________________
૪૦૮
[ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ ( મિથ્યાસૃષ્ટિ છતાં નવીન શ્રદ્ધાવાળા સરલ પરિણામી, ) દરેકે, જ્યાં બેસી ચૈત્યવન્દન કરવાનું હાય તે ભૂમિને પ્રથમ ચક્ષુ વડે જોઇ, એઘા-ચરવાળા (કે ખેસની દસીએ )થી પ્રમાન કરી, આડું-અવળું જોયા વિના એક પ્રભુ સામે દૃષ્ટિ સ્થાપીને, મનને પણ ભગવાનના ધ્યાનમાં લીન કરીને, સંવેગ અને વૈરાગ્યથી નિજ શરીરની રામરાજી પણ વિકસ્વર થાય ( અર્થાત્ સંવેગવૈરાગ્યપૂર્ણાંક ) અને હર્ષોંથી નેત્રમાં પાણી આવે તેમ ષિત થઈને, “ અહા ! અતિ દુલ ભ પણ ભગવંતના ચરણની સેવા–વન્દન આજે મહા પુણ્યાયે મને પ્રાપ્ત થયું ” એમ બહુમાન પૂર્ણાંક ‘ઉત્તમ અર્થાંવાળાં જિનેશ્વરના ગુણેાથી ગતિ અને જેમાં પુનરુતતા વગેરે દેાષા ન હેાય તેવાં’ સુંદર કાવ્યાથી ભગવંતને યથાશકય સ્તુતિ-નમસ્કાર કરીને, હાથથી પ્રથમ જણાવી તે ચેગમુદ્રા કરીને, અસ્ખલિત—સ્પષ્ટ-શુદ્ધ ઉચ્ચારપૂર્વક ‘ નમેાથુ છુ’ સૂત્ર ના પાડૅ તેના અર્થનું સ્મરણ કરવાપૂર્વક ખેલવા.
,
,,
(ઉપા॰ સંઘાચારભાષ્યની ટીકામાં આટલું વિશેષ છે. ત્યાં કહ્યું છે કે-એક-બે યાવત્ પેાતાની શકિત પ્રમાણે ઉત્કૃષ્ટ ૧૦૮ સ્તુતિ-કાવ્યે! કહીને વિધિપૂર્વક પહેલાં જેનું સ્વરૂપે કહ્યું તે નમેાથુ છું કહે, સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે-જયાપૂર્વક શ્રીજિનેશ્વરદેવાને ધૂપ ઉખેવીને શુદ્ધ ગુથણીવાળાં જુદા જુદા ગુણાને કહેનારાં ૧૦૮ કાવ્યેથી સ્તુતિ કરે વગેરે. ” આ કાન્યાથી નમસ્કાર કરવાનું વિધાન પણ પ્રાયઃ પુરુષાને અંગે સંભવે છે, કારણ કે-રાયપસેણીસૂત્રમાં સૂર્યાભદેવના વણું નમાં અને જીવાભિગમસૂત્રમાં વિજયદેવ ( વગેરે પુરુષા ) ના વર્ણનમાં આ પાઠ જેવામાં આવે છે. જ્ઞાતાસૂત્ર આદિમાં દ્રોપદી વગેરે ( સ્ત્રીએ ) ના વર્ણનમાં તે આ નમસ્કારને જણાવનારા આલાવા છેાડીને બાકીના પાઠથી અતિદેશ ( ભલામણુ ) કરેલા છે. ત્યાં તે પાઠા આ પ્રમાણે છે-(૧) “ તે અવસરે તે દ્રૌપદી શ્રેષ્ટ રાજકન્યા વગેરે, ” (૨) “ યાવતુ સ્નાનઘરથી નીકળીને શ્રીજિનમંદિર હતું ત્યાં આવી વગેરે, “ શ્રીજિનપ્રતિમાનું દર્શન થયું કે તુરત જ પ્રણામ કર્યાં વગેરે ” (૩) “ જેમ સૂર્યાભદેવે કર્યું. તેમ (દ્રૌપદીએ પણ ) ડાબા ઢીંચણુને ઉભા કર્યાં વગેરે.” (આ રીતિએ ભલામણ કરી છે, પણુ ૧૦૮ સ્તુતિ) કાવ્યાથી નમસ્કાર કર્યાં વગેરે પા ત્યાં નથી; માટે સંભવ છે કે-તે પુરૂષાને આશ્રીને હાય, બીજી વાત--મસ્તકે એ હાથ લગાવીને શક્રસ્તવ ( નમેત્યુ ણું) કહેવાનુ પણ ીએને અંગે વિચારણીય છે, કારણ કે-બે હાથ મસ્તકે જોડવાથી સ્તન વગેરે હૃદયના ભાગ દેખાવાના પ્રસંગ આવે તે અનુચિત છે, માત્ર ન્યુ છાં ( લૂંછણુાં ) વગેરે કરવાની જેમ કિતને અંગે અંજલિ કરી બે હાધ ભમાવા વગેરે અનુચિત નથી. તે માટે આગમમાં પણ કહ્યુ છે કે-“ વિજોળવાવ ગાયઠ્ઠીપ, ચાલુ છે અંહિqળ ” અર્થાત્‘ વિનયથી નમેલાં ગાત્ર (શરીર ) વડે, ચક્ષુથી ભગવાનના સ્પર્શ' ( ક્રેન ) થતાં જ અંજલિ ગ્રહણ કરીને ( બે હાથ જોડીને )’ વગેરે, નમેત્યુ ણુની જેમ જાતિ ચેઈઆઈ॰; જાવંત કે વિ સાહૂ॰ અને જયવીયરાય૰ એ ત્રણ પ્રણિધાનસૂત્રા માટે પણુ નામ વગેરેની સમાનતા જાણવી, પણુ મુદ્રા માટે પુરૂષ અને સ્ત્રીઓને સમાનતા સમજવો નહિ. અર્થાત્ સર્વ વિષયમાં અનુચિત બેસવાનું, ઉભા રહેવાનું, ખેલવાનુ વગેરે વવું, એ આ વિવેચનનુ તાપ છે. આ વિષયમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ શ્રીદશાશ્રુતસ્કંધચૂણી વગેરે ગ્રંથા જોવા, અહીં વિસ્તાર કરવા ઠીક નથી. હવે જે કહેવાનુ છે તે− ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org