SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગા૦ ૬૧ ગણે કે આંખની ભ્રમરને જેમ-તેમ ભમાવે તે ૨૭-T૪-~ોવ, વારૂણી એટલે દારુ ઉકાળતાં બૂડ બૂડ અવાજ થાય તેમ મુખેથી બૂડ બૂડ અવાજ કરે તે ૨૮-વાળોષ, બીજી ગાથાના ઉત્તરાદ્ધમાં નાભિ, કરતલ અને કુપર શબ્દો છે તે સાધુને આશ્રીને વિશેષ છે, કારણ કે-સૂત્રોમાં પ્રાયઃ સાધુને ઉદ્દેશીને સર્વ વર્ણન હોય છે. તેને અર્થ–સાધુએ નાભિથી ચાર આંગળ નીચે ચાળપટ્ટો, કરતલ એટલે જમણા હાથમાં મુહપત્તિ, ડાબા હાથમાં એ તથા કુપર એટલે બે હાથની કેણથી ચળપદ્દે પકડો (દબાવી રાખો. કારણ કે-પહેલાં કંદરે બાંધવાનો રિવાજ ન હ) અને એ રીતિએ કાઉસ્સગ્ગ પૂર્ણ થયે “નમો અરિહંતાણું” કહી, જિનેશ્વરની સ્તુતિ ૨૯ કહેવી. પાઠાંતરનો અર્થ “ઓગણીસ દેને કાઉસ્સગ્નમાં ત્યાગ કરે, એવે છે. કાઉસ્મગ્ન પૂર્ણ થયે “નો નિર્દુતા' કહેવાપૂર્વક પારીને ઉપર લેગસ્સ સપૂર્ણ કહે. આ રીતિએ ચિત્યવન્દનની આદિમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવાને વિધિ કહ્યો. એમ ગુરુ (સાધુ) ની (ચૈત્યવન્દન કરતાં) જે હાજરી હોય તે તેઓની સમક્ષ અને જે ન હોય તે જિનમૂર્તિમાં ગુરુની સ્થાપના મનમાં ધારી ઈરિયાવહિ પ્રતિક્રમણ કરી ઉત્કૃષ્ટ ચૈત્યવનાનો પ્રારંભ કરે. આ વિષયમાં વિધિ કહ્યો છે કે – સંનિરિત્ર માવપુરું, કાછિત્તા નામનgવું इरिथं पडिक्कमेजा, ठवणा जिणसक्खियं इहरा ॥१॥" (નૈયશૃંગાના. ૨૬૬) ભાવાથ“ પાસે રહેલા ભાવગુરુ (સાક્ષાત્ સાધુ )ને પૂછીને ( ઈચ્છા સંદિસહ ભગવાન ઈરિયાવહિયં પડિક્રમામિ -એમ રજા મેળવીને ) ખમાસમણપૂર્વક ઈરિયાવહિ પ્રતિક્રમણ કરે અને ગુરુ ન હોય તે શ્રીજિનેશ્વરની સાક્ષીએ મૂર્તિમાં (મનથી) ગુરુની સ્થાપના ધારે પરંતુ જિનપ્રતિમાની આગળ ગુરુની સ્થાપના સ્થાપવી નહિ, કારણ કે-શ્રીતીર્થકરદેવમાં શ્રીઅરિહંતાદિ સર્વ પદે રહેલાં હોવાથી તેઓના બિમ્બમાં પણ સર્વ પદ્યની સ્થાપના ઘટિત છે જ. વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે “ ગારિયળ, તિસ્થર રૂલ્ય હો ફિગો किं न भवइ आयरिओ, आयारं उवदिसंतो य ? ॥१॥" " निदरिसणमित्थ जह, खंदएण पुट्टो य गोयमो भयवं । केण तुहं सिटुं ति य, धम्मायरिएण पच्चाह ॥२॥" " स जिणो जिणाइसयओ, सो चेव गुरू गुरुवएसाओ । करणाई (य) विणयणाओ, सो चेव मओ उ उज्झाओ ॥३॥" ભાવાથ–“અહીં “આચાર્ય' શબ્દથી “તીર્થકર” કહેલા છે, એમ સમજવું. શું આચારનો ઉપદેશ કરતા તીર્થકરને આચાર્ય ન કહેવાય ? અર્થાત્ કહેવાય. (૧) આ વિષયમાં ઉદ્ધાહરણ પણ છે કે-જયારે શ્રીસકંદકે શ્રીગૌતમસ્વામિજીને પૂછયું કે-“હે ભગવન! તમેને (આ) કોણે કહ્યું?' ત્યારે શ્રીગૌતમસ્વામિજીએ “ધર્માચાર્યો” એમ કહ્યું. (શ્રીમહાવીર તેઓના ધર્મા ૨૯, નામજિનની સ્તુતિ માટે પ્રગટ લોગસ્સ કહે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy