SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [સ્વ૰ પૂર્વ આ૰ શ્રીવિજયમેઘવિહાર અને ચાતુર્માસ • ——જો કે પ્રથમથી જ ગુરૂભક્તિના રાગ અને શરીરની નાદુરસ્તીના કારણે તેઓ બહુ દૂર દૂર દેશમાં વિચરી શક્યા નથી, તે પણ મારવાડ–મેવાડમાળવા—સૌરાષ્ટ્ર અને ગુજરાતના દક્ષિણ ઉત્તર તથા મધ્યપ્રદેશમાં ઠીક ઠીક વિચર્યા છે. તેનાં ચાતુર્માસ ઘણાં ગુરૂ મહારાજની સાથે જ થયાં છે, માત્ર ૯ ચાતુર્માસ જુદાં થયાં છે તે પણ ગુરૂઆજ્ઞાના પાલનને ઉદ્દેશીને ચાતુર્માસની યાદી આ પ્રમાણે મળી રહે છે. ૧૯૫૮ રતલામ ૧૯૫૯ પાટડી ૧૯૬૦ અમદાવાદ ૧૯૬૧ પાલીતાણા ૧૯૬૨ ઇન્દોર ૧૯૬૩ રતલામ ૧૯૬૪ સાદડી ૧૯૬૫ અમદાવાદ ૪૨ (ગુરૂદેવ મહેસાણા) ૧૯૬૬-૬૭ ભરૂચ ૧૯૬૮ છાણી ૧૯૬૯ ૧૯૭૦ સાણંદ ૧૯૭૧ Jain Education International ૧૯૭૨ (ગુરૂદેવ ભરૂચ ) પાટણ (ગુરૂદેવ ભરૂચ ) અમદાવાદ (ગુરૂદેવ છાણી ) ૧૯૭૩ અમદાવાદ ૧૯૭૪ મહેસાણા ૧૯૭૫ પાલીતાણા ૧૯૭૬ રામપુરા અમદાવાદ ૧૯૭૭ ૧૯૭૮ સાણંદ ૧૯૮૧ સાણંદ ૧૯૮૨ સીપેાર (ગુરૂદેવ વડનગર) મહેસાણા પાટણ For Private & Personal Use Only ૧૯૮૩ ૧૯૮૪ ૧૯૮૫-૮૬ અમદાવાદ ૧૯૮૭ પાટણ અમદાવાદ (ગુરૂદેવ છાણી ) ૧૯૭૯-૮૦ અમદાવાદ અમદાવાદ તીથ યાત્રા:—મારવાડની પંચતીથી, કેસરીયા, સૌરાષ્ટ્રનાં બધાં તીર્થો, ગુજરાતનાં ન્હાનાં મેટાં તીર્થા અને સુરત--અમદાવાદ-પાટણ વિગેરેની શહેરયાત્રાએ તેઓશ્રીએ કરી હતી. સંઘવી ાટાભાઈ લલ્લુભાઈ ઝવેરીએ કાઢેલા અમદાવાદથી શ્રીસિદ્ધાચળજીના છરી પાળતા સંધમાં તથા શેઠ માણેકલાલ મનસુખભાઈએ વિ॰ સ૦ ૧૯૯૧ માં શ્રીશત્રુ ંજય ગિરિરાજના મહાન શાસન પ્રભાવક છરી પાળતા કાઢેલા સધમાં તેઓશ્રીએ યાત્રા કરી હતી, ઉપરાંત પૂજ્યપાદ ગુરૂદેવની છત્રછાયામાં રહીને અનેકવાર ઊપધાન તપ, ઉદ્યાપન મહેાત્સવેા, વ્રતપ્રદાન વિગેરે આરાધના કરાવવાને પણ લાભ તેઓશ્રીએ લીધા હતા. ૧૯૮૮-૮૯-૯૦ અમદાવાદ ૧૯૯૧ સાણંદ ૧૯૯૨-૯૩ અમદાવાદ ૧૯૯૪ સાણંદ ૧૯૯૫ થી ૧૯૯૯ અંતિમ આરાધના :—વિ॰ સં૰ ૧૯૯૯નું અમદાવાદ-હાજાપટેલની પોળમાં પગથીયાના ઉપાશ્રયનુ અંતિમ ચાતુર્માસ લગભગ માંદગીમાં જ પૂર્ણ થયું. તાવ લગભગ ચાલુ જ રહેતેા, શરીર ઉતરી ગયું હતું, ભાદ્રપદ માસમાં બીમારીએ ઉગ્નરૂપ પકડયું, વૈદ્ય-ડોકટરોએ ઘટિત ઉપચારો કરવા છતાં સુધારાની આશા તૂટી ગઈ અને સહુનુ દીલ આરાધના કરાવવામાં લાગી ગયું. પરભવના પ્રયાણુની તૈયારીએ શરૂ થઈ ગઈ, બે દિવસ વધુ બગડે, વળી ક ંઈક સ્વસ્થતા આવે, એમ ભાદ્રપદ પુરા થયા અને છેલ્લી અમાસની રાત્રી આવી. અસ્વસ્થતા વધી અને સહુ મુંઝાયા, રાત્રે શ્રાવક વર્ગ સ્થળે સ્થળેથી આવવા લાગ્યા, વિદ્યાશાળાયે પૂ॰ ગુરૂ મહારાજને www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy