SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ [ ±૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨ગા કર ત્રણ અક્ષરાનાં છે. (૨૧) એમ આવતાનું સ્વરૂપ જણાવીને ત્રીજી વખતનાં ત્રણ આવર્તના વિધિ કહે છે કે—બે હાથથી રજોહરણ ઉપર 'કાર, મધ્યમમાં ત્તાકાર અને લલાટે ભેંકાર કહીને ગુરુનુ વચન સાંભળે, (૨૨) ગુરૂ તુષિ વદ એમ ખોલે ત્યારે ખાકીનાં બે આવાં સાથે કરીને ગુરૂ ન ખોલે ત્યાં સુધી મૌન રહે અને (૨૩) ગુરૂએ ‘ત્ન' કહ્યા પછી શિષ્ય રજોહરણ ઉપર હાથની અજલી અને મસ્તક લગાડીને વિનયપૂર્વક ‘જ્ઞાનૈમિ ઘુમાત્તમળો તૈલિય વમં ? ’વગેરે ખેલે, (૨૪) પછી ગુરૂ વિ લાÊમિ તુન્ને એલીને ખામણાંની અનુજ્ઞા (સંમતિ) જણાવે, ત્યારે શિષ્ય ‘વસ્તિત્રાજુ' કહીને અવગ્રહમાંથી નીકળે. (૨૫) પછી નમાવેલા શરીરપૂર્વક સ અપરાધાનાં ખામણાં કરીને સઢાષાની નિંદા, ગાઁ અને પરિહાર કરે (વેસિ રાવે)–એ રીતિએ પ્રતિક્રમણ’ પ્રાયશ્ચિત કરે. (૨૬) એમ વિનયપૂર્વક ત્રણ ગુપ્તિએ ગુપ્ત થઇને પહેલી વખત ખમાવીને તે જ પ્રમાણે ખીજી વખત વંદન કરે (ખમાવે), તેમાં પણ અવગ્રહની યાચના–પ્રવેશ વગેરે સઘળુ પૂર્વની જેમ કરે. એ વન્દનમાં થઈને એ અવનત અને એ પ્રવેશ થાય છે, (૨૭) (એકવન્દનમાં) પહેલા અને ખીજા પ્રવેશમાં છ છ આવર્તી થાય છે, તે લો’ વગેરે અક્ષરાને જુદા જુદાં મેલીને કરવાનાં હાય છે. (૨૮) પ્રથમ પ્રવેશ (વન્દન)માં એ અને ખીજામાં પણ એ જ પ્રમાણે એ શિરનમન થાય છે તેથી ‘ચાર શિર’ કહ્યાં છે અને એક નિષ્ક્રમણુ કહ્યુ છે, (૨૯) તથા એક યથાજાત અને ત્રણ ગુપ્ત, એ ચારને મેળવતાં પચીસ આવસ્યા થાય છે. (૩૦)” અહી' જો કે દ્વાદશાવત્તવન્દન સાધુ કરે એમ જણાવ્યું છે, શ્રાવકનું નામ નથી, તા પણ સાધુને કરવાનું હાવાથી શ્રાવકે પણ કરવુ જોઇએ, એમ સમજી લેવું; કારણ કે-ઘણી શ્રાવકની ક્રિયાઓ સાધુક્રિયાને અનુસારે જ કહેલી છે. સંભળાય છે કે-શ્રીકૃષ્ણ વાસુદેવે અઢાર હજાર સાધુઓને દ્વાદશાવત્તવન્દન કર્યું" હતું. એમ વન્દન કરીને અવગ્રહમાંથી બહાર નીકળ્યા વિના જ (દેવસિક વગેરે) અતિચારાની આલેાચના કરવાની ઇચ્છાવાળા શિષ્ય, શરીરને આગળથી કાંઇક નમાવીને, આ પ્રમાણે કહે— .છાજારેન સંશ્વિદમવન ! તૈત્તિર્ણ આહોમિ (ૐ) ? ” અહીં ‘ર્ચ્છાપે સંવિદ' =આપની ઈચ્છાનુસારે આજ્ઞા આપા, વૃત્તિત્રં =દિવસમાં થયેલા અતિચારાને, (‘અતિચારાને’ એ ઉપલક્ષણથી સમજવું.) આ ‘દૈવસિક’ શબ્દના ઉપલક્ષણથી તે તે પ્રસ ંગે રાત્રિના, પક્ષના (પમ્મુવાડીઆના ) વગેરે અતિચારાને પણ સમજી લેવા. ‘આહોમિ’ માં ‘ત્ર=મર્યાદા (વિધિ ) પૂર્ણાંક અથવા સર્વ પ્રકારે અને ‘હોમિ’–પ્રગટ કરૂ' છું ( આપને સંભળાવું છું). 6 દિવસ વગેરેની આલેચનામાં કાળની મર્યાદા આ પ્રમાણે છે—દિવસના મધ્યભાગ (મધ્યાહન).. થી રાત્રિના મધ્ય ભાગ (અર્ધરાત્રિ) સુધી · જૈસિક 'ની અને રાત્રિના મધ્યભાગથી દિવસના મધ્યભાગ સુધી ‘ રાત્રિક' અતિચારની આલેચના (દેવિસરાઈ પડિક્કમાં) થઇ શકે છે અને * ૭૬. શ્રી સેનપ્રશ્ન-ઉલ્લાસ ૩, પ્રશ્ન ૧૧૬ માં શ્રી શુભવિજયજી ગણીએ પૂછેલા આ પ્રશ્નનું સમાધાન કર્યું" છે કે‘કૃષ્ણજીએ એક હજાર વગેરે પરિવારવાળા શ્રીથાવચ્ચા પુત્ર' વગેરે અગ્રેસરાને દ્વાદશાવત્ત વદતા કર્યાં, તેથી તેએાના અનુયાયી બધા પરિવારને પણ કર્યો. જ ગણાય, અને મનથી તા અઢાર હજારને પણુ વાંદ્યા–એમ સમજવું. એમ ન માનીએ તો તેટલા સમય ન પહાંચે,—વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy