SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ [ ૦ સં॰ ભા૦ ૧-૧૦ ર્-ગા૦ ૬૨ આશાતના થાય છેઃ અથવા સંખ્યાની અપેક્ષાએ શાસ્ત્રોક્ત જઘન્ય દશ, મધ્યમ ચાલીશ અને ઉત્કૃષ્ટ ચારાથી, એમ પણુ દેવની આશાતનાએ આ પ્રમાણે છે— ભાવાથ 66 " तम्बोल पाण भोअणु-वाणह थीभोग सुत्रण निट्टूवणं । मुत्तुच्चारं जूअं, वज्जे जिणमंदिरस्संतो ||१|| ” ( प्रवचनसारो०द्वार- ३७) શ્રી જિનમંદિરમાં ૧-તએલ ખાવુ, ૨-પાણી પીવુ, ૩-ભાજન કરવું, ૪પગરખાં પહેરવાં, પ–સ્રીસેવન કરવું, –શયન કરવુ, છ-થૂંકવુ` કે શ્લેષ્મ ફૂંકવુ', ૮-પેશામ કરવા, ૯-ઝાડા કરવા અને ૧૦-જુગાર ખેલવેા,એ દશ જઘન્ય અશાતનાએ અવશ્ય તજવી, ’1 મધ્યમ આશાતનાએ (સ...આધ પ્રકરણ-દેવાધિદેવાધિકારમાં) આ પ્રમાણે કહી છે— પુત્ર-પુરીનામં–વાળ, વાળા-મળ-સથળથિ-તવો । નિષ્ક્રીયળ જ ખૂબ, ખૂબાવોચ:-વિહા ।। “ પત્ત્તથીરાં વિદુ, પાયવસારળ-પહવ્વવિવાો । परिहासो मच्छरिआ, सीहा सण माइपरिभोगो ॥२॥ સતરીવિસૂલળ, છત્તા-ઽસ-રીક-મધળું = 1 धरणं जुवईहिं सवियार-हास खिड्डप्पसंगा य ॥३॥” “ પ્રથમુદ્દોસહિગળ-વત્થબિળયૂઞળાવિત્તીર્ । ,, 77 सो अणे यत्तं, सचित्तदविआण अविमुअणं || ४ || " " अचित्तदविअवस्स-गणं च तह णेगसाडिअत्तमवि । जिणदंसणे अणंजलि, जिर्णमि दिट्ठमि अ अपूआ (સંતિ ત્ર દ્ધિનિ . વૂમા, રૂતિપાયાન્તર) l अहवा अणिककुसुमाइ--पूअणं तह अणायरपत्रित्ती । जिणपडिणी अनिवारण, चेहअदव्त्रस्सुवेक्खणमो ||६|| 46 सह सामत्थि उवाणह, पुव्त्रं चिदणाइपढणं च । 33 ,, 66 Jain Education International ' जिण भवणाइठिआणं, चालीसासायणा एए ||७|| ” (गा० २४८ थी २५४) ભાવા-૧. પેશાબ કરવા, ૨. ઝાડા કરવા, ૩. સુરાપાન વગેરે પીણાં પીવાં, ૪. પાણી પીવું, ૫. ભેાજન કરવું, ૬. શયન કરવું, ૭. સ્રોસેવન કરવું, ૮. તખેાલ ખાવું, ૯. થૂક-શ્લેષ્મ ફૂંકવુ, ૧૦. જુગાર ખેલવા, ૧૧. શરીર-કપડાં વગેરેમાંથી જૂએ-માંકડ વગેરે વીણા, ૧૨. રાજકથાદિ વિકથાઓ (ખરાબ વાતેા) કરવી, ૧૩. પગ સાથે કહૅડ આંધીને કે પલાંઠી વાળીને બેસવું, ૧૪. લાંબા—પહેાળા પગ કરીને બેસવુ, ૧૫. પરસ્પર વિવાદ (કલહ) કરવા, ૧૬. મશ્કરી કરવી, ૧૭. મત્સર કરવા, ૧૮. મંદિરનાં સિંહાસન-પાટ-પાટલા આદિ પેાતાને માટે (અંગત કાર્ય માં) વાપરવાં, ૧૯. માથાના વાળ ઓળવા વગેરે શરીરની ઘેાભા કરવી, ૨૦. છત્ર (છત્રી) ધારણ કરવું, ૨૧. હાથમાં ખડ્રગ (શસ્ત્ર) રાખવુ, રર. માથે મુગટ પહેરી રાખવે, ર૩. પેાતાને ચામર વિ’ઝાવવાં, ૨૪. દેવાદારને મંદિરમાંથી પકડવા કે ત્યાં લાંઘવા બેસવું, ૨૫. યુવતી (સ્ત્રીઓ)એ સાથે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy