________________
૪૭૮
[ પ૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગાદુર રસોઈ બનાવે કે સાધુના આગમનને ઉદ્દેશીને લગ્નાદિ વહેલા-મોડા કરે છે એમ માને કે સાધુ આવે ત્યારે કરીએ તે ભકિતને લાભ મળે), એમ વહેલ-મેડે બનાવેલે પિંડ “પાભૂતકાપિંડ' જાણ, આ સ્થાપના કે પ્રાકૃતિકા દેષવાળા પિંડેને ગ્રહણ કરનારો “સ્થાપિતકભેગી” કહેવાય; જે આ અવબદ્ધપીઠફલક તથા સ્થાપિતકભેગી હોય તે “સર્વથા અવસગ્ન ” જાણ. જે પ્રતિક્રમણાદિ “આવશ્યક ક્રિયા, રહેવાનું ધર્મશાળાદિ મકાન તે “શય્યા” વાચનામૃછાદિક
સ્વાધ્યાય,” તથા વસ્ત્ર-પાત્ર વગેરેનું “પડિલેહણ” ધર્મધ્યાનાદિ “ધ્યાન, આહાર–પાણી લાવવાં તે “ ભિક્ષા,” ભજન કે માંડલિનાં કાર્યો સાચવવાં તે “ભક્તાર્થ' બહારથી ઉપાશ્રયમાં આવવું તે “આગમન,” બહાર જવું તે “નિર્ગમન,” કાઉસગ્નાદિ માટે ઉભા રહેવું તે “સ્થાન, બેસવું તે “નિષદન,” તથા શયન કરવું તે “ત્વવર્તન” એ આવશ્યક વગેરે સાધુના આચારે સર્વથા પાળે નહિ (કરે નહિ) અથવા ન્યૂનાધિક પાળે, એટલે કે- જ્યાં જે વખતે તે ન કરવાનાં હોય ત્યાં તે વખતે કરે, જેમ-તેમ કરે તથા ગુરુના કહેવા છતાં ન કરે, કરે તે ગુરૂને કઠોર શબ્દથી પ્રતિકાર કરીને કરે (વગેરે વિસ્તૃત વિવેચન પ્રવચનસારોદ્ધાર વગેરેમાંથી જેવું); એ રીતિએ આવશ્યકાદિ સાધુસામાચારીમાં જે દરિદ્ર-કંગાલ હોય તેને દેશ એસને કહ્યો છે. (૩) ” - હવે “કુશીલનું સ્વરૂપ કહે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રને ઘાત કરનારા દુષ્ટ આચાર (શીલ)વાળા કુશીલ કહેવાય છે. તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ અને ચારિત્રકુશીલ-એમ ત્રણ પ્રકારે નીચે પ્રમાણે કહ્યા છે
" कालविणयाइरहिओ, नाणकुसीलो असणे इणमो।
निस्संकिआइविजुओ, चरणकुसीलो इमो होइ ॥१॥" “જોઇપૂજે, સગપસિને નિમિત્તમાનવી |
હિસાવરવળ, કાળીવ વિનમંતા રા” (સંતોષનગુધિષ–૨૨) ભાવાર્થ-“કાલ, વિનય વગેરે જ્ઞાનાના આઠ આચારોને વિરાધક તે જ્ઞાનકુશિલ અને નિઃશંકિત, નિષ્કાંક્ષિત વગેરે દર્શનના આઠ આચારોથી જે રહિત તે દર્શનકુશીલ જાણવે. ત્રીજા ચારિત્રકુશીલનું લક્ષણ આ પ્રમાણે છે-કૌતુક, ભૂતિકર્મ, પ્રાપ્રશ્ન, નિમિત્ત, આજીવક, કકકુરૂ કાદિ લક્ષણ, વિદ્યા તથા મંત્ર વગેરેના બળથી આજીવિકાને (આહારદિને) મેળવનારો ચારિત્રકુશીલ કહેવાય છે. તેમાં લેકમાં પિતાની ખ્યાતિ–માન મેળવવા કે સ્ત્રી વગેરે બીજાઓને પુત્ર આદિની પ્રાપ્તિ કરાવવા માટે જાહેરમાં વિવિધ ઔષધિઓ મેળવીને (તેનાં) પાણું આપે, સ્નાન કરાવે કે મૂળીયાં વગેરે બાંધવા, તે “કૌતુક સમજવાં, અથવા તે મુખમાં ગેળીઓ નાખીને કાન કે નાકમાંથી કાઢવી, મુખમાંથી અગ્નિ કાઢ વગેરે આશ્ચ ઉપજાવવાં તે, “કૌતુક સમજવાં; તાવ વગેરે બીમારીવાળાની આજુબાજુ ચારેય દિશામાં મંત્રેલી રક્ષા ( ભમ) નાખવી, તે “ભૂતિકર્મ કહેવાય; બીજાએ પૂછવાથી કે વિના પૂછયે તેના મનમાં રહેલા ભાવેને “સ્વપ્નમાં આરાધેલી કઈ વિદ્યાના કહેવાથી કે કર્ણપિશાચિકા કે મંત્રથી અભિષેક કરેલી ઘંટડી વગેરેથી જાણીને” બીજાને કહેવા, તે નિમિત્ત કહેવાય; નિમિત્તશાસ્ત્રના બળે ભૂત, ભાવિ અને વર્તમાન ભાવને કહેવા, તે નિમિત્ત કહેવાય; આજીવક એટલે જાતિ, કુલ, તપ, શ્રત, શીલ્પ, કર્મ અને ગણુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org