SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ [ ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ વિધિ૪૪ ( સ` વિષયમાં કુશળતા) પ્રગટ થવાથી તેનુ નામ ‘સુવિધિ’ રાખ્યું, તથા લગવતને પુષ્પની કળીઓ જેવા સુંદર દાંત હાવાથી ખીજું નામ પુષ્પદંત' પણ થયું, એ વિશેષ અર્થ જાણવા. " ૧૦-શીત=સવ પ્રાણીશ્માના સંતાપને નાશ કરી શીતલતા કરનારા માટે શીત' એ સામાન્ય અ, અને ભગવત ગર્ભમાં હતા ત્યારે તેઓના પિતાને પહેલાંથી થયેલા પિત્તના દાહ કાઈ ઉપાચાથી શમતો ન હતા, તે ગર્ભાના પ્રભાવે માતાના હસ્તપથી શાન્ત થઇ ગયા, માટે પુત્રનુ નામ ‘શીતલ' રાખ્યું, એ વિશેષાર્થ જાણવા ( ૧૧-શ્રેયાંત્ત=સકલ જગત્ કરતાં પણ અતિ પ્રશ ંસનીય માટે શ્રેયાન્, અથવા ‘યક્’ એટલે કલ્યાણકારી‘બૅલ' એટલે ખભા જેઓને છે તે શ્રેય+અ સશ્રેયાંસ, એ સામાન્ય અ, અને ભગવત ગર્ભમાં હતા ત્યારે કાઇએ પહેલાં જેના ઉપભાગ કર્યા નહતા તે દેવાધિષ્ઠિત શ ચ્યાના માતાએ ઉપભોગ કરવાથી શ્રેય: ( કલ્યાણુ) થયું, માટે પુત્રનું નામ ‘શ્રેયાંસ' રાખ્યું, એ વિશેષા સમજવા. : * ', ૨. વાસુપૂ=વસ્તુ' જાતિના ધ્રુવને " ભગવત પૂજય દ્વાવાર્થી ‘ વસુપૂછ્યું ' અને વ્યાકરણના (પ્રશસ્ક્વિોડ-લિ॰ 'મૈં ૭-૨--૬૬ સૂત્રના) નિયમ પ્રમાણે ‘વાસ્તુપૂછ્યું' સામાન્ય અર્થ, તથા તેઓ ગર્ભમાં હતા ત્યારે વસુ એટલે સુવર્ણ દ્વારા-વાસવે (ઇન્તે) રાજકુલની પૂજા કરી તેથી ‘વાસુપૂજ્ય’ નામ રાખ્યુ, અથવા (વ્યાકરણના નિયમ પ્રમાણે (તસ્યેનું-૪૦ ટ્રે૦ ૬-૩--૨૬૦ સૂત્રના આર્ પ્રત્યયથી) વસુપૂયના પુત્ર માટે વાસુપૂજય કહેવાયા, એ વિશેષ અર્થ જાણવા. * ૨૩. વિમલ ‘વિ’ એટલે ગયેા છે, મલ (મેલ) જેના તે ‘વિમલ્ટ' અથવા વિમળ (નિર્મળ) જ્ઞાનાદિ ગુણા છે જેને તે વિમરુ' એ સામાન્ય અર્થ તથા ગાઁના પ્રભાવે લગવતની માતાની મતિ૬ તથા શરીર વિમળ (નિર્માળ) થયાં, માટે વિમલ' નામ રાખ્યું, એ વિશેષાર્થ જાણવા. ૧૪, અનન્ત=અનંત કર્મોના જેઓએ વિજય કર્યો તે ‘અનતનિત્વ અથવા મન તજ્ઞાનાદિ ગુણાથી જે જયવંતા તે ‘અનંતનિત્’ એ સામાન્ય અર્થ, અને ભગવત ગર્ભ માં હતા ત્યારે માતા ૪૪. માતાએ ગર્ભના મહિમાથી સુંદર વિધિપૂર્વક ધમ-આરાધન કરવાથી ‘વિવિધ' એવું નામ રાખ્યું. એમ પણ્ અન્યત્ર કહ્યું છે. ૪૫. ધર, ધ્રુવ, સેામ, અહ, અનિલ પ્રત્યૂષ અને પ્રભાસ-,એ આ પ્રકારના વસુ જાતિના દેવા છે. (શબ્દચિંતામણી) ૪૬. કાઈ અક “દિરમાં કાઈ એક પતિ-પત્ની સુતાં હતાં, ત્યારે એક ~તરી તે પુરૂષનુ સુદર રૂપ રૃખી, મેહથી પેાતાનુ રૂપ-તેની સ્ત્રી સમાન બનાવી બાજુમાં સુઇ ગઈ. સવારે તે બન્નેને પતિ માટે તકરાર થઇ. બન્નેનાં સરખાં રૂપ હેાવાથી પતિ સાચી પત્નીને ઓળખી શકયૈા નંદું, આખરે તે રાજસભામાં ન્યાય માટે ગયાં, પણ ત્યાં કાઈ ન્યાય આપી શકયું' નહિ, ત્યારે ભગવતની માતાએ ન્યાય આપ્યા કરે દૂર ઉભા રહી પેાતાના હાથથી પતિને સ્પર્શ કરે તે સાચી સ્ત્રી જાણવી. એ હુકમથી ન્યૂન્તરીએ દૈવી શક્તથી પોતાના હાથ લાંબે કરી પેલા પુરૂષને પ કરવાથી તેને બ્યતરી સમજી હાંકી મૂકી અને સાચી અને પતિ સાંપ્યા. ગર્ભના પ્રભાવથી આવી વિમળ બુદ્ધિ પ્રગટી માટે વિમળ ’ નામ રાખ્યુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy