એવો અર્થ કહે છે.)
-સ્વામિ (રજા) –દાતણ-તંબેળ-તુલસી-પિંડાળુ-અર્જક (જીરું ) મધુપીપળી વગેરે સ્વાદિમ ગણાય છે. કહ્યું છે કે
સંતવ તંત્રોઇ, નિરં તુટણી કાર્ડ
મદૂપિકિ સુંઠા, વળાદા સાફ થ્રો ” (દસારો ૨૨૦ ) (આની ટીકામાં-દાતણ, તાબૂલ તથા નાગરવેલ વગેરેનાં પાન, સોપારી, જાયફળ વગેરે, તથા ‘ચિત્ર એટલે ચિત્રક, તુલસીનાં પાન, “કુહેડગ' એટલે પિંડાળુ અને આદિ શબ્દથી જીરૂં-હરિતા (હલદર) વગેરે, મધુપીમ્પલી=સુંઠ તથા આદિ શબ્દથી ગેળ-મરચાં-અજમો-હરડે-બેડાં-આમલાં -આમલી-કડુ વગેરે–એમ અનેક પ્રકારે સ્વાદિમ કહ્યાં છે.”
આ ગાથાના “નેવાધા' શબ્દથી શ્રાદ્ધવિધિની ટીકામાં કહ્યું છે કે સુંઠ, હરડે, મધુપીપળી, મરીચ (કાળા-ધોળાં મરી કે મરચાં) જીરું-અજમે-જાયફળ-જાવંત્રી-કસેલક ( કસેલ)-કાશેખદીરવટી (ખેરસાર)-જેઠીમધ-તમાલપત્ર-એલચી-લવિંગ-કઠી ( વિડંગ (વાવડીંગ)-બીડલવણ–અજક (ચિત્રો)–અજમે, કુલિંજણ (કાકડાશિંગ)–પીપળીમૂળ (ગંઠોડા)-ચીણાબાવા-કચૂરક (થડકચૂરો)-મેથ-કંટાસેલીઓ-કપૂર( બરાસ)-સંચળ-હરડાં–બેડાં-કુંભઠ (કુમટીયા ) તથા
બાવળ-ધાવડી-ખેર અને ખીજડો ” એ વૃક્ષોની છાલ અને પાંદડાં વળી સોપારી-હિંગુલાષ્ટક(હિંગાષ્ટક) હિંગેત્રેવીસું-( હિંગ વગેરે ૨૩ વસ્તુઓનું ચૂર્ણ ) પંચકૂળ (પીપર–પીપળીમૂળ–ચવક–ચિત્રક અને સુંઠનું ચૂર્ણ)-જવાસાનું મૂળ તથા બાવચી–તુલસી અને કપૂરી(દારૂહલદી)ની છાલકંદ વગેરે, એ બધાં સ્વાદિમ જાણવાં. જીરાને ભાષ્ય તથા પ્રવચનસારદ્વારમાં સ્વાદિમ કહ્યું છે અને બહતુકલપની ટીકામાં ખાદિમ કહ્યું છે. અજમે પણ ખાદિમ છે–એમ કઈ કઈ કહે છે. દરેક
સ્વાદિમ તથા એલચી-કપૂર વગેરેનાં પાણી દુવિહાર પમ્પકખાણમાં ક૯પે છે. વળી વેસણ (?), વિરહાલી (વરીઆળી), સવા, કેઠવડી (કેઠીમડાં), આમળાંની ગાંઠ(?), આંબાગાળી (કેરીની ગોટલી), કઉચલી (કોવચ ?) અને ચૂર્ણપત્ર (વનસ્પતિવિશેષ) ઇત્યાદિ ખાદિમ હોવાથી દુવિહા૨માં વપરાતાં નથી અને તિવિહારમાં તે પાણી જ ક૯પે છે. જો કે શાસ્ત્રોમાં વધ-ગોળ-સાકરખાંડ વગેરેને સ્વાદિમ કહ્યાં છે, તે પણ તે દુવિહારમાં વપરાતાં નથી અને દ્રાક્ષનું-સાકરનું વગેરે પાણી તથા છાશ વગેરેને પાન (પાણી)માં ગણાવ્યાં છે, તો પણ તે તિવિહારમ વપરાતાં નથી. કહ્યું છે કે –
“ ફરવાવાળાડુંગ, વાળ તત્ સારાં ગુગં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org