________________
૪૬ર
[ધ સં॰ ભા॰ ?-વિ ર્ગા દુર કરીને ગુરૂ એટલે ધર્માચાર્ય (વગેરે સાધુ)ની સમીપમાં જઇ વિનયપૂર્વક–વન્દનાદિ કરીને ધ દેશના સાંભળવા પહેલાં કે પછી પચ્ચક્રૃખાણ લેવું (કરવું). અહીં ‘સમીપમાં’ એટલે સાડ઼ ત્રણ હાથ દૂર–તેના અવગ્રહું (મર્યાદા)ની બહાર, અને ‘વિનયપૂર્વક’ એટલે આની પછી કહીશું તે વન્દેન વગેરે (વિધિ) વિનય' કરીને, પછી દેવસાક્ષીએ કર્યું... હાય તે અથવા તેથી વધારે (માટુ) પચ્ચક્ખાણ પુનઃ ગુરૂની સાક્ષીએ કરવું–એમ સમજવુ. આત્મસાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરૂસાક્ષીએ-પચ્ચકૢખાણ કરવાનું હાવાથી ગુરૂ પાસે પણ તે અવશ્ય કરવું જોઇએ. કહ્યુ છે કે“ કલ્યાણ્યાનું ચવાસીત્તત્, જ્યોતિ ગુરુસાન્નિમ્ ।
17
विशेषेणाथ गृह्णाति, धर्मोऽसौ गुरुसाक्षिकम् ॥१॥
ભાવા—“ પહેલાં જે કર્યું" હાય તે અગર તેથી વિશેષ પચ્ચકૢખાણુ ગુરૂમહારાજની સાક્ષી એ ગ્રહણુ કરવું, કારણ કે–ગુરૂસાક્ષીએ ધર્મ કરવાના છે,”
ગુરૂસાક્ષીએ કરવાથી પચ્ચક્ખાણના પરિણામ (અધ્યવસાયા)માં દૃઢતા થાય છે, ક્રુવિલો છુ ષો અર્થાત્ ‘ગુરૂસાક્ષીએ ધર્મ કરવા’–એ શ્રીજિન આજ્ઞાનુ પાલન થાય છે, ગુરૂમહારાજના મુખનાં વચન સાંભળવાથી પ્રગટ થતા શુભ આશયથી ક્ષયાપશમ અધિક થાય છે તથા તે ક્ષયાપશમથો તે તે ગુણા (પચ્ચક્ખાણાદિ)ની અધિક પ્રાપ્તિ થાય છે; એમ ઉત્તરાત્તર ઘણા લાભ થાય છે. શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે
“સંતંમિ વિ રિળામે, શુક્ષ્મજીવવજ્ઞળમિ જ્ઞ ચુળો ।
77
તા બાળાગળ, અમરવલોવસમ-વૃદ્ધી લા
"L
ભાવાર્થ- પરિણામ હૈાવા છતાં, ગુરૂની સાક્ષીએ તે તે ધમ (પચ્ચકૢખાણાદ્રિ) કરવાથી તેના પરિણામમાં દૃઢતા થાય છે, શ્રીજિનાજ્ઞાનું પાલન થાય છે તથા તેથી કર્મોના ક્ષયેાપશ્ચમ થાય છે અને એ જ્ઞાપશમથી તે તે ધની (પરિણામેાની) વૃદ્ધિ થાય છે.”
માટે પચ્ચક્રૂખાણુની જેમ બીજા પણ નિયમે ગુરૂના યોગ હાય તા ગુરૂસાક્ષીએ કરવા.
॥ ઇતિ ચૈત્યવન્દન અધિકાર ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org