________________
પ્ર૦ ૩-દ્દિનચર્યા–‘ નમાથુ છુ” સૂત્રના અ]
“ હેર્યેય સમગ્રણ્ય, વસ્ય યાસઃ શિવઃ । धर्मस्याथ प्रयत्नस्य, षण्णां भग इतीङ्गना ॥१॥ ”
Jain Education International
ભાવાથ-“ સમગ્ર અશ્વ, સમગ્રરૂપ, સમગ્ર યશ, સમગ્ર શ્રી, સમગ્ર ધર્મ અને સમગ્ર પ્રયત્ન—એ કરછનું નામ ‘ભગ' છે. ”
આ છ અર્થીમાં—ભકિતથી નમ્રભાવે ઇન્દ્ર શુભ કર્મોના અનુખ ́ધ કરાવનારા આઠે મહા પ્રાતિહાર્યો કર્યાં તે શ્રીઅરિહંતનુ ૧-સમગ્ર ઐશ્વય સમજવું; સર્વ દેવાએ પેાતાની સ` શક્તિથી બનાવેલુ માત્ર અંગુઠા જેટલું પણ રૂપ ભગવંતના જે રૂપની સામે અંગારા ( કાલસા ) સમાન દેખાય છે તેવું અતિશયથી યુક્ત ૨-સમગ્ર રૂપ જાણવું; રાગ-દ્વેષાદિ અંતરૉંગ શત્રુએને, ક્ષુધાદિ પરિષહાને તથા દેવ વગેરેએ કરેલા ઉપસને જીતવા માટે ફારવેલા આત્મપરા ક્રમથી પ્રગટ થયેલો શાશ્વતા ત્રણ લોકને આનદકારી ભગવંતના યશ તે ૩-સમગ્ર યશ જાણવા; ઘાતીકાઁના વિચ્છેદ કરવામાં સમથ એવા પેાતાના પરાક્રમથી પ્રગટ કરેલી ‘ સમ્પૂર્ણ સુખ-સંપત્તિથી ભરપૂર કેવલજ્ઞાનાદિ રૂપ' તીર્થ કરપદની લક્ષ્મી તે અરિહંતની ૪-સમગ્ર લક્ષ્મી જાણવી; ભગવંતને સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર-રૂપ અને દાન-શીલ-તપ-ભાવમય એવા ( એક શાતાવેદનીયના જ શુભ ક`ધ કરાવનારા અને બાકીનાં કર્મોના નાશ કરાવનારા ) જે · માહ્યઅભ્યંતર મહાચૈાગ તે રૂપ ૫-સમગ્ર ધર્મ સમજવા; અને એકરાત્રિકી આદિ મહા પ્રતિમા ( અભિગ્રહા )ના ભાવામાં અધ્યવસાયેામાં હતુભૂત અને તે તે કર્મના એકી સાથે નાશ કરનારા એવા ‘ કેવલી ' આદિ સમુદ્ધાતા ( પ્રયત્ના ), મન-વચન અને કાયયેાગાના નિરોધ તથા તે નિરાધને યાગે પ્રગટ કરેલી આત્માની શૈલેશી ( મેરુપ તના જેવી નિષ્પકપ ) અવસ્થા વગેરે કાર્યોથી પ્રગટપણે ઓળખાતા ઉત્કૃષ્ટ આત્મવીર્યથી કરેલો જે પ્રયત્ન તે ૬–સમગ્ર પ્રયત્ન સમજવા. એ પ્રમાણે અશ્વર્યાદિ છ પ્રકારના ‘ ભગ જેગ્માને છે તે ભગવત' એવા ભગવંતને નમસ્કાર થાઓ ! એમ પછીનાં દરેક પદ્મા સાથે પણ નમસ્કાર થાએ' એ શબ્દે જોડવેા, બુદ્ધિમતાને આવા અરિહ ંત જ સ્તુતિ કરવા યેાગ્ય છે. એમ આ બે પદાથી નમેત્યુ ણું સુત્રની પહેલી ‘સ્તાતવ્ય ' સંપદા કહી. ( અર્થાત્-સ્તુતિ કરવા ચેાગ્ય કાણુ-કેવા છે ? તે કહ્યું)
C
'
હવે તે ‘ અરિહંત ભગવા' કયા હેતુથી સ્તુતિ કરવા ચેાગ્ય ( સ્વેતવ્ય ) છે ?, તેને જણાવનારી મીજી ‘ હેતુસ ંપદા ' નું વર્ણન કરે છે. ‘ ગાળ-પ્તિસ્થયાળ-સર્ચ સંઘુદ્દામં તેમાં ‘આવન’ એટલે ‘આદિના કરનારા ' અર્થાત્-સ` પ્રકારની નીતિમાં કારણભૂત શ્રુતધર્માંની આદિના કરનારા ( પ્રરૂપક ), અથવા આદિમાં કારણભૂત હાવાથી ‘ આદિકરા’, તેને. જો કે શ્રુતધરૂપ ખાર અંગા-દ્વાદશાંગી કદી ન હાય, નથી કે ન હતી, એમ અને નહિં, ખન્યું નથી કે અનશે નહિ; છે, હતી, અને રહેશે-એમ શ્રીજિનેશ્વદેવાએ કહેલું હેાવાથી તે ૩૨. ‘ ભગ ′ શબ્દના ખીજા પણ અર્થો આ પ્રમાણે છેમોડ-શાન-માદાત્મ્ય-ચશો વૈરાચ મુળિજી | સવ–વીય-પ્રયત્નેચ્છા-શ્રી ધર્મેશ્ર્વર્ય-એનિg in ’
k
અર્થાત—ભગ શબ્દ-સૂર્ય, જ્ઞાન, મહિમા, યશ, વૈરાગ્ય, મુકિત, રૂપ, બળ, પ્રયત્ન, ચ્છિા, લક્ષ્મી, ધ, અક્ષય અને ચેાનિએ ચૌદ અર્થાંમાં છે.’
૪૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org