________________
૩૯૪
[ ૦ સં॰ ભા૦ ૧-વિ૦ ર્-ગા૦ ૬૧
જન્મ સમયે સ્નાત્ર કરનારા ચાસઠ ઇન્દ્રોએ ઉજવેલા જન્મ-મહેાત્સવનુ સ્નાત્રમાં અનુકરણ હાવાથી, સ્નાત્ર કરવું એ એક મહાન–ઉત્તમ અને કલ્યાણકારી ક્રિયા છે. એ મુજબ સ્નાત્રના વિધિ જાણવા. ૨૫ શ્રીજિનપ્રતિમા
વડિલાની બનાવેલી વગેરે અનેક પ્રકારની હાય છે. તેની પુજાના વિધિને અંગે શ્રીસમ્યક્ત્વ પ્રકરણમાં કહ્યું છે કે—
66
गुरुafter aई, अने सयकारिआइ तं बिंति । विहिकारिआइ अन्ने, पडिमाए पूअणविहाणं ॥ १ ॥
57
આ ગાથાની વ્યાખ્યા એમ છે કે—“કેટલાક માતા, પિતા, દાદા વગેરે શુરૂ (વિડલા)ની કરાવેલી પ્રતિમાનુ, કેટલાકે પેાતાની કરાવેલી પ્રતિમાનું, તેા કેટલાકેા વિધિથી કરાવેલી પ્રતિમાનું પૂર્વે જણાવ્યા પ્રમાણે પૂજન કરવુ–એમ કહે છે. ”
p
અવસ્થિત પક્ષ તે પ્રતિમા કરાવનારનું પૂજામાં કાંઇ પ્રત્યેાજન નહિ હાવાથી, મમત્વ છેાડી સવ પ્રતિમાઓનું પૂજન એકસરખી રીતિએ કરવુ–એમ માને છે. અહીં કાઇને પ્રશ્ન થાય કે— આથી તા કાઇએ વિધિથી બનાવેલી પ્રતિમાનું પણ પૂજન થાય અને તેથી પૂજકને તે વિધિની અનુમતિરૂપ આજ્ઞાભંગના દોષ લાગે તેતુ શું? આ પ્રશ્ન અસ્થાને છે, કારણ કે— આગમમાં તેવા દોષ જણાવ્યા નથી. ઉલ્ટુ શ્રીકલ્પબૃહદ્ભાષ્યમાં જણાવ્યુ છે કે— " निस्सकडम निस्सकडे, चेइए सव्वहिं थुई तिन्नि ।
વેર્જી વ ચેર્ડાળિ ગ, નાણું (નિશિયા ના વિ ।। ’’
ભાવાર્થ-“ પૃ. ૩૭૦ માં કહ્યા પ્રમાણે સમજવા, (આ ગાથામાં ખીજા ગચ્છની સામાચારીથી ભરાવેલાં ચૈત્યાની પૂજા વગેરે કરવાનું સ્પષ્ટ વિધાન છે. )
અહી સુધી મંદિર જવાના, પુજાના, સ્નાત્રના વગેરે સઘળેય વિધિ કહ્યો તે ઋદ્ધિમાન શ્રાવકને અંગે સમજવા, કારણ કે-આવેા સઘળી સામગ્રીને યાગ મેળવવા ઋદ્ધિમતને જ શકય છે. સામાન્ય શ્રાવક તેા પેાતાના ઘેર જ સામાયિક અંગીકાર કરીને, કાઇની સાથે દેવા વગેરેના કલહ થાય તેમ ન હાય (માર્ગીમાં જતાં વિઘ્ન થવાના સંભવ ન હેાય) તે ઇરિયાસમિતિના પાલનપૂર્ણાંક સાધુની જેમ મંદિરે જાય, અને પુષ્પા વગેરે સામગ્રી મેળવવાની શક્તિના અભાવે દ્રવ્યપૂજા કરવાને અશક્ત હેાવાથી, જો મ ંદિરનું કાંઈ પુષ્પા ગુંથવાં વગેરે પ્રભુભક્તિરૂપ કા કરવા ચેાગ્ય હાય, તે તે સામાયિક લીધા વિના જ જાય અને તે પોતાની જાતમહેનતથી કરે. અહીં" એમ પ્રશ્ન થાય કે–“ સામાયિક ભાવસ્તવરૂપ છે અને પૂજા દ્રવ્યસ્તવરૂપ છે; જો ભાવસ્તવની મહત્તા વિશેષ છે, તા સામાયિક કરવાનુ છેડીને પૂજા કેમ કરી શકાય ? ” આ પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે–ભાવસ્તવરૂપે સામાયિકની મહત્તા છે, છતાં તે સ્વાધિન હાવાથી બાકીના સમયમાં
૨૫. હાલમાં ભણાવાતાં ૫. શ્રીવીરવિજયજી આદિ કૃત સ્નાત્રો પણ આ પ્રાચીન ગાથાએના ગુર્જર કાવ્યરૂપે અનુવાદ છે. તેમાં પણ સુંદર ભાવગભિ ત વ ન હેાવાથી અને સંસ્કૃતાઢિ મેધ વિનાના જીવાને પણુ સ્પષ્ટ અ—ભાવા સમજાય તેવાં હેાવાથી ઉત્તમ છે. માત્ર દરેક વસ્તુ ખેલતાં તેના મયના વિચાર જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org