________________
પ્ર૦ ૩–દિનચર્યા-ગુરૂવન્દનમાં મુહુપત્તિ પડિલેહુવાના વિધિ ]
૪૯
આશાતનાઓ, ગુરૂવન્દનના ખત્રીસ દાષા, વન્દેનનાં આઠ કારણેા અને વન્દનના છ દાષા; એમ કુલ ૧૯૮ વિષયા અનુક્રમે કહીશું.” તેમાં પ્રથમ મુહપત્તિનાં ૨૫ સ્થાનો નીચે પ્રમાણે છે— दिपिडिलेह एगा, पप्फोडा तिन्नि तिन्नि अंतरिआ । અવવોડા વોલા, નવ નવ મુદ્દપત્તિ વળવીસા
46
॥ ”
ભાવાર્થ- એક ટિપડિલેહણા, ત્રણ ત્રણ મળીને છ પ્રસ્ફાટક અને ત્રણ ત્રણને આંતરે નવ અફ઼ાડા તથા નવ ખાડા મળી પચીસ સ્થાના મુહુપત્તિનાં છે.”
( કમુહપત્તિનું પડિલેહણુ બેઠા બેઠા એ ઢીંચણ ઉભા રાખીને તેની વચ્ચે એ હાથ રાખીને ઉત્કટ (અદ્ધર) આસને કરવુ; તેમાં પહેલાં ષ્ટિ પડિલેહણા’=પેાતાની દૃષ્ટિ સામે મુહપત્તિ કીનારીવાળા એ છેડાથી બે હાથે તર્જની અને અંગુઠાથી પહેાળી પકડીને દૃષ્ટિથી જોવી; જીવ આદિ હાય તા જયાથી યોગ્ય સ્થલે મૂકવું; તે પછી જમણા હાથવાળું પાસુ ડાબા હાથ ઉપર ફેરવવું, અર્થાત્ ડાખા હાથવાળા છેડા જમણા અને જમણા હાથવાળા છેડા ડાખા હાથે પકડીને પુનઃ ખીજું પાસુ દૃષ્ટિથી તપાસવું; એમ બે પાસાં દૃષ્ટિથી તપાસવાં તે દૃષ્ટિપડિલેહણા કહેવાય છે. તે પછી ‘છ પ્રસ્ફોટક’=(પાડા) કરવા (આને ‘પુરિમ' પણ કહ્યા છે,) દૃષ્ટિડિલેહણામાં એ હાથે પહેાળી પકડેલી મુહપત્તિના ડાબા હાથે પકડેલા છેડા ત્રણ વાર નચાવવાઉંચા-નીચા હલાવવા, તે પહેલા ત્રણ પ્રસ્ફોટક અને ફરીથી મુહપત્તિનું પાસું ફેરવીને દૃષ્ટિથી જોઈને જમણા હાથવાળા છેડા પૂર્વની જેમ ત્રણ વાર નચાવવા, તે બીજા ત્રણ પ્રસ્ફાટક, એમ છ પ્રસ્ફટિક જાણુવા. પ્રવચનસારાદ્ધારમાં માત્ર સામાન્યથી ‘પ્રસ્ફાટન કરવા' એમ કહ્યું છે, ‘ડાખા— જમણા હાથવાળા છેડા’ ઇત્યાદિ કહ્યું નથી. ભાષ્યમાં આને ‘ઉર્ધ્વ પ્રસ્ફાટક' કહ્યા છે. હવે નવ અક્ ખાડા’ અને ‘નવ પછેૢાડા'=પ્રસ્ફોટક પછી મુહપત્તિને ડાબા કાંડા ઉપર લાવી, બે પડ થાય તેમ વચ્ચેથી કીનારીવાળેા ભાગ જમણા હાથે અને ખીજી બાજુના કીનારી વિનાના ભાગ ડાબા હાથે પકડવા; એમ બે પડ કરીને બે હાથે એવી પકડવી કે દૃષ્ટિ સામે આવે; પછી મુહપત્તિના ગડીવાળા ભાગ જમણા હાથની ચાર આંગળીનાં ત્રણ આંતરાંમાં અંગુઠાની સહાયથી ત્રણ ભાગે ભરાવી (દબાવી) ખાકીના ભાગ નીચે લટકતા રહે તેમ પકડવી; આને વધૂટક' કહેવાય છે; એમ ત્રણુ વધૂટક કરવાં (પ્રવચનસારીદ્વારમાં એ વટક કહ્યાં છે.); પછી એ જમણા હાથે પકડેલી ધૂટકવાળી મુહપત્તિ વડે એ ઢીંચણુ વચ્ચે સવળા લાંબા કરેલા ડાબા હાથ ઉપર હાથને અડકે નહિ તેમ ત્રણ વાર નચાવવા પૂર્વક મુહપત્તિને હથેલીથી ઉપર કાણી સુધી લાવવી, તે પહેલા ‘ત્રણ અ`ાડા' કહેવાય છે; પછી કાણી તરફથી હાથને ત્રણ વાર સ્પર્શ કરવાપૂર્વક મુહપત્તિને હથેલી તરફ નીચે લાવવી તેને ‘ત્રણ પ¥ાડા' કહેવાય છે; પુનઃ પહેલાંની જેમ હથેલીથી અંદરના ભાગમાં કાણી સુધી લઈ જતાં ખીજા ત્રણ કૂખાડા અને ત્યાંથી બહાર હથેલી તરફ લઈ જતાં ખીજા ત્રણ પ′ખાડા થાય છે; પુનઃ ત્રીજી વાર કાણી તરફ્ લઇ જતાં ત્રીજા ત્રણુ અકૂખાડા અને કેાણીથી હથેલી તરફ લઈ જતાં ત્રીજા ત્રણ પાડા થાય છે; એમ અક્ખાડા પછી પરૃખાડા અને પકૃખાડા પછી અકૂખાડા એકબીજાને આંતરે થાય છે. માત્ર ભેદ ૬૭. આ વિવેચન ગ્રંથમાં નથી, છતાં અહી જરૂરી જાણીને લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org