________________
[ ૧૦ સ૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ એ સિવાય એકવીશ પ્રકારની પૂજા કહી છે તે હુવે પછી પૃ. ૩૮૧માં કહીશું.
ઉપર જણાવ્યા પ્રમાણે બે પ્રકારી, ચાર પ્રકારી; પાંચ પ્રકારી, આઠ પ્રકારી, સર્વ પ્રકારી, સત્તર પ્રકારી કે એકવીસ પ્રકારી,-એ બધી પૂજાઓમાં કહેલા પ્રકારેા વસ્તુતઃ (સર્વ પૂજામાં વ્યાપક ત્રણ પ્રકારની) અ'ગ, અગ્ર અને ભાવપૂજામાં આવી જાય છે. અર્થાત્ એ બધી પૂજાએ અંગપૂજા, અશ્રપૂજા અને ભાવપૂજારૂપ છે. આ ત્રણ પ્રકારની પૂજાનું ફળ કહ્યું છે કે
૭.
"विग्घोवसाभिगेगा, अभ्युदयसाहणी मवे बीआ ।
निogsकरणी तइआ, फलया उ जहत्थनामेहिं ॥ १ ॥ " (संबोधप्र०, देवाधि०गा० १९४) ભાવાથ– “પેાતાના ચયા નામ પ્રમાણે પહેલી અંગપૂજા વિઘ્નાની શાન્તિ કરનારી છે, ખીજી અગ્રપૂજા અભ્યુદયસાધનારી છે અને ત્રીજી ભાવપૂજા મેાક્ષફળને આપનારી છે.”
[ઉપા॰સાત્ત્વિકી વગેરે પણ ત્રણ પ્રકારની પૂજા કહી છે, કારણ વિચારામૃતસારસંગ્રહમાં છે કે
" साविकी राजसी भक्तिस्तामसीति त्रिधाऽथवा । जन्तोस्तत्तदभिप्रायविशेषादर्हतो भवेत् ॥१॥ अर्हत् सम्यग्गुणश्रेणि-परिज्ञानैकपूर्वकम् । अमुञ्चता मनोरङ्गमुपसर्गेऽपि भूयसि ||२|| अईत्सम्बन्धि कार्यार्थ, सर्वस्वमपि दित्सुना । भव्याङ्गिना महोत्साहात् क्रियते या निरन्तरम् ॥३॥ भक्तिः शक्त्यनुसारेण, निःस्पृहाशयवृत्तिना । सा साविकी भषेद्भक्तिर्लोकद्वयफलावा ||४|| (विशेषकम् ) ॥ यदैहिकफलप्राप्तिहेतवे कृतनिश्चया । लोकरञ्जनवृत्यर्थं, राजसी भक्तिरुच्यते // દ્વિશતાં ચપ્રતિષ્ઠારમિડ઼ે યા વ્રતમસરમ્ । દઢારયં વિષિવેત, સા મસ્તિામસી મવેત્ ॥ रजस्तमोमयी भक्तिः, सुमापा सर्वदेहिनाम् । दुर्लभा सात्त्विकी भक्तिः, शिवावधिमुखा वहा ||७|| उत्तमा साविकी भक्ति - मध्यमा राजसी पुनः जघन्या तामसी ज्ञेया, नाहता तत्त्ववेदिभिः ||८|| "
ભાવા —“ અથવા જીવાના તે તે અધ્યવસાયાની તરતમતાથી સાત્ત્વિકી, રાજસી અને તામસી–એમ પણ ત્રણ પ્રકારની શ્રીજિનેશ્વરદેવાની ભિકત થાય છે. તેમાં શ્રીઅરિહંત ભગવંતની ઉત્તમ ગુણશ્રેણિનુ જેને જ્ઞાન હાય, ગમે તેવા વિષમ ઘણા ઉપસર્ગોમાં પણ જે પેાતાના ભક્તિના પરિણામને છેડે નહિ, શ્રીઅરિહંત ભગવંતના કાર્ય માં સÖસ્વ પણ અપણુ કરવા જે તૈયાર હાય, એવે ભવ્ય આત્મા, અતિ ઉત્સાહપૂર્વક, પાતાની શકિત છૂપાવ્યા વિના કાઇ પણ જાતના બદલાની સ્પૃહા વિના દરરોજ પ્રભુના ગુણામાં લીન થઇ જે ભકિત કરે, તે સાત્ત્વિકી ભકિત કહે. વાય છે; આ ભકિત આ લાક-પરલેાકમાં મહાન ફળ આપનારી છેઃ જે ભકિત કરવાની પાછળ આ લાકના ફળાને મેળવવાના ઉદ્દેશ હાય અને જેમાં લેાકેાને ખૂશી કરવાની વૃત્તિ હોય, તેને રાજસી ભકિત કહેવાય છે, તથા જે ભકિતની પાછળ શત્રુઓના પ્રતિકારને તેાડવાના આશય હાય, જે મત્સર
છે. પૂ॰ શ્રી આત્મારામજી મકૃત પૂજામાં ત્રીજી વજ્રયુગ્મ કહી છે, પણ ચક્ષુ કહ્યાં નથી અને ચૌદમી પપૂજા કહી. છે, પશુ દીપ કહ્યો નથી. શ્રી. મેધરાજકૃત પૂજામાં અગરચનાની જગ્યાએ કસ્તુરી આદિ વધુ પૂજા કહી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org