________________
પ્ર૦ ૩–દિનચર્યા–ગુરૂવન્દનનું ફળ ]
૫૦૩
"
બીજા પ્રશ્નમાં પણ કહ્યુ છે કે-વળ મંતે! લડીને વિષે અગ્નિદ્? ગોયમાં ! öવળ નીખાगोअं कम्मं खवेइ, उच्चागोअं कम्मं निबंध, सोहग्गं व अप्पडिहथं आणाफलं निवत्तेइति ॥ ' અર્થાત્—“ પ્રશ્ન હે ભગવંત ! ગુરુવન્દનથી જીવ શું ફળ પ્રાપ્ત કરે ? ઉત્તર-હે ગૌતમ ! ગુરૂ વન્દનથી જીવ નીચ ગાત્ર કર્માં ખપાવે છે, ઉચ્ચ ગાત્રકના ખંધ કરે છે અને અપ્રતિહત આજ્ઞાવાળુ' એટલે જેની આજ્ઞા કાઇ ઉલ્લંઘી શકે નહિ તેવા ફળવાળું ‘સૌભાગ્ય’–નામકમ પણ બાંધે છે.”
ઇતિ ગુરૂવન્દન અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org