________________
-
-
-
-
-
-
- -
-
પ્ર૦ ૩દિનચર્યા-પચ્ચખાણમાં ભાંગા તેમજ ઉચ્ચારસ્થાને ].
૫૦૭ ફખાણ પચાશકમાં ગાથા ત્રીજીની ટીકામાં કહ્યું છે કે- એકાસણું, આયંબિલ વગેરે. જો કે પરિ. માણકૃત છે, તે પણ અદ્ધાપચક્ખાણ સહિત કરાતાં હોવાથી તેને અદ્ધાપચ્ચક્ખાણમાં ગણાય છે.” ઉત્તરગુણનાં સર્વથી આ દશ પચ્ચકખાણે જાણવાં, તેમાંના સંકેત અને અદ્ધા–એ બે એકલાં પ્રતિદિન ઉપયોગી છે-અને બાકીનાં યથાસમય કરી શકાય છે. એ પ્રકારનું પહેલું દ્વાર કહ્યું.
૨-પચ્ચકખાણુના ભાંગા-મન, વચન અને કાયા એ ત્રણ વેગે તથા કરવું, કરાવવું અને અનમેદવું, એ ત્રણ કરના ચગે એકસંગી' વગેરે ભાંગાએ ત્રણ કાળને આશ્રીને કુલ એકસે સુડતાલીસ થાય (જુઓ પૃ ૧૬૪ માં) તેની સમજપૂર્વક કરેલું પચ્ચકખાણ
"सीयाल मंगसयं, पच्चक्खाणंमि अस्स उवलद्धं ।
सो खलु पच्चक्खाणे, कुसलो सेसा असला उ॥१३३८|| "(प्रव०सारो०) ભાવાર્થ – પચ્ચકખાણના એક સો સુડતાલીશ ભાંગાના અર્થને-રહસ્યને જે સમજે (જાણે) છે, તે પચ્ચકખાણ (પ્રાપ્ત) કરવામાં કુશલ (ગ્યો કહ્યો છે, બાકીના અકુશલ છે. ” અથવા બીજી રીતિએ એમ પણ કહ્યું છે કે
વાયા – હાતિયાં મા !
શાળાનાળપufઉં, નિના કુંતિ નાચવા રા"(૦થાનિ.) ભાવાથ–“પચ્ચકખાણ કરનાર અને કરાવનાર એ બન્નેના જાણકાર અને નહિ જાણકારના વેગે થતા ચાર ભાંગી જાણવા છે.”
તે આ પ્રમાણે-જેણે પહેલાં ઉચિત કાળે સ્વયં પચ્ચકખાણ કર્યું હોય, તે પચ્ચકખાણના સ્વરૂપને જાણકાર (પચ્ચકખાણ કરનાર) “પચ્ચકખાણના અર્થને જાણનારા ગુરુ પાસે વિનયપૂર્વક, ઉપયોગની એકાગ્રતાથી, તેઓ જે પાઠ બોલે તે તેમની સાથે પોતે પણ ધીમેથી બેલ” પચ્ચખાણ કરે, તે પોતે અને પચ્ચખાણ કરાવનાર ગુરુ બને જાણકાર હેવાથી પહેલે ભાગ થયે. આ સર્વથા શુદ્ધ છે. પચ્ચકખાણ કરનાર ગુરૂ જાણકાર હેય અને કરનાર અજ્ઞ હોય તે બીજે ભાંગે. આ ભાંગામાં પચ્ચક્ખાણ કરનારને કરાવનાર સંક્ષેપમાં પચ્ચક્ખાણનું સ્વરૂપ સમજાવીને કરાવે તે શુદ્ધ છે, નહિ તે અશુદ્ધ છે. જેમાં પચ્ચકખાણ કરનાર જાણકાર અને કરાવનાર અજ્ઞાની હોય, તે ત્રીજો ભાંગે. જેમ કે– પચ્ચકખાણને જાણકાર પોતે તથાવિધ જ્ઞાની ગુર્નાદિને એગ ન હોય તે પણ, પૂર્વાવસ્થાના ગુરુના સંસારી કાકા વગેરે જે સાધુ પચ્ચખાણના જાણ ન હોય તેમની પણ પાસે વિનયની ખાતર બહુમાનપૂર્વક પચ્ચકખાણ કરે છે, આ ભાંગ પચ્ચઉખાણુ કરનાર જાણકાર હોવાથી શુદ્ધ છે. અને અજાણ અજાણુની પાસે પચ્ચક્ખાણ કરે, (પચ્ચકૂખાણ કરનાર-કરાવનાર બને અજ્ઞ હાય) તે ચેાથો ભાંગો સર્વથા અશુદ્ધ છે. એમ પચ્ચકખાણુના આ ચાર ભાંગા પણ સમજવા. અહીં પચ્ચખાણ કરનારને કે કરાવનારને પચ્ચક્ખાણુનું સ્વરુપ, તેના પાઠનાં ઉચ્ચારસ્થાને, પચ્ચકખાણના ભાંગા, આગા, પચ્ચકખાણની શુદ્ધિ, પચ્ચખાણને
૮૦. સમજાવવામાં ન આવે, છતાં કુલાચારે પચ્ચખાણુનું સ્વરૂપ સામાન્ય રીતિએ પચ્ચક્ખાણ કરનારની સમજમાં હેય, તે પણ વિરોધ જેવું નથી. તદ્દન સમજ વગરને હેય તેને સમજાવ્યા વિના કરાવાય નહિ,
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org