________________
-
-
૧૦ સં૦ ભા૦ ૧-૧૦ ૨–ગા૦ ૬૧ “હા! હિમાપણાં, પાહિ gવદ્ ા
पडइ सलोणत्तणलजिअं व लोणं हुअवहमि ॥२॥" ભાવાથ–“જુઓ જેને વેગ ભાગી ગયે છે તે આ લુણ, જિનેશ્વરને ત્રણ પ્રદિક્ષણ કરીને પિતાની ખારાશથી લજજા પામેલું હોય તેમ અગ્નિમાં પડે છે.”
એ પાઠ બાલવાપૂર્વક વિધિથી શ્રીજિનેશ્વદેવને ત્રણ વાર પુષ્પ સહિત લવણજળ (લુણ)નું ઉતારણ વગેરે કરવું. પછી સૃષ્ટિક્રમે આરતીની પૂજા કરીને આરતી તૈયાર કરવી, આરતી ઉતારતાં બીજા શ્રાવકોએ બંને બાજુ ધૂપ ઉખેવ, અખંડ જળધારા કરવી અને ચારેય બાજુ પુ િઉછાળવાં. એ સઘળું કરવા સાથે ઉત્તમ પાત્રમાં પધરાવીને, નીચેનું કાવ્ય બોલતાં આરતી ઉતારવી.
__ "मरगयमणिघडियविसाल-थालमाणिक्कमंडिअपईवं ।
हवणयरकरुक्खित्तं, भमउ जिणारत्तिअं तुम्हं ॥३॥" ભાવાર્થ–“મરક્ત-મણિથી ઘડેલા (જડેલા) મોટા થાળમાં સ્નાત્ર કરનારે પિતાના હાથથી ઉપાડેલે માણિજ્યથી શોભતે આ પ્રદીપ-આરાત્રિક, હે જિન! તમને ભ્રમણ કરો (પ્રદક્ષિણા ઘો)?” એમ મહેસવપૂર્વક ત્રણ વાર આરતી ઉતારવી. હૈમી ઋષભ ચરિત્રમાં કહ્યું છે કે –
“ કૃતા ફવાથાપત્ય ક્રિશિપુiા
पुरोभूय जगद्भर्तुरारात्रिकमुपाददे ॥१॥" વીવિષા જૈન, વાસાના વિજા માષિવળ, પોર નાિિારા” શ્રદ્ધામિક સુવર, શીળસુનોત્રા
भतुरुत्तारयामास, ततस्त्रिदशपुङ्गवः ॥३॥" (स०१, श्लो० ५९८-६००) ભાવાર્થ–“પછી કૃતકૃત્ય હોય તેમ ઈન્ડે ત્યાંથી સહેજ ખસીને, જગદ્ભર્તા (પ્રભુ)ની સન્મુખ આવીને આરાત્રિકને ઉપાડી. (૧) તે વખતે દીવાની ચંચળ શિખાથી ઈન્દ્ર, દેદીપ્યમાન
ઔષધિસમૂહથી ચળકતા શિખર વડે મેરૂપર્વત શોભે તેમ શોભાને પામ્યા. (૨) પછી શ્રદ્ધાળુ દેએ ઘણું પુને ઉછાળવા માંડયાં અને બન્ને પ્રભુની આરતી ઉતારી. (૩)” મંગળદીવાનું પણ આરતીની જેમ પૂજન કરી નીચેના કાળે બેલતાં તે ઉતારે.
" कोसंविसंठिअस्स व, पयाहिणं कुणइ मउलिअपईवो।।
जिण! तुह दंसणे सोम-दिणयरुव्य मंगल पईवो ॥१॥" “ માભિન્નતા સુર-દં તુ નાદ! મંગાવો
कणयायलस्स नाइ, भाणु व्च पयाहिणं दितो ॥२॥" ભાવાર્થ... હે જિન! કેશામ્બી નગરીમાં આપનાં દર્શન કરવા જેમ સૂર્ય ચંદ્ર આવ્યા હતા, તેમ દર્શનને માટે આવેલા આ પ્રકાશમાન દીપ્તિવાળે મંગલ દાપક આપની પ્રદક્ષિણા કરે છે. (૧) હે નાથ ! દેવાંગનાઓથી આપના સુખ સામે ભ્રમણ કરાતે આ મંગલ દીપક મેરૂપર્વતની પ્રદક્ષિણ કરતા સૂર્ય જે શેભે છે. (૨) ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org