________________
[ ૧૦ સં- ભા. ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ ભાવાથ–“જ્ઞાની, ધર્મતીર્થને કરનારા પણ ઈશ્વર પરમ પદ(મેક્ષ)ને પામીને ફરી પાછા તીર્થની રક્ષા કરવા માટે સંસારમાં આવે છે.” વળી-“ ઘેપના પુનતિ મયં પ્રમ, નિગમનવપરિણમીનિg मुक्तः स्वयं कृतभवश्च परार्थशूरः, त्वच्छासनप्रतिहतेष्बिह मोहराज्यम् ॥१॥"
(
તિન-તિયા રાજ૮) ભાવાર્થ–“કમરૂપ ઈધણ બળી જવાથી સંસારને નાશ કરીને પુનઃ જેઓ સંસારમાં જન્મે છે (પિતે સ્થાપેલા ધર્મતીર્થને કેઈ નાશ કરશે—એ ભય મેક્ષમાં પણ રહેવાથી)
વ્હીકણુ છે, જેમને મેક્ષ પણું અનિશ્ચિત છે–શાશ્વતો નથી અને તે મુક્તપણ સંસારી હોવા છતાં બીજાઓને મોક્ષ કરાવવામાં શૂરવીર છે, એમ તમારા શાસનથી ભ્રષ્ટ થએલાઓની ઉપર હે ભગવન્! આવું વિસંવાદી મેહનું રાજ્ય ચાલે છે.”
તેઓની તે માન્યતાનું ખંડન કરતાં કહે છે કે-કથાવૃત્તછભ્યએટલે છઘરહિતને, છા એટલે આત્માના જ્ઞાનાદિ ગુણેને છાદનારાં-ઢાંકનાર જ્ઞાનાવરણીય વગેરે કર્મો તથા તેવા કર્મબંધને ગ્ય જીવની સંસારી (અશુદ્ધ) અવસ્થા, અર્થાત “કર્મ અને સંસાર તે છા.” આ છ% જેઓને ટળી ગયાં છે, તેઓ “વ્યાવૃત્ત છદ્મા” કહેવાય છે, તેઓને નમસ્કાર થાઓ ! અહીં એમ સમજવું કે-જ્યાં સુધી સંસાર(છદ્મ)નો ક્ષય ન થાય ત્યાં સુધી મેક્ષ થતું નથી અને મોક્ષ થયા પછી જન્મ રહેતું નથી, કારણ કે–જન્મ લેવાનું કારણ તેઓને રહેતું નથી. કોઈ એમ કહે છે કે–પોતે સ્થાપન કરેલા ધર્મતીર્થને નાશ-ઉપદ્રવ કરનારાઓ જ્યારે પાકે, ત્યારે ત્યારે તેઓને પરાભવ (દંડ) કરે તે વ્યાજબી હોવાથી તેઓ ફરી જન્મ લે છે.” આ બચાવ પણ અજ્ઞાનરૂપ છે, કારણ કે-મેહ-મમત્વ વિના તીર્થને રાગ થવે, તેને પરાભવ નહિ સહો કે તેની રક્ષા કરવી, વગેરે વિકલ્પ આત્માને થતા જ નથી, આવા વિકલ્પ મેહિજન્ય છે, માટે આવે મેહ હોવા છતાં તેઓને મેક્ષ છે, કે મેક્ષ થવા છતાં પણ આવે મેહ છે–એમ કહેવું તે પણ એક અજ્ઞાનજન્ય પ્રલાપ (વાચાળતા) માત્ર છે–અસત્ય છે. એ પ્રમાણે અપ્રતિહત (શ્રેષ્ઠ) જ્ઞાન-દર્શનધારક છે અને કર્મ તથા સંસાર બળી ગયાં છે, માટે તે સ્વરૂપે તેઓ સ્તુતિ કરવા લાયક છે–એમ કહીને, તેતવ્ય સંપદાનું જ કારણ પૂર્વકનું સ્વરૂપ બતાવનારી આ “સકારણ સ્વરૂપ સંપદા” નામની બે પદોની સાતમી સંપદા કહી.
હવે ‘આત્તિમાત્ર વિદ્યા' અર્થાત-જગત્ માત્ર બ્રાન્તિરૂપ છે, તેથી અસત છે–અવિદ્યા (અજ્ઞાન)રૂપ છે.”—એમ સર્વ ભાવેને માત્ર જીવની ભ્રમણું રૂપ માનનારા “અવિદ્યાવાદિઓ” શ્રીઅરિહંતદેવાદિને પણ પરમાર્થથી કાપનિક–અસતસ્વરૂપ માને છે. તેઓનું ખંડન કરતાં કહે છે કે–વિના કાવવા, તિન્ના તારલા, સુકા વોદયાળ, મુત્તા મોબાઈ' તેમાં “જિ ” એટલે “જીતેલાને.” રાગાદિ શત્રુઓને જીતેલા હેવાથી જિન, તેઓને નમસ્કાર થાઓ! પ્રાણી માત્રને વિષે રાગ-દ્વેષાદિ ભાવ અનુભવસિદ્ધ હોવાથી તે બ્રમણુ-ક૯પના માત્ર નથી. અહીં કોઈ કહે કે–રાગાદિના અનુભવે એક ભ્રમણું છે, તે તે પણ તદ્દન ખોટું છે, કારણ કે સ્વ-અનુભવો પણ ક૯૫નારૂપ માનવામાં આવે તે જીવના સુખ–દુઃખ વગેરેના અનુભવો પણ ભ્રમ માત્ર જ બની જશે, એથી તે મૂળ સિદ્ધાંત જ ઉડી જશેઃ માટે રાગ-દ્વેષ વગેરે સત છે અને તેઓને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org