________________
૪૬૨
46
जिणवर आणारहिअं, वद्धारंता वि वि जिणदव्वं ।
,,
बुडुंति भवससुद्दे, मूढा मोहेण अन्नाणी ||१|| ” ( संबोधप्र० देवाधि०गा० १०२ ) ભાવાથ. કેટલાક માહથી મૂઢ અજ્ઞાની જીવા જિન આજ્ઞાવિરૂદ્ધ ( અન્યાય, અનીતિ વગેરે અવ્યવહારૂ માગે ) દેવદ્રવ્યને વધારવા છતાં પણ સંસારસમુદ્રમાં ખૂડે છે. ”
કેટલાક શાસ્ત્રકારોનું થન તેા એમ છે કે -‘ અન્યધમી આને દેવદ્રવ્ય ધીરી, બદલે વધુ કિ ંમતનું ઘરેણું ( થાપણુ )લઇને પણ વધારે વ્યાજ લઈ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તે પણ વ્યાજબી નથી, ’ કારણ કે–સમ્યક્ત્વ( સતિ )ની ટીકા વગેરેમાં સકાશ શ્રાવકની કથામાં તેવા નિષેધ છે.
[ધ સ॰ ભા॰ ૧વિ ર-ગા॰ કર
તથા (તીમાળા વગેરે) માળા પહેરવા વગેરેમાં પણ જે ( ઉછામણીથી ) ખેલવામાં આવે તે દેવદ્રવ્ય ગણાય, માટે તુ આપી દેવું જોઇએ, વિલએ આપવાથી દેવદ્રવ્યના ઉપભોગ કર્યો ગણાય અને તેથી ઉપર કહ્યા તે દોષો લાગે, જેઓની તત્કાલ આપવાની શક્તિ નહાય તેમણે સંઘ સમક્ષ પખવાડીયુ –મહિના વગે૨ે સ્પષ્ટ મુદ્દત નક્કી કરીને તે મુદ્દત પહેલાં આપી દેવું. મુદ્દત પ્રમાણે નહિ આપવાથી પણ દેવદ્રવ્યને ઉપભોગ કરવાના ઉપર કહ્યા તે દ્વેષે। લાગે છે. એટલુજ નહિ, દેવ માટેનાં વાજીંત્રો પણ ગુરૂની કે સંઘની આગળ નહિ વગાડવાં, કેટલાક આચાર્યાં એમ માને છે કે-ખાસ કારણે સવિશેષ ભાડું આપીને વપરાય. કહ્યું છે કે “ મુર્છા વિળા નિળાળ, હવગરનું સમર્ઇત્તસાદું |
નો વાવાદ્દ મૂઢો, નિયંણે સૌ વ ઝુદ્દિો ા’
ભાવા—જે મૂઢ જિનેશ્વરાનાં ચામર-છત્ર-કળશ વગેરેને મૂલ્ય ( ભાડું-નકરા ) આપ્યા વિના પેાતાના કાર્યોમાં વાપરે છે, તે દુ:ખી થાય છે. ”
મૂલ્ય ( નકરા ) આપીને પણ પાતાને નામે વાપરતાં, કેઇ વસ્તુ કદાચ ભાંગી—તૂટી જાય તેા પેાતાના દ્રવ્યથી તે નવું મનાવરાવીને (અગર સારૂં સમરાવીને) પાછુ' સોંપવું. વળી પેાતાના દીપક માત્ર દેવદર્શન પૂરતા જ શ્રીજિનમંદિરમાં લાવ્યા હોય તે તે મ ંદિરમાં લાવવા છતાં દેવના દીપક ગણાતા નથી, પૂજાને ઉદ્દેશીને દેવ આગળ મૂકયા હાય તા તે દેવ દીપક મનાય છે, કારણ કે આ વિષયમાં પરિણામની પ્રધાનતા છે. (દેવને અર્પણ કરેલુ દેવનુ કહેવાય' )
એ દેવદ્રવ્યને અંગે ઉચિતાનુચિતપણું જણાવ્યુ, તેમ જ્ઞાનદ્રવ્યને અ ંગે પણ સમજી લેવું. જ્ઞાન માટે સાધુઓને આપેલા કાગળ, પાનાં વગેરે પણ શ્રાવકે પેાતાના ઉપયાગમાં વાપરવાં નહિ, તેમજ સાધુ-સાધ્વીનાં મુહપત્તિ વગેરે પણ શ્રાવકે વાપરવાં વ્યાજબી નથી. [ ઉપા॰ કહ્યું છે કે“ વ્રુત્તિકાસળાસું, મળે છળનામુ મુહનાદ્ ।
जभोगि अपुण, वत्थाइसु देवदव्व व्व ॥ १ ॥ " ( श्राद्धजीतकल्प) ભાવાથ-“ એવા છે કે-ગુરૂનાં (સાધુ-સાધ્વીનાં) મુદ્ઘપત્તિ, આસન વગેરેના પરભાગ કરવાથી
આહારની જેમ ધર્મની રક્ષા અને વૃદ્ધિમાં પણ નિર્દોષ દ્રવ્ય જ લાભપ્રદ છે. અજ્ઞાનભાવથી, અધિક પડતા પાપભયથી કે પરિગ્રહસનાથી જે જે ધાર્મિક દ્રવ્યો અનુચિત માગે ભેગાં થાય છેતે વસ્તુતઃ ગુણાનાં વિકાસક મનતાં નથી. માટે શાસ્રવચનેાની સમજપૂર્વક લાભ વગેરેને છેડીને, ઉચિત ઉપાયાથી ધાર્મિ ક દ્રવ્યેનુ રક્ષણ અને વૃદ્ધિ કરનારાઓને તીથ''કરનામકમ' ઉપાર્જન થાય- એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org