________________
સૂરીશ્વરજી મનુ... જીવન ચરિત્ર ]
પણ સમાચાર મળ્યા અને તેઓશ્રી સવારે પગથીયાના ઉપાશ્રયે પધાર્યાં. સાધુ-સાધ્વી—શ્રાવકશ્રાવિકા વથી ઉપાશ્રય ભરાઈ ગયા, રાત્રે અસ્વસ્થ થએલા તે પછી પુન: સ્વસ્થ થયા અને સવારનું પ્રતિક્રમણ પૂર્ણ સાવધપણે સુતાં સુતાં કર્યું, પ્રતિલેખનાદિ કર્યાં પછી આરાધનાની શરૂઆત થઈ ગઈ તે સમયનું દૃશ્ય ખૂબ અનુમેાદનીય હતું. ગુરૂભક્તિથી ભરેલાં હૈયાંએ છેલ્લી ભેટ તરિકે હજારા ઉપવાસ, આયખિલ-એકાસણાં-સામાયિક, લાક્ખા પ્રમાણુ સ્વાધ્યાય-જીવદયામાં રોકડ રકમ વિગેરે એટલું કહ્યું હતું કે તેની નેાંધ અશક્ય બની ગઈ હતી.
એક પાટ ઉપર ગુરૂદેવ, લગાલગ બીજી પાટ ઉપર પાતે, આજીખાજી પંચાસ લગભગ સાધુમડેલ, સામી બાજુ સેંકડા સાધ્વીઓ, અને નીચે હજારા પ્રમાણમાં શ્રાવક-શ્રાવિકા વર્ગ હાજર હતા, છતાં શાન્તિ અજબ હતી. તેઓશ્રી આરાધના માટે જેમ એકાગ્ર ચિત્ત શ્રવણુ કરતા હતા તેમ હાજર રહેલેા સંઘ પણ એકાગ્ર અની ગયા હતા. તે વખતે તેઓશ્રીના શિષ્યવયં આ॰ શ્રીવિજયમનેાહરસૂરિજી ‘સંવેગર’ગશાળા ’ ગ્રંથમાંથી આત્માના અભ્યંતર શત્રુએ દેધાદિની દુષ્ટતાનું વર્ણન ગ્રંથકારના શબ્દોમાં જ સંભળાવી રહ્યા હતા, અને ‘ ભુખ્યાં બે હાથે જમે ' તેમ ઉભય કાન માંડી દત્તચિત્ત તેઓશ્રી શ્રવણ કરતા હતા.
૪૩
આ
વૈયાવચ્ચ અને નિર્મામણા:—એ વાત પણ નાંધ્યા વિના ચાલે તેમ નથી કે પૂજ્ય ગુરૂદેવની વૈયાવચ્ચ અને નિર્યામણા અનુમેદનીય થઈ હતી. અંતકાળે સુયેાગ્ય અને સહૃદયી આત્માએ ખડે પગે સેવા માટે તૈયાર રહે, એ પણ સમાધિનું એક અંગ છે, આજીખાજીનું અનુકૂળ વાતાવરણ અને પ્રેરણા તે અવસરે ખૂબ આવશ્યક છે, કારણ કે યેાગ્ય આત્મા તે નિમિત્તે સમાધિ કેળવી શકે છે. જો કે તેઓશ્રીની સેવામાં સહુ આદર ધરાવતા હતા પણ તેઓશ્રીના મુખ્ય શિષ્ય પૂ॰ આ॰ શ્રીવિજયમનહરસૂરિજી, પૂ॰ ગુરૂભક્ત મુનિ શ્રીસુમિત્રવિજયજી અને તે ઉપરાંત પ્રશિષ્ય મુનિ શ્રીમનકવિજયજીની સેવા નેધ પાત્ર હતી. સદૈવ ગુરૂ સેવામાં આત્મ કલ્યાણ માનનારા એ મુનિવરે નિત્યના પ્રસંગેામાં એક અદના સેવક તરિકે આજ્ઞા ઉઠાવતા, તે પણ છેલ્લી માંદગી પ્રસંગે તા તેઓએ ઊંઘ કે ઊજાગરા, ભુખ તૃષા, કાઈની પણ દરકાર કર્યા વિના અવિરત પણે ખડે પગે વૈયાવચ્ચ કરી જીવન કૃતા કર્યું હતું. મુનિ શ્રીમનકવિજયજીની સેવા તેા અજબ કેાટિની હતી, દીક્ષા લીધી ત્યારથી પૂ૦ ગુરૂદેવે તેમને વૈયાવચ્ચના ઉચ્ચ અપ્રતિપાતી મત્ર એવા શીખવ્યા હતા કે ખરેખર, આ કાળમાં મુટ્ટી હાડકાંવાળા કૃષશરીરે શ્રમમાંજ આરામને અનુભવ કરનાર મુનિ શ્રીમનકવિજયજીની સેવા બીજા ઘણા મુનિવરો કરતાં વધુ પ્રશંસા માગી લે છે. તેમાં એ ગુણુ અદ્યાવિધ અખંડ છે, એમ તેઓને ઓળખનાર સહુને પણુ અનુભવમાં છે. તે ઉપરાંત મુનિ શ્રીસુબેાધવિજયજી, મુનિ શ્રીસુભદ્રવિજયજી આદિએ પણ યથાશક્ય તૈયાવચ્ચે કરી ગુરૂના અતુલ ઉપકારની કૃતજ્ઞતા દાખવી હતી.
જેમ સમુદ્રમાં નાવડી હંકારનાર ખલાસીને નિર્યામક કહેવાય છે, તેમ સ ંસાર સમુદ્રમાંથી પાર ઉતરવા માટે સંયમરૂપી નાવમાં બેઠેલા આત્માની સયમનાવાને અસ્ખલિતપણે ચલાવનાર-તેમાં સહાય કરનારને નિર્યામક કહેવાય છે. સમુદ્રમાં પાણીના વળેા, મેાટા ખડકા કે બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org